શોધખોળ કરો

આ 5G સ્માર્ટફોનમાં છે 5,000mAh બેટરી, જાણો ભારતમાં કઈ કિંમતે મળે છે?

સેમસંગ ગેલેક્સી A42 5G સ્માર્ટફોનની બેટરીની માહિતી મળી છે, ત્યાં સુધી આ ફોનમાં સૌથી વધુ એટલે કે 5,000mAh પાવરની દમદાર બેટરી છે

નવી દિલ્હીઃ કોરિયન સ્માર્ટફોન મેકર કંપની સેમસંગ એ સીરીઝના લેટેસ્ટ સ્માર્ટફોન A42 5Gને લૉન્ચ કરવાની તૈયારી કરી રહી છે. તાજેતરમાંજ આ અપકમિંગ સ્માર્ટફોન સાથે જોડાયેલી રિપોર્ટ સોશ્યલ મીડિયામાં લીક થઇ છે. વળી, હવે આ સ્માર્ટફોનને ચાઇના 3સી સાઇટ પર સ્પૉટ કરવામાં આવ્યો છે. સેમસંગ ગેલેક્સી A42 5G સ્માર્ટફોનની બેટરીની માહિતી મળી છે, ત્યાં સુધી આ ફોનમાં સૌથી વધુ એટલે કે 5,000mAh પાવરની દમદાર બેટરી છે. 3સી ચાઇના સર્ટિફિકેશન સાઇટ પર અવેલેબલ જાણાકારી અનુસાર, આગામી સેમસંગ ગેલેક્સી A42 5G સ્માર્ટફોન સાઇટ પર SM-A426B મૉડલ નંબરની સાથે લિસ્ટ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આ સ્માર્ટફોનમાં 5000 એમએએચની હેવી બેટરી આપવામાં આવી શકે છે. જોકે, હજુ સુધી આ સ્માર્ટફોનના અન્ય ફિચર્સની માહિતી સામે નથી આવી. આ 5G સ્માર્ટફોનમાં છે 5,000mAh બેટરી, જાણો ભારતમાં કઈ કિંમતે મળે છે? ઉલ્લેખનીય છે કે, સેમસંગના આ સ્માર્ટફોનને સૌથી પહેલા સેમમોબાઇલ સાઇટ પર સ્પૉટ કરવામાં આવ્યો હતા, અહીં આ A42 5G સ્માર્ટફોન SM-A426B મૉડલ નંબરની સાથે લિસ્ટ હતો, અને 128જીબી ઓનબોર્ડ સ્ટૉરેજ હોવાની વાત કહેવામાં આવી રહી હતી. જોકે, આ ફોન ભારતમાં કેટલી કિંમતે અવેલેબલ થશે તેની માહિતી સામે આવી નથી.

ટોપ સ્ટોરી

Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Navratri 2026: શારદિય નવરાત્રિનો આજથી પ્રારંભ, જાણો ઘટસ્થાપનની વિધિ અને શુભ મૂહૂર્ત
Navratri 2026: શારદિય નવરાત્રિનો આજથી પ્રારંભ, જાણો ઘટસ્થાપનની વિધિ અને શુભ મૂહૂર્ત
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર હુતી વિદ્રોહીઓનો મોટો હુમલો, 12 લોકોના મોત, 300થી વધુ ઈજાગ્રસ્ત
સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર હુતી વિદ્રોહીઓનો મોટો હુમલો, 12 લોકોના મોત, 300થી વધુ ઈજાગ્રસ્ત
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
Embed widget