શોધખોળ કરો

સેમસંગ ગેલેક્સી F62ની પહેલી સેલ આજે, સસ્તામાં ખરીદવા માટે જાણો શું છે ઓફર....

જો કિંમતની વાત કરીએ તો સેમસંગ ગેલેક્સી F62ના 6GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત 23,999 રૂપિયા નક્કી કરવામા આવી છે. જ્યારે 8GB રેમ 128GB ઇન્ટરનલ સ્ટૉરેજ વાળા વેરિએન્ટને 25,999 રૂપિયામા ખરીદી શકો છો

નવી દિલ્હીઃ સ્માર્ટફોન કંપની સેમસંગે તાજેતરમાંજ નવો ફોન Samsung Galaxy F62 ભારતીય માર્કેટમાં લૉન્ચ કર્યો છે. આ શાનદાર ફોનની આજે પહેલી સેલ છે. જો તેમ સસ્તી કિમતે આ ગેલેક્સી F62 ફોનને ખરીદવા માગતા હોય તો બેસ્ટ મોકો છે. આજે બપોરે 12 વાગે આ ફોનની સેલ ફ્લિપકાર્ટ પર શરૂ થઇ જશે. આ ઉપરાંત આ ફોન સેમસંગ ઓનલાઇન સ્ટૉર, રિલાયન્સ ડિજીટલ અને કેટલાક સિલેક્ટેડ સ્ટૉર પરથી પણ ખરીદી શકો છો. જાણો ફોનની ઓફર વિશે.. આ છે કિંમત અને ઓફર... સેમસંગ ગેલેક્સી F62ને જો તમે ICICI બેન્ક ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડથી ખરીદો છો તો તમારે 2,500 રૂપિયાનુ ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. જો તમે Yes Bank ના ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરો છો તો તમે સાત ટકાનો લાભ મેળવી શકો છો. આ ઉપરાંત ફ્લિપકાર્ટ Axis બેન્ક ક્રેડિટ કાર્ડ પર પાંચ ટકા અનલિમીટેડ કેશબેક પણ આપવામાં આવી રહ્યું છે. સાથે આ ફોન 4,000 રૂપિયા પ્રતિમાહની EMI પર પણ ખરીદી શકાય છે. એટલુ જ નહીં બેન્ક ઓફ બરોડા માસ્ટરકાર્ડ ડેબિટ કાર્ડ પર 10 ટકાની છૂટ મળી રહી છે. ફોનને ખરીદવા પર 16,500 રૂપિયાની એક્સચેન્જ ઓફર પણ અવેલેબલ છે. જો કિંમતની વાત કરીએ તો સેમસંગ ગેલેક્સી F62ના 6GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત 23,999 રૂપિયા નક્કી કરવામા આવી છે. જ્યારે 8GB રેમ 128GB ઇન્ટરનલ સ્ટૉરેજ વાળા વેરિએન્ટને 25,999 રૂપિયામા ખરીદી શકો છો.

ટોપ સ્ટોરી

OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
Embed widget