શોધખોળ કરો

આજે લૉન્ચ થશે સેમસંગનો આ દમદાર ફોન, એક ક્લિકમાં જાણી લો શુ છે ખાસિયતો

ફ્લિપકાર્ટે તાજેતરમાં જ એક ટીજર પેજ રિલીઝ કર્યુ હતુ, જેમાં ઇન્ડિયન વેરિએન્ટમાં મળનારા ફિચર્સ અને સ્પેશિફિકેશનની માહિતી હતી

નવી દિલ્હીઃ કોરિયન સ્માર્ટફોન મેકર સેમસંગ આજે માર્કેટમાં પોતાનો નેક્સ્ટ પ્રીમિયમ સ્માર્ટફોન લૉન્ચ કરવા જઇ રહી છે. આ સ્માર્ટફોનનુ નામે છે ગેલેક્સી S10 લાઇટ. કંપનીએ થોડાક દિવસો પહેલા જ ફોનને ગ્લૉબલી લૉન્ચ કર્યો હતો, હવે તેને ભારતમાં લૉન્ચ કરવામાં આવશે અને ફ્લિપકાર્ટ પરથી સેલ કરી શકાશે. ફ્લિપકાર્ટે તાજેતરમાં જ એક ટીજર પેજ રિલીઝ કર્યુ હતુ, જેમાં ઇન્ડિયન વેરિએન્ટમાં મળનારા ફિચર્સ અને સ્પેશિફિકેશનની માહિતી હતી. શું છે ફોનમાં ખાસ...... સેમસંગના ગેલેક્સી S10 લાઇટ સ્માર્ટફોનમાં 6.70 ઇંચની ફૂલ એચડી પ્લસ, સુપર એમૉમેડ, ઇન્ફિનિટી-ઓ ટચસ્ક્રીન ડિસ્પ્લે મળશે. ફોનમાં નૉટ 10 લાઇટની જેમ પંચ-હૉલ ડિસ્પ્લે મળશે. આજે લૉન્ચ થશે સેમસંગનો આ દમદાર ફોન, એક ક્લિકમાં જાણી લો શુ છે ખાસિયતો ફોનમાં ત્રિપલ કેમેરા સેટઅચ છે, જેમાં 5 મેગાપિક્સલનો મેક્રો લેન્સ, 48 મેગાપિક્સલનું પ્રાઇમર સેન્સર અને 12 મેગાપિક્સલનું અલ્ટ્રા-વાઇડ સેન્સર મળશે. સેલ્ફી માટે 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. આમાં સુપર સ્ટડી OIS મૉડના કારણે બેસ્ટ ફોટોગ્રાફી પણ કરી શકાશે. ફોનમાં સ્નેપડ્રેગન 855 ઓક્ટાકૉર પ્રૉસેસર છે, ઉપરાંત 8જીબી રેમ અને 128જીબી સ્ટૉરેજ વેરિએન્ટ છે. એસડી કાર્ડથી 1000જીબી સુધી વધારી શકાય છે. ફોન એન્ડ્રોઇડ 10 ઓએસ પર આધારિત છે. આજે લૉન્ચ થશે સેમસંગનો આ દમદાર ફોન, એક ક્લિકમાં જાણી લો શુ છે ખાસિયતો ફોન ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે, 4500 એમએચની બેટરી છે. 30 મિનીટના ચાર્જિંગથી દિવસભરનુ બેકએપ મળે છે.

ટોપ સ્ટોરી

ગુજરાતમાં આગામી 3 કલાક મેઘતાંડવ: કચ્છ-સૌરાષ્ટ્ર સહિત 12 જિલ્લાઓમાં ભયાનક વરસાદનું એલર્ટ

બોટાદ કથિત તોડકાંડમાં મોટો વળાંક: MLA ઉમેશ મકવાણા CMને મળ્યા, CID તપાસની કરી માંગ

અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી: જાણો કયા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાશે?

Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ તમામ 33 જિલ્લામાં એલર્ટ, ક્યાં ખાબકશે આકાશી આફત? જુઓ રિપોર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાપ્પા આવ્યા વરસાદ લાવ્યા
Hun To Bolish : હું તો બોલીશ : મહાનગરો જળમગ્ન કેમ ?
Kutch Rain: કચ્છમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! વરસાદથી કૃષિ પાકોને જીવતદાનની આશા
Ahmedabad Rain: વરસાદથી અમદાવાદ 'ડૂબ્યું', અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Rajkot Rain: રાજકોટમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, કયા કયા વિસ્તારમાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં આગામી 3 કલાક મેઘતાંડવ: કચ્છ-સૌરાષ્ટ્ર સહિત 12 જિલ્લાઓમાં ભયાનક વરસાદનું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક મેઘતાંડવ: કચ્છ-સૌરાષ્ટ્ર સહિત 12 જિલ્લાઓમાં ભયાનક વરસાદનું એલર્ટ
બોટાદ કથિત તોડકાંડમાં મોટો વળાંક: MLA ઉમેશ મકવાણા CMને મળ્યા, CID તપાસની કરી માંગ
બોટાદ કથિત તોડકાંડમાં મોટો વળાંક: MLA ઉમેશ મકવાણા CMને મળ્યા, CID તપાસની કરી માંગ
અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી: જાણો કયા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાશે?
અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી: જાણો કયા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાશે?
Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ તમામ 33 જિલ્લામાં એલર્ટ, ક્યાં ખાબકશે આકાશી આફત? જુઓ રિપોર્ટ
Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ તમામ 33 જિલ્લામાં એલર્ટ, ક્યાં ખાબકશે આકાશી આફત? જુઓ રિપોર્ટ
મોંઘવારીનો માર: ડુંગળી, આદુ અને લસણના ભાવ આસમાને; જાણો કઈ વસ્તુઓ થઈ સસ્તી?

IND vs AFG: બીજી T20 પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, મેચ વિનર ખેલાડી થયો ઈજાગ્રસ્ત

આણંદના બોરસદમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, 6 ઈંચ વરસાદથી રસ્તાઓ પર ફરી વળ્યા પાણી

Gir somnath Rain: ગીર સોમનાથ જિલ્લમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, તાલાલા-ઉનામાં ધોધમાર વરસાદ 

Embed widget