શોધખોળ કરો

જો તમે પણ ઊંઘતા પહેલા કરતા હોય સ્માર્ટફોનનો ઉપયોગ તો થઇ જાઓ સાવધાન, થઇ શકે છે આ નુકશાન

સ્માર્ટફોન રાત્રે ઉંઘતા પહેલા કરતા હોય તો ચેતી જાજો. સ્માર્ટફોનની વધુ પડતી બ્રાઇસનેસ અને સતત ફોનનો ઉપયોગ આપણી આંખોને ખરાબ અસર કરી શકે છે. ફોનમાંથી નીકળતો પ્રકાશ સીધો રેટિના પર અસર પહોંચાડે છે. જેના કારણે આંખો જલ્દી ખરાબ થવા લાગે છે. એટલુ જ નહીં ધીમે ધીમે ક્ષમતા પણ ઓછી થવા લાગે છે, અને માથામાં દુઃખાવો વધવા લાગે છે

નવી દિલ્હીઃ આજકાલ સ્માર્ટફોન વિના લાઇફ અધુરી હોય એવુ લાગે છે, જેમકે ઓક્સિજન વિના જીવન હોય. આપણે આપણા રોજિંદા જીવનમાં સ્માર્ટફોનનો ઉપયોગ ખુબ કરીએ છીએ પરંતુ કેટલીક એવી વાત છે જેના પર આપણે ધ્યાન પણ નથી આપતા. અને આવી કેટલીક વાતો આપણને નુકશાન પહોંચાડી શકે છે. જેમ કે ફોનની બ્રાઇટનેસ, ઉંઘતા પહેલા ફોન યૂઝ કરવો વગેરે. જો તમે સ્માર્ટફોન રાત્રે ઉંઘતા પહેલા કરતા હોય તો ચેતી જાજો. સ્માર્ટફોનની વધુ પડતી બ્રાઇસનેસ અને સતત ફોનનો ઉપયોગ આપણી આંખોને ખરાબ અસર કરી શકે છે. ફોનમાંથી નીકળતો પ્રકાશ સીધો રેટિના પર અસર પહોંચાડે છે. જેના કારણે આંખો જલ્દી ખરાબ થવા લાગે છે. એટલુ જ નહીં ધીમે ધીમે ક્ષમતા પણ ઓછી થવા લાગે છે, અને માથામાં દુઃખાવો વધવા લાગે છે. આખો દિવસ કામ કર્યા બાદ તમને આરામ નથી મળતો, અને રાત્રે આરામના સમયે જો તમે સ્માર્ટફોનનો ઉપયોગ કરતો હોય તો સાવધાન. કેમકે આ સમયે તમારી આંખો ડ્રાય થવા લાગે છે, અને સોજો આવી શકે છે. સતત આંખોમાં ખંજવાળ અને સોજો આવતો હોય તો આંખોમાં ખરાબ અસર પડવાનુ માની શકાય છે. એટલે હંમેશા સ્માર્ટફોનનો ઓછો ઉપયોગ કરવો જરૂરી છે. જો તમે પણ ઊંઘતા પહેલા કરતા હોય સ્માર્ટફોનનો ઉપયોગ તો થઇ જાઓ સાવધાન, થઇ શકે છે આ નુકશાન આંખોમાં સતત પાણી આવવા લાગે તો આંખો માટે તે નુકશાનકારક સાબિત થઇ શકે છે. સ્માર્ટફોનના ઉપયોગથી આંખોના પલકારા મારવાની પ્રૉસેસ ધીમી થઇ જાય છે, અને બાદમાં આંખોની કીકી અને નસો સુકાવવા લાગે છે. આ બધુ થવાથી માથાનો દુઃખાવો પણ વધી જાય છે. જો તમે પણ ઊંઘતા પહેલા કરતા હોય સ્માર્ટફોનનો ઉપયોગ તો થઇ જાઓ સાવધાન, થઇ શકે છે આ નુકશાન

ટોપ સ્ટોરી

Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ

વિડિઓઝ

ભારતીયો માટે મોટો ઝટકો! H-1B વીઝા કાયમ માટે બંધ કરવા અમેરિકાની વિચારણા
નેપાળમાં કુદરતનો કહેરઃ પૂર-ભૂસ્ખલનમાં 21નાં મોત, 3 હજાર લોકોનું સ્થળાંતર
Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ
Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
ટ્રમ્પ અને શી જિનપિંગ મુલાકાત બાદ અમેરિકા-ચીને પાડ્યો મોટો ખેલ! ભારત પર શું થશે અસર?
ટ્રમ્પ અને શી જિનપિંગ મુલાકાત બાદ અમેરિકા-ચીને પાડ્યો મોટો ખેલ! ભારત પર શું થશે અસર?
આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી
આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી
Embed widget