શોધખોળ કરો

5000mAhની બેટરી અને લેટેસ્ટ કેમેરા સાથે સેમસંગ લૉન્ચ કરશે આ ફોન, લીક થયા જબરદસ્ત ફિચર્સ.......

આ ફોનને તાજેતરમાં કેટલીય વેબસાઇટોમાં સ્પૉટ કરવામાં આવ્યો હતો. ફોન મૉડલ નંબર EB-A426ABYની સાથે સ્પૉટ થયો છે. માનવામાં આવી રહ્યું છે કે આ ફોન 5000mAhની બેટરી સાથે લૉન્ચ થશે, જે ખુબ ઝડપથી ચાર્જ થશે

નવી દિલ્હીઃ ટેક જાયન્ટ સેમસંગ બહુ જલ્દી પોતાનો નવો સ્માર્ટફોન ગેલેક્સી A72 4G લૉન્ચ કરી શકે છે. આ ફોનની છેલ્લા ઘણાસમયથી ખુબ ચર્ચા કરવામાં આવી રહી છે. આ ફોનને તાજેતરમાં કેટલીય વેબસાઇટોમાં સ્પૉટ કરવામાં આવ્યો હતો. ફોન મૉડલ નંબર EB-A426ABYની સાથે સ્પૉટ થયો છે. માનવામાં આવી રહ્યું છે કે આ ફોન 5000mAhની બેટરી સાથે લૉન્ચ થશે, જે ખુબ ઝડપથી ચાર્જ થશે. આ હોઇ શકે છે સ્પેશિફિકેશન્સ.... સામે આવેલી લીક ડિટેલ પ્રમાણે, Samsung Galaxy A72 સ્નેપડ્રેગન 720G પ્રૉસેસર સાથે આવી શકે છે. ફોન એન્ડ્રોઇડ 11 પર બેડ્ઝ પ્રી-ઇન્સ્ટૉલ્ડ One UI 3.0 પર કામ કરશે. સેમસંગના આ ફોનમાં ઇનફિનિટી-O પંચ હૉલ ડિઝાઇન વાળી 6.7 ઇંચની S-AMOLED ડિસ્પ્લે મળી શકે છે. ડિસ્પ્લે ફૂલ એચડી+રિઝૉલ્યૂશન વાળી હશે. સાથે સ્ક્રીન ફિંગરપ્રિન્ટ સ્કેનર પણ આપવામાં આવી શકે છે. આમાં 8જીબી રેમ આપવામાં આવી શકે છે. આવો હશે કેમેરો.... ફોટોગ્રાફીની વાત કરીએ તો Samsung Galaxy A72માં ક્વૉડ રિયર કેમેરા સેટએપ આપવામાં આવી શકે છે. જેમાં 64 મેગાપિક્સલના પ્રાઇમરી કેમેરાની સાથે એક 12 મેગાપિક્સલનો સુપરવાઇડ લેન્સ, એક 5 મેગાપિક્સલનો મેક્રો લેન્સ અને એક 5 મેગાપિક્સલનુ ડેપ્થ સેન્સર આપવામાં આવી શકે છે. પાવર માટે ફોનમાં 5000mAh ની બેટરી આપવામાં આવી શકે છે. આ હોઇ શકે છે કિંમત....... સેમસંગનો આ ફોન 6 GB+ 128 GB અને 8 GB રેમ+ 128 GB ઇન્ટરનલ સ્ટૉરેજ વાળા બે વેરિએન્ટમાં લૉન્ચ કરવામાં આવી શકે છે. આ ફોનની શરૂઆતી કિંમત 544 ડૉલર એટલે 40 હજાર રૂપિયા જેટલી હોઇ શકે છે.

ટોપ સ્ટોરી

Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ

Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન

CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત

સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત

IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું

આ છે અમેઠીનું પ્રસિદ્ધ સિદ્ધપીઠ, ગાંધી પરિવારથી લઈને અમિતાભ બચ્ચન ઝુકાવે છે શીશ, મહર્ષિ ચ્યવને કરી હતી તપસ્યા

નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ

Embed widget