શોધખોળ કરો

Skypeએ લૉન્ચ કર્યુ નવુ Meet Now ફિચર, જાણો કઇ કરી શકાશે યૂઝ

મીટ નાઉ ફિચરની મદદથી હવે યૂઝર સ્કાઇપ કૉલનો ભાગ બની શકો છે. આ ફિચરની મદદથી હવે સ્કાઇપ પૉપ્યુલર ઝૂમ એપને ટક્કર આપશે

નવી દિલ્હીઃ વીડિયો કૉલ માટે સૌથી લોકપ્રિય બનેલી Skype એપ હવે પોતાના યૂઝર્સ માટે એક ખાસ ફિચર લૉન્ચ કર્યુ છે. એપને અપડેટ બાદ હવે Skype યૂઝરને Meet Now મળી રહ્યું છે. મીટ નાઉ ફિચરની મદદથી હવે યૂઝર સ્કાઇપ કૉલનો ભાગ બની શકો છે. આ ફિચરની મદદથી હવે સ્કાઇપ પૉપ્યુલર ઝૂમ એપને ટક્કર આપશે. ઉલ્લેખનીય છે કે હાલ લૉકડાઉનની વચ્ચે દુનિયાભરના લોકો હાલ ઘરોમાં બંધ છે, ત્યારે આ સ્કાઇપનુ આ વીડિયો કૉલ ફિચર ખુબ મદદમાં આવી શકે છે. રિપોર્ટ અનુસાર ઝૂમ એપની સાથે ડેટા લીક જેવો વિવાદ જોડાઇ ગયો છે, છતાં પણ સ્કાઇપે આ મીટ નાઉ ફિચર રિલીઝ કર્યુ છે. Skypeએ લૉન્ચ કર્યુ નવુ Meet Now ફિચર, જાણો કઇ કરી શકાશે યૂઝ શું છે ફિચરમાં મીટ નાઉ, સ્કાઇપનુ એક એવુ ફિચર છે જેમાં તમે સાઇન અપ કર્યા વિના વીડિયો કૉલનો ભાગ બની શકો છે. આ માટે તમારે કોઇપણ એક સ્કાઇપ યૂઝરને મીટ નાઉનો પ્રયોગ કરવો પડશે. બાદમાં યૂઝરને મીટ નાઉ વિન્ડો ખુલી જશે. આના પર જનરેટ થયેલી લિંકને તમે પોતાની ટીમ સાથે શેર કરી શકો છો. આ લિંક મારફતે તમારી ટીમ વીડિયો કૉલને જૉઇન કરી શકે છે.

ટોપ સ્ટોરી

Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બાપુ આવે છે ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા માટે ચિત્ર સ્પષ્ટ,130 ઉમેદવારો વચ્ચે જામશે જંગ
Gujaratis Kidnapped on 'Dunki' Route: અમેરિકા જવાની લાલચ બની મુસીબત! 3 ગુજરાતીઓનું અપહરણ
Shankersinh Vaghela: ગુજરાતની રાજનીતિમાં મોટા સમાચાર! શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં પરત ફરશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CEC જ્ઞાનેશ કુમારને હટાવવા ડ્રાફ્ટ તૈયાર, નિશાના પર ભાજપ; INDIA ગઠબંધનની બેઠકમાં મોટો નિર્ણય
CEC જ્ઞાનેશ કુમારને હટાવવા ડ્રાફ્ટ તૈયાર, નિશાના પર ભાજપ; INDIA ગઠબંધનની બેઠકમાં મોટો નિર્ણય
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
ભારત vs પાકિસ્તાન મહામુકાબલો! ફાઇનલ કે બ્રોન્ઝ મેડલ મેચ? જાણો સેમિફાઇનલનું ગણિત
ભારત vs પાકિસ્તાન મહામુકાબલો! ફાઇનલ કે બ્રોન્ઝ મેડલ મેચ? જાણો સેમિફાઇનલનું ગણિત
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
રાહુલ ગાંધીનો મોટો દાવો: PM મોદી પોતે જ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માંગશે!
રાહુલ ગાંધીનો મોટો દાવો: PM મોદી પોતે જ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માંગશે!
એશિયન ગેમ્સ 2026: મહિલા રિલે ટીમે રચ્યો ઈતિહાસ, ભારતને અપાવ્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ
એશિયન ગેમ્સ 2026: મહિલા રિલે ટીમે રચ્યો ઈતિહાસ, ભારતને અપાવ્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ
Embed widget