શોધખોળ કરો

સેમસંગે માર્કેટમાં ઉતાર્યો વાળી શકાય એવો ફૉલ્ડેબલ સ્માર્ટફોન, કિંમત જાણીને ચોંકી જશો

સેમસેગના ગેલેક્સી Z Fold 2 ફૉલ્ડેબલ ફોનને ગેલેક્સી અનેપેક્ડ 2020 પાર્ટ 2 વર્ચ્યૂઅલ ઇવેન્ટમાં લૉન્ચ કરવામાં આવ્યો છે. આ ફોન પહેલાથી વધુ ફ્લેક્સિબલ ડિસ્પ્લેની સાથે લૉન્ચ કરવામાં આવ્યો છે

નવી દિલ્હીઃ સ્માર્ટફોન મેકર સેમસંગે પોતાનો ત્રીજો દામદાર ફૉલ્ડેબલ સ્માર્ટફોન માર્કેટમાં લૉન્ચ કરી દીધો છે. સેમસેગના ગેલેક્સી Z Fold 2 ફૉલ્ડેબલ ફોનને ગેલેક્સી અનેપેક્ડ 2020 પાર્ટ 2 વર્ચ્યૂઅલ ઇવેન્ટમાં લૉન્ચ કરવામાં આવ્યો છે. આ ફોન પહેલાથી વધુ ફ્લેક્સિબલ ડિસ્પ્લેની સાથે લૉન્ચ કરવામાં આવ્યો છે, Galaxy Z Flip ની સરખામણીમાં આ ફોનને કેટલાક ખાસ અપગ્રેડ મળ્યા છે. શાનદાર સ્ક્રીન.... ગેલેક્સી Z Fold 2 ફોનમાં 6.2 ઇંચની કવર સ્ક્રીન છે, સાથે મેઇન સ્ક્રીન ખુલવા પર 7.6 ઇંચની છે. સેમસંગ અનુસાર ગેલેક્સી Z Fold 2માં 4.6 ઇંચની કવર સ્ક્રીન અને 7.3 ઇંચની મેઇન સ્ક્રીન છે, અને આ આધાર પર ગેલેક્સી Z Fold 2 વધુ અપગ્રેડ છે. આ ફોન 12જીબી રેમ અને 512જીબી મેમરી અને 12જીબી રેમ અને 256જીબી મેમરીની સાથે લૉન્ચ કરવામાં આવ્યો છે. ગેલેક્સી Z Fold 2 ફોનમાં 4500 mAh દમદાર બેટરી આપવામાં આવી છે, જે ગેલેક્સી ફૉલ્ડ (4380એમએએચ)ની સરખામણીમાં વધુ દમદાર છે. ગેલેક્સી Z Fold 2 ત્રીજા ફૉલ્ડેબલ ફોન છે, આ પહેલા કંપની ગેલેક્સી ફૉલ્ડ અને ગેલેક્સી ઝેડ ફ્લિપ લૉન્ચ કરી ચૂકી છે. સેમસંગે માર્કેટમાં ઉતાર્યો વાળી શકાય એવો ફૉલ્ડેબલ સ્માર્ટફોન, કિંમત જાણીને ચોંકી જશો ગેલેક્સી Z Fold 2ની કિંમત આ ફોન ભારતમાં ક્યારે આવશે તેની જાણકારી હજુ સુધી મળી શકી નથી. પરંતુ અમેરિકામાં આ ફોન 1,999 ડૉલર એટલે કે લગભગ 1,48,300 રૂપિયામાં ખરીદી શકાય છે. આ ફોન દુનિયાભરના 40 માર્કેટમાં અવેલેબલ થશે. જેમાં અમેરિકા અને સાઉથ કોરિયા મુખ્ય છે. ફોનને અમેરિકા અને દક્ષિણ કોરિયામાં 18 સપ્ટેમ્બરથી ખરીદી શકાશે, જ્યારે આનુ પ્રીબુકિંગ શરૂ થઇ ચૂક્યુ છે.

ટોપ સ્ટોરી

iPhone 17 પર મળી રહ્યું છે ગજબ ડિસ્કાઉન્ટ! ₹40,090 માં ખરીદવાની તક, જાણો ઓફર 
iPhone 17 પર મળી રહ્યું છે ગજબ ડિસ્કાઉન્ટ! ₹40,090 માં ખરીદવાની તક, જાણો ઓફર 
કોઈ ખતરાથી ખાલી નથી Snapchat? આ ફીચર્સથી વધી શકે છે તમારી મુશ્કેલી
કોઈ ખતરાથી ખાલી નથી Snapchat? આ ફીચર્સથી વધી શકે છે તમારી મુશ્કેલી
ઈન્સ્ટાગ્રામ પર ક્યા સમયે પોસ્ટ કરવા પર સૌથી વધુ આવે છે વ્યૂઝ?
ઈન્સ્ટાગ્રામ પર ક્યા સમયે પોસ્ટ કરવા પર સૌથી વધુ આવે છે વ્યૂઝ?
Gemini Free Student Plan: કૉલેજ સ્ટૂડેન્ટ્સ માટે Googleની મોટી ઓફર, 1 વર્ષ માટે AI પ્લાન બિલકુલ ફ્રી
Gemini Free Student Plan: કૉલેજ સ્ટૂડેન્ટ્સ માટે Googleની મોટી ઓફર, 1 વર્ષ માટે AI પ્લાન બિલકુલ ફ્રી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હોસ્ટેલમાં રેગિંગ
Hun To Bolish : હું તો બોલીશ : નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ-ડીઝલ નહીં
Hun To Bolish : હું તો બોલીશ : દવા પણ ડુપ્લીકેટ ?
Ahmedabad news: અમદાવાદની ડેરીઓમાં મનપાનું ચેકિંગ! ‘માધવી પેંડા’માં સ્થળ પર જ રેપિડ ટેસ્ટ
Ahmedabad Demolition Mystery: અમદાવાદમાં ભૂતિયા ડિમોલિશનનો ખેલ, 3 દુકાનો પર ફરી વળ્યું બુલડોઝર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ઈરાન સાથે સંબંધો તોડો નહીં તો પ્રતિબંધનો સામનો કરો', અમેરિકાની દુનિયાને ચેતવણી
'ઈરાન સાથે સંબંધો તોડો નહીં તો પ્રતિબંધનો સામનો કરો', અમેરિકાની દુનિયાને ચેતવણી
Onion Price Rise: ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં કેમ વધે છે ડુંગળીના ભાવ? સરકારે આપ્યો જવાબ
Onion Price Rise: ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં કેમ વધે છે ડુંગળીના ભાવ? સરકારે આપ્યો જવાબ
રેકોર્ડબ્રેક તેજી: સોનું 1.64 લાખ અને ચાંદી 2.53 લાખે પહોંચી, જાણો હવે ભાવ ઘટશે કે વધશે?
રેકોર્ડબ્રેક તેજી: સોનું 1.64 લાખ અને ચાંદી 2.53 લાખે પહોંચી, જાણો હવે ભાવ ઘટશે કે વધશે?
CJP ની મોટી જાહેરાત: દિલ્હીમાં 5 સપ્ટેમ્બરે કૂચ, કહ્યું- 'એક મહિનાથી સરકાર....'
CJP ની મોટી જાહેરાત: દિલ્હીમાં 5 સપ્ટેમ્બરે કૂચ, કહ્યું- 'એક મહિનાથી સરકાર....'
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર ફટકારનારા 7 ધુરંધર બેટ્સમેન, ઋષભ પંત છે ત્રીજા નંબરે
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર ફટકારનારા 7 ધુરંધર બેટ્સમેન, ઋષભ પંત છે ત્રીજા નંબરે
ભારતને મોટો આંચકો આપવાની તૈયારીમાં ડોનાલ્ડ ટ્રમ્પ, વિઝા ફી 90,00,000થી પણ વધુ કરવાનો પ્લાન
ભારતને મોટો આંચકો આપવાની તૈયારીમાં ડોનાલ્ડ ટ્રમ્પ, વિઝા ફી 90,00,000થી પણ વધુ કરવાનો પ્લાન
વધુ એક દેશ પર ટ્રમ્પનો ગુસ્સો ફાટી નીકળ્યો! સામાન પર લગાવી દીધો 50 ટકા ટેરિફ
વધુ એક દેશ પર ટ્રમ્પનો ગુસ્સો ફાટી નીકળ્યો! સામાન પર લગાવી દીધો 50 ટકા ટેરિફ
ગુજરાતમાં 3-3 વરસાદી સિસ્ટમ સક્રિય છતાં કેમ નથી પડી રહ્યો વરસાદ? જાણો મોટું કારણ
ગુજરાતમાં 3-3 વરસાદી સિસ્ટમ સક્રિય છતાં કેમ નથી પડી રહ્યો વરસાદ? જાણો મોટું કારણ
Embed widget