શોધખોળ કરો

મોદી સરકાર PUBG ગેઈમ પર પણ પ્રતિબંધ મૂકી દેશે, જાણો શું છે કારણ ?

લિસ્ટમાં પબજી અને અલી એક્સપ્રેસ જેવી લોકપ્રિય એપ્સ પણ છે. આ એપ્સના ભારતમાં કરોડો યૂઝર્સ છે.

નવી દિલ્હીઃ ભારતે ગત મહિને ટિકટોક સહિતની 59 ચાઇનીઝ એપ પર પ્રતિબંધ મુકીને ડિજિટલ સ્ટ્રાઇક કરી હતી. જે બાદ હવે સરકારે વધુ 47 ચાઇનીઝ એપ પર પ્રતિબંધ મકી દીધો છે. આ એપ્સ કેટલાક સમય પહેલા બેન કરવામાં આવેલી એપ્સના ક્લોન તરીકે કામ કરતી હતી. 250 ચાઇનીઝ એપ સામે નેશનલ સિક્યોરિટીના ભંગની તપાસ કરવામાં આવી છે. બધી જ એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યા છે. લિસ્ટમાં પબજી અને અલી એક્સપ્રેસ જેવી લોકપ્રિય એપ્સ પણ છે. આ એપ્સના ભારતમાં કરોડો યૂઝર્સ છે. આ એપ્સ ચીન સાથે કથિત રીતે ડેટા શેર કરી રહી છે અને આ કારણે સરકારી એજન્સીઓ તેનો રિવ્યૂ કરી રહી છે. પબજી એક જાણીતી એક્શન ગેમ છે. જેને દક્ષિણ કોરિયાની વીડિયો ગેમ કંપની બ્લૂહોલની સબ્સિડિયરી કંપની ટેસેંટ ગેમ્સએ બનાવી છે. આ ગેમ 2000માં આવેલી જાપાની ફિલ્મ બેટલ રોયલથી પ્રેરિત છે. અત્યાર સુધી એવું મનાતું હતું કે, પબ-જી ગેમ એપ ચાઈનીઝ છે પણ વાસ્તવમાં આ ગેમ દક્ષિણ કોરીયાની છે તેથી મોદી સરકારે તેના પર પ્રતિબંધ નથી મૂક્યો. ભારતમાં પબજી મોબાઈલ ગેમના કરોડો ચાહકો છે. લોકડાઉન દરમિયાન આ ગેમના યૂઝર્સમાં ઘણો વધારો થયા હતો. ગૂગલ પ્લે સ્ટોર પર આ ગેમ ટોપ-5માં રહી છે. એક રિપોર્ટ પ્રમાણે 2020ના પ્રથમ ત્રિમાસિકમાં પબજી મોબાઈલને 60 કરોડ લોકોએ ડાઉનલોડ કરી હતી. મે મહિનામાં પબજી મોબાઈલ 226 મિલિયન યુએસ ડોલર (આશરે 1.7 હજાર કરોડ રૂપિયા) રેવન્યૂ સાથે વિશ્વની સૌથી વધારે નફો કરતી મોબાઇલ ગેમ બની હતી. સરકાર હાલ એવી એપ્લીકેશન પર નજર રાખી રહી છે, જે અન્ય દેશની હોય અને લોકોની ગુપ્ત માહિતીનો ઉપયોગ કરતી હોય. સરકાર એપ્લિકેશનો માટે ચોક્કસ કોડ પર કામ રહી છે. વિવિધ એજન્સીઓ અને મંત્રાલય દ્વારા મોબાઇલ એપ્લિકેશન માટે ચોક્કસ નિયમો અને ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવી રહ્યા છે.

ટોપ સ્ટોરી

Delhi Satya Niketan: સત્ય નિકેતન દુર્ઘટનામાં 6 લોકોના મોત, મકાન માલિક સામે થશે કાર્યવાહી

ગાયિકા કિંજલ રબારી અપહરણ કેસમાં નવો વળાંક: વીડિયોમાં કહ્યું- મારું અપહરણ નથી થયું, હું તો...

ડોનાલ્ડ ટ્રમ્પની તબિયત લથડી? હાથ પરના ઉઝરડા અંગે અમેરિકી રાષ્ટ્રપતિએ ખોલ્યું રહસ્ય

ગુજરાતી ગાયિકા કિંજલ રબારીનું અમદાવાદમાંથી અપહરણ? ચાંદખેડા પોલીસ એક્શનમાં

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સુરજેવાલા આવ્યા, બાપુ બોલ્યા
Hun To Bolish : હું તો બોલીશ : દાદાનું 'ઓપરેશન ગંગાજળ'
Hun To Bolish : હું તો બોલીશ : ડખો 'વહીવટ'નો
Kinjal Rabari Video: સિંગર કિંજલ રબારીનો વીડિયો સામે આવ્યો? અપહરણ મામલે શું કર્યો ખુલાસો?
Delhi Building Collapse: દિલ્લીના મોતી બાગ વિસ્તારમાં મોટી દુર્ઘટના, પાંચ માળની હોસ્ટેલ ધરાશાયી થતા દોડધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Satya Niketan: સત્ય નિકેતન દુર્ઘટનામાં 6 લોકોના મોત, મકાન માલિક સામે થશે કાર્યવાહી
Delhi Satya Niketan: સત્ય નિકેતન દુર્ઘટનામાં 6 લોકોના મોત, મકાન માલિક સામે થશે કાર્યવાહી
ગાયિકા કિંજલ રબારી અપહરણ કેસમાં નવો વળાંક: વીડિયોમાં કહ્યું- મારું અપહરણ નથી થયું, હું તો...
ગાયિકા કિંજલ રબારી અપહરણ કેસમાં નવો વળાંક: વીડિયોમાં કહ્યું- મારું અપહરણ નથી થયું, હું તો...
ડોનાલ્ડ ટ્રમ્પની તબિયત લથડી? હાથ પરના ઉઝરડા અંગે અમેરિકી રાષ્ટ્રપતિએ ખોલ્યું રહસ્ય
ડોનાલ્ડ ટ્રમ્પની તબિયત લથડી? હાથ પરના ઉઝરડા અંગે અમેરિકી રાષ્ટ્રપતિએ ખોલ્યું રહસ્ય
ગુજરાતી ગાયિકા કિંજલ રબારીનું અમદાવાદમાંથી અપહરણ? ચાંદખેડા પોલીસ એક્શનમાં
ગુજરાતી ગાયિકા કિંજલ રબારીનું અમદાવાદમાંથી અપહરણ? ચાંદખેડા પોલીસ એક્શનમાં
સાબરકાંઠામાં બટાકાના કોન્ટ્રાક્ટ ફાર્મિંગ સામે રોષ: 12 ગામોના ખેડૂતોનો નિર્ણય, શરતો નહીં માનો તો વાવેતર બંધ

બોટાદમાં ₹1 કરોડના તોડકાંડથી ખળભળાટ: ભાજપ નેતાએ જ પોતાની પાર્ટી અને પોલીસ પર કર્યા આક્ષેપ

Poco X8 Power ભારતમાં લોન્ચ: 10,000mAh ની મોન્સ્ટર બેટરી અને 100W ચાર્જિંગ, જાણો કિંમત

Delhi Building Collapse: દિલ્હીમાં 5 માળની ઇમારત ધરાશાયી; અનેક વિદ્યાર્થીઓ ફસાયા હોવાની આશંકા

Embed widget