શોધખોળ કરો

10 એપ્રિલના લૉન્ચ પહેલા લીક થયો સેમસંગનો આ હાઇટેક સ્માર્ટફોન, ફોનમાં છે 48 મેગાપિક્સલનો કેમેરો

ડિવાઇસમાં ટ્રિપલ લેન્સ રિયર કેમેરા આપવામાં આવી શકે છે, જે 48 મેગાપિક્સલના પ્રાઇમરી કેમેરા અને 8 મેગાપિક્સલના સેકન્ડરી સેન્સરની સાથે આવશે

નવી દિલ્હીઃ સેમસંગ પોતાનો લેટેસ્ટ સ્માર્ટફોન ગેલેક્સી એ90ને 10 એપ્રિલે લૉન્ચ કરવા માટે પુરેપુરી તૈયાર છે. પણ આના ઠીક પહેલા ફોન લીક થઇ ગયો છે. સેમસંગે ગેલેક્સી એ90માં ઓક્ટાકૉર ક્વાલકૉમ સ્નેપડ્રેગન પ્રૉસેસર આપવામાં આવી શકે છે. વળી, એવું કહેવામાં આવી રહ્યુ છે કે ફોનમાં નૉચ ડિસ્પ્લેની સુવિધા નહીં આપવામાં આવે. આના બદલે ફોનમાં પૉપ-અપ રૉટેટિંગ કેમેરા મૉડ્યૂલ આપવામાં આવશે જે ફ્રન્ટ અને બેક બન્નેમાં કામ કરશે. 10 એપ્રિલના લૉન્ચ પહેલા લીક થયો સેમસંગનો આ હાઇટેક સ્માર્ટફોન, ફોનમાં છે 48 મેગાપિક્સલનો કેમેરો કેમેરાની વાત કરવામાં આવે તો ડિવાઇસમાં ટ્રિપલ લેન્સ રિયર કેમેરા આપવામાં આવી શકે છે, જે 48 મેગાપિક્સલના પ્રાઇમરી કેમેરા અને 8 મેગાપિક્સલના સેકન્ડરી સેન્સરની સાથે આવશે. વળી, ફોનમાં રૉટેટિંગ પૉપ-અપ કેમેરા આપવામાં આવી શકે છે. યૂઝર્સ આની મદદથી 48 મેગાપિક્સલની સેલ્ફી લઇ શકે છે. સ્માર્ટફોન એન્ડ્રોઇડ પાઇ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે. સેમસંગ ગેલેક્સી એ90માં 6.41 ઇંચની સ્ક્રીન આપવામાં આવી શકે છે, તો વળી 6 અને 8જીબી રેમ પણ. ફોનમાં 128જીબીની ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામાં આવી શકે છે. કહેવાઇ રહ્યું છે કે ફોનમાં ક્વાલકૉમ સ્નેપડ્રેગન 710 SoC પણ આપવામાં આવશે.

ટોપ સ્ટોરી

Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ

વિડિઓઝ

ભારતીયો માટે મોટો ઝટકો! H-1B વીઝા કાયમ માટે બંધ કરવા અમેરિકાની વિચારણા
નેપાળમાં કુદરતનો કહેરઃ પૂર-ભૂસ્ખલનમાં 21નાં મોત, 3 હજાર લોકોનું સ્થળાંતર
Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ
Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
Embed widget