શોધખોળ કરો

સેમસંગ ગેલેક્સી નૉટ-10 લાઇટની તસવીરો સાથે માહિતી લીક, થ્રી કેમેરા સેટઅપ છે દમદાર

નવી માહિતી પ્રમાણે, આ કર્વ્ડ ફોન છે, અને ફ્લેટ સ્ક્રીનની સાથે આવી શકે છે. ડિઝાઇન બેસ્ટ છે, આ તસવીરોમાં ત્રિપલ કેમેરા અને એસ-પેન સ્ટાયલસ પણ દેખાઇ રહ્યુ છે

નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક અઠવાડિયાથી સેમસંગના ગેલેક્સી નૉટ 10ના લાઇટ વર્ઝન સાથે જોડાયેલી કેટલીક અફવાઓ સામે આવી રહી છે. જોકે, કંપનીએ આવા કોઇપણ ડિવાઇસ પર હજુ કોઇ ખુલાસો કર્યો નથી. પણ હવે કેટલીક લીક્સ આ વાતને અસલી હોવાનો દાવો કરી રહી છે. કેટલીક લીક્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ફોન આવતા અઠવાડિયે લૉન્ચ થઇ શકે છે, અને તેના મોટાભાગના ફિચર ગેલેક્સી નૉટ 10 જેવા જ છે. દાવામાં ફોનની કિંમત પણ એકદમ ઓછી બતાવવામાં આવી રહી છે. હવે આ મામલે કેટલીક એવી તસવીરો સામે આવી છે જે ફોનની ડિઝાઇનને બતાવી રહી છે. સેમસંગ ગેલેક્સી નૉટ-10 લાઇટની તસવીરો સાથે માહિતી લીક, થ્રી કેમેરા સેટઅપ છે દમદાર નવી માહિતી પ્રમાણે, આ કર્વ્ડ ફોન છે, અને ફ્લેટ સ્ક્રીનની સાથે આવી શકે છે. ડિઝાઇન બેસ્ટ છે, આ તસવીરોમાં ત્રિપલ કેમેરા અને એસ-પેન સ્ટાયલસ પણ દેખાઇ રહ્યુ છે. સેમસંગ ગેલેક્સી નૉટ-10 લાઇટની તસવીરો સાથે માહિતી લીક, થ્રી કેમેરા સેટઅપ છે દમદાર એટલુ જ નહી ફોનની રિયર પેનલ પર એક સ્ક્વેર પેનલ છે, જેમાં ત્રણ કેમેરા સેટઅપ છે. તસવીરો અનુસાર ફ્રન્ટના હૉલ પંચમાં સિંગલ કેમેરા છે પણ બૉટમમાં ચિન વધુ છે, વળી સાથે એસ-પેન પણ છે.

ટોપ સ્ટોરી

હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત; ભારતીય મૂળના નાવી પિલ્લઈને મળ્યું સન્માન
નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત; ભારતીય મૂળના નાવી પિલ્લઈને મળ્યું સન્માન
8th Pay Commission: 2.15 ફિટમેન્ટ ફેક્ટર, DA મર્જર...કેટલો વધશે તમારો પગાર? જાણો
8th Pay Commission: 2.15 ફિટમેન્ટ ફેક્ટર, DA મર્જર...કેટલો વધશે તમારો પગાર? જાણો
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Post ની આ સ્કીમમાં રોજ 300 રુપિયાનું રોકાણ કરી બનાવો 6 લાખનું ફંડ! જુઓ ગણતરી 
Post ની આ સ્કીમમાં રોજ 300 રુપિયાનું રોકાણ કરી બનાવો 6 લાખનું ફંડ! જુઓ ગણતરી 
PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ
PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
Embed widget