શોધખોળ કરો

Tech Tips: શું તમે ફોનની સ્લો સ્પીડથી પરેશાન છો? આ એપ્સને મેનેજ કરી લેશો તો રોકેટગતિએ ચાલશે મોબાઈલ

Phone Speed Issue: જો તમારો એન્ડ્રોઇડ ફોન સમય જતાં ધીમો પડી ગયો હોય, તો તમે ચોક્કસ એપ્સને મેનેજ કરીને તેની સ્પીડ વધારી શકો છો. આનો અર્થ એ છે કે તમારે નવો ફોન ખરીદવાની જરૂર રહેશે નહીં.

Phone Speed Issue: લાંબા સમય સુધી ઉપયોગ કર્યા પછી એન્ડ્રોઇડ ફોનની સ્પીડ સ્લો થઈ જાય છે. સ્લો ફોન ચલાવવો ખૂબ જ કંટાળાજનક હોઈ શકે છે. આવા ફોનમાં એપ્સ ઓપન થવામાં વધુ સમય લે છે અને ઘણીવાર કામ કરતી વખતે સ્ક્રીન એકદમ ફ્રીઝ થઈ જાય છે. આવી સ્થિતિમાં લોકો ફોન બદલવાનું વિચારી લેતા હોય છે. જો તમે પણ ફોન સ્પીડની સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો અમે તેનું સમાધાન જણાવવા જઈ રહ્યા છીએ. ખરેખર, ફોનમાં ઇન્સ્ટોલ કરેલી ઘણી એપ્સ વધુ રિસોર્સિસનો ઉપયોગ કરે છે, જેના કારણે ફોનનું પ્રોસેસર અને અન્ય ભાગો સતત વ્યસ્ત રહે છે અને ફોન અટકવા લાગે છે. આ એપ્સને મેનેજ કરીને ફોનની સ્પીડ રોકેટ જેવી ફાસ્ટ કરી શકાય છે.

Phone Speed Issue ઠીક કરવા માટે આ એપ્સને મેનેજ કરો:

સોશિયલ મીડિયા એપ્સ:

સોશિયલ મીડિયા એપ્સ તમારા ફોનના સૌથી વધુ રિસોર્સ વાપરે છે. ભલે તમે તેનો ઉપયોગ ન કરી રહ્યા હોવ, પરંતુ આ એપ્સ ક્યારેય આરામ કરતી નથી. તે સતત સર્વર સાથે સિંક થતી રહે છે. આ એપ્સના કારણે ફોનના સર્વરથી લઈને બેટરી સુધીના ઘણા ભાગો સતત વ્યસ્ત રહે છે, જેની અસર ફોનની સ્પીડ પર પડે છે. તેમની બેકગ્રાઉન્ડ એક્ટિવિટી મેનેજ કરીને તમે સારી સ્પીડ મેળવી શકો છો.

Google Maps:

જો તમે ક્યાંક બહાર જઈ રહ્યા હોવ અને ગૂગલ મેપ્સ ઓન કર્યું હોય, તો તે ફોનની સ્પીડ ધીમી કરી શકે છે. ગૂગલ મેપ્સ ભલે સોશિયલ મીડિયા એપ્સની સરખામણીમાં ઓછો ડેટા વાપરે છે, પરંતુ સતત GPS ટ્રેકિંગ, સ્ક્રીન-ઓન ટાઈમ, રિયલ ટાઈમ ડેટા અપડેટ્સ અને બેકગ્રાઉન્ડ સર્વિસિસના કારણે તે બેટરી અને પ્રોસેસરનો વધુ ઉપયોગ કરે છે.

Spotify:

જો તમે મ્યુઝિક સ્ટ્રીમિંગ માટે Spotify વાપરો છો, તો તે પણ તમારા ફોનના રિસોર્સિસ પર લોડ વધારે છે. યુઝરને સ્મૂધ પ્લેબેક આપવા માટે તે સતત બેકગ્રાઉન્ડ સર્વિસિસનો ઉપયોગ કરે છે. લોડિંગ ટાઈમ અને ઓફલાઈન સાંભળવા માટે તે કન્ટેન્ટને 'Cache' કરી લે છે. લાંબા સમય પછી આ કેશ્ડ ડેટા વધીને ફોનની સ્ટોરેજ રોકવા લાગે છે. જો સ્ટોરેજ ફૂલ થઈ જાય, તો ફોનની સ્પીડ સ્લો થવી નક્કી છે.

Google Photos:

તમામ મોર્ડન એન્ડ્રોઇડ ફોનમાં આ એપ પ્રી-ઇન્સ્ટોલ્ડ આવે છે. તેના ફીચર્સ જોઈને લોકો તેનો ખૂબ ઉપયોગ પણ કરે છે, પરંતુ એ ભૂલી જાય છે કે તે ડિવાઇસને સ્લો પણ કરી શકે છે. ખરેખર, આ એપ સતત બેકઅપ અને સિંકિંગમાં લાગેલી રહે છે. આનાથી CPU અને નેટવર્ક રિસોર્સ વપરાય છે, જેના કારણે હીટ (ગરમી) ઉત્પન્ન થવાથી ડિવાઇસ સ્લો થઈ શકે છે.

ટોપ સ્ટોરી

તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | બંધકોની મુક્તિ
Hun To Bolish | હું તો બોલીશ | VRS નહીં FRS, ઓપરેશન ગંગાજળ
Hun To Bolish | હું તો બોલીશ | ટ્રાફિક પોલીસ કરે છે ઉઘરાણા ?
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્યમંત્રીની ખેડૂતોને અપીલ
Hun To Bolish | હું તો બોલીશ | દવાનો વેપાર કરો, લૂંટ નહીં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asian Games 2026: લવલીના બાદ પરવીન હુડ્ડાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ; ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
Asian Games 2026: લવલીના બાદ પરવીન હુડ્ડાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ; ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
ગુજરાતમાં UCC લાગુ, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી, લગ્ન, સંપત્તિ અને લિવ-ઇન રિલેશનશિપ અંગે લાગુ થશે નવા નિયમો
ગુજરાતમાં UCC લાગુ, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી, લગ્ન, સંપત્તિ અને લિવ-ઇન રિલેશનશિપ અંગે લાગુ થશે નવા નિયમો
PM મોદીએ કેપ્ટન સ્મિત મચ્છર સાથે ફોન પર કરી વાત, બહાદુરીના કર્યા વખાણ
PM મોદીએ કેપ્ટન સ્મિત મચ્છર સાથે ફોન પર કરી વાત, બહાદુરીના કર્યા વખાણ
'CEC જ્ઞાનેશ કુમાર રાજીનામું આપે', ની માંગ સાથે વિપક્ષનું દિલ્હીમાં તો CJP નું આજે મુંબઈમાં પ્રદર્શન
'CEC જ્ઞાનેશ કુમાર રાજીનામું આપે', ની માંગ સાથે વિપક્ષનું દિલ્હીમાં તો CJP નું આજે મુંબઈમાં પ્રદર્શન
Asian Games 2026: જન્મદિવસ પર બોક્સિંગમાં લવલીનાએ લગાવ્યો 'ગોલ્ડન પંચ'; ભારતના ખાતામાં આવ્યો 12મો ગોલ્ડ
Asian Games 2026: જન્મદિવસ પર બોક્સિંગમાં લવલીનાએ લગાવ્યો 'ગોલ્ડન પંચ'; ભારતના ખાતામાં આવ્યો 12મો ગોલ્ડ
Drishyam 3 Review: અજય દેવગનની 'દ્રશ્યમ 3' મચાવ્યો હંગામો, ક્લાઈમેક્સ જોઈને લોકો બોલ્યા- 'બ્લોકબસ્ટર'
Drishyam 3 Review: અજય દેવગનની 'દ્રશ્યમ 3' મચાવ્યો હંગામો, ક્લાઈમેક્સ જોઈને લોકો બોલ્યા- 'બ્લોકબસ્ટર'
'મારા પર અનેક ઘા કર્યા', સ્મિત મચ્છરનો નવો વીડિયો આવ્યો સામે, ફ્લાય દુબઈ કાંડ પર મોટો ખુલાસો
'મારા પર અનેક ઘા કર્યા', સ્મિત મચ્છરનો નવો વીડિયો આવ્યો સામે, ફ્લાય દુબઈ કાંડ પર મોટો ખુલાસો
Amreli: અમરેલી વિસ્તારમાં વિફરેલી સિંહણનો આતંક: વનકર્મી સહિત 5 લોકો પર કર્યો હુમલો
Amreli: અમરેલી વિસ્તારમાં વિફરેલી સિંહણનો આતંક: વનકર્મી સહિત 5 લોકો પર કર્યો હુમલો
Embed widget