શોધખોળ કરો

Tech Tips: તમે નંબર સેવ કર્યા વિના પણ WhatsApp પર કરી શકો છો ચેટ, બસ કરવું પડશે આ કામ

Tech Tips: બહુ ઓછા લોકો જાણે છે કે તમે કોન્ટેક્ટ નંબર સેવ કર્યા વિના વોટ્સએપ પર ચેટ કરી શકો છો. આનાથી તમે જે લોકોને જાણતા નથી તેમના નંબર સેવ કરવાની ઝંઝટ દૂર થાય છે

Tech Tips: છેલ્લા કેટલાક વર્ષોથી વોટ્સએપનો ઉપયોગ ઝડપથી વધ્યો છે. લગભગ દરેક સ્માર્ટફોન યુઝર હવે વોટ્સએપ વાપરે છે. ઘણીવાર કોઈ કામને લીધે આપણે વોટ્સએપ પર ચેટ કરવા માટે અજાણ્યા લોકોના નંબર સેવ કરવા પડે છે. એકવાર કામ પૂરું થયા પછી આ નંબરોની કોઈ જરૂર રહેતી નથી. એવામાં જો આ કોન્ટેક્ટ્સ સેવ કરતા જઈએ તો ફોનમાં અજાણ્યા લોકોના નંબર ભરાઈ જાય છે. આ ઉપરાંત અજાણ્યા લોકોના નંબર સેવ કરવાથી તેમને વોટ્સએપ સ્ટેટસ વગેરે પણ દેખાતા રહે છે. આનાથી બચવા માટે એક સરળ રસ્તો છે, જેનાથી તમે કોઈનો નંબર સેવ કર્યા વગર ચેટ કરી શકશો.

નંબર સેવ કર્યા વગર કેવી રીતે કરશો ચેટ?

ખૂબ જ ઓછા લોકોને આ ફિચરની જાણકારી છે કે તમે વોટ્સએપ પર કોઈનો નંબર સેવ કર્યા વગર પણ તેમની સાથે ચેટિંગ કરી શકો છો. તેની રીત પણ ખૂબ જ સરળ છે અને આ માટે તમારે કોઈ થર્ડ-પાર્ટી એપ ડાઉનલોડ કરવાની પણ જરૂર રહેશે નહીં. જો તમે કોઈનો નંબર સેવ કર્યા વગર તેની સાથે વોટ્સએપ પર ચેટિંગ કરવા માંગો છો, તો સૌથી પહેલા પોતાને જ તે વ્યક્તિનો નંબર સેન્ડ (Send) કરી દો. તમે કોઈ મિત્ર પાસે પણ તેનો નંબર મંગાવી શકો છો. જ્યારે તમે વોટ્સએપ પર સેવ કર્યા વગર પૂરો નંબર શેર કરો છો, ત્યારે તે બ્લુ કલરમાં દેખાવા લાગે છે. આ એક રીતે લિંક બની જાય છે. તમારે બસ તેના પર ટેપ કરવાની જરૂર છે.

ટેપ કરતા જ દેખાશે ઘણા ઓપ્શન્સ

જેવા તમે ચેટ બોક્સમાં બ્લુ કલરમાં દેખાઈ રહેલા નંબર પર ટેપ કરશો, તમારી સામે તે નંબર સાથે જોડાયેલા ઘણા ઓપ્શન્સ જેમ કે મેસેજ, કોલ અને પે (Pay) વગેરે આવી જશે. જો તમારે તે નંબર પર ચેટિંગ કરવું હોય તો તમારે બસ મેસેજ પર ટેપ કરવાનું છે. આવું કરતા જ ચેટ ઈન્ટરફેસ ઓપન થઈ જશે અને તમે સામાન્ય રીતે ચેટિંગ કરી શકશો.

વોટ્સએપ પર નંબરોની જરૂર નહીં રહે

વોટ્સએપ પર ટૂંક સમયમાં જ એક એવું ફિચર આવવાનું છે, જેના પછી મોબાઈલ નંબરની જરૂર રહેશે નહીં. વોટ્સએપ 'યુઝરનેમ' ફિચર પર કામ કરી રહ્યું છે, જેમાં યુઝર્સ પોતાનો ફોન નંબર શેર કર્યા વગર પણ એકબીજા સાથે જોડાઈ શકશે. તેમણે ફેસબુક-ઈન્સ્ટાગ્રામની જેમ પોતાનું યુઝરનેમ જણાવવું પડશે. મોબાઈલ નંબરની જગ્યાએ લોકો યુઝરનેમથી કોઈને સર્ચ કરીને તેની સાથે ચેટિંગ કરી શકશે. આ ફિચર આ જ વર્ષે લોન્ચ થઈ શકે છે અને તેનાથી વોટ્સએપ પર કનેક્ટ થવાની રીત સંપૂર્ણપણે બદલાઈ જશે.

ટોપ સ્ટોરી

Phone Safety Tips: ફોન ચોરી થયા પછી પણ ચોર સ્વિચ ઓફ નહીં કરી શકે, અત્યારે જ ઓન કરો આ સેટિંગ
Phone Safety Tips: ફોન ચોરી થયા પછી પણ ચોર સ્વિચ ઓફ નહીં કરી શકે, અત્યારે જ ઓન કરો આ સેટિંગ
Poco નો 25 હજારવાળો ફોન મળી રહ્યો છે ફક્ત 17 હજારમાં, બિલકુલ મિસ ન કરો ડીલ
Poco નો 25 હજારવાળો ફોન મળી રહ્યો છે ફક્ત 17 હજારમાં, બિલકુલ મિસ ન કરો ડીલ
OnePlus: ફોન નાનો, પરંતુ કેમેરા પાવર દમદાર, OnePlus 16Tને લઈ મોટો ખુલાસો
OnePlus: ફોન નાનો, પરંતુ કેમેરા પાવર દમદાર, OnePlus 16Tને લઈ મોટો ખુલાસો
Smartphones: 15,000 થી ઓછામાં જોઈએ છે શાનદાર સ્માર્ટફોન? આ છે તમારા માટે બેસ્ટ ઓપ્શન
Smartphones: 15,000 થી ઓછામાં જોઈએ છે શાનદાર સ્માર્ટફોન? આ છે તમારા માટે બેસ્ટ ઓપ્શન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટરોનું કૌભાંડ
Hun To Bolish : હું તો બોલીશ : પ્લાનિંગના અભાવે લટકતા પુલ
Ahmedabad Police Station : અમદાવાદ પોલીસને મળી નવી તાકાત! 3 નવા પોલીસ સ્ટેશનનું હર્ષ સંઘવીએ કર્યું ઉદ્ઘાટન
CM Bhupendra Patel: CM ભૂપેન્દ્ર પટેલનો જોવા મળ્યો કોમન મેન અંદાજ! બાળકો સાથે માણ્યો આઈસ્ક્રીમ
Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bomb Threat: ગુજરાત હાઈકોર્ટને ફરી બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, સઘન ચેકિંગ શરૂ
Bomb Threat: ગુજરાત હાઈકોર્ટને ફરી બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, સઘન ચેકિંગ શરૂ
Tapi: વાલોડ સુગર મિલમાં દુર્ઘટના, ગરમ-ઠંડા પાણીની ટાંકી ધરાશાયી થવાથી બે કામદારોના મોત
Tapi: વાલોડ સુગર મિલમાં દુર્ઘટના, ગરમ-ઠંડા પાણીની ટાંકી ધરાશાયી થવાથી બે કામદારોના મોત
Delhi Air Pollution: દિલ્હીમાં પ્રદૂષણનો ઝેરી વિસ્ફોટ, AQI 400ને પાર, રોહિણીમાં 472 સુધી પહોંચ્યો આંક
Delhi Air Pollution: દિલ્હીમાં પ્રદૂષણનો ઝેરી વિસ્ફોટ, AQI 400ને પાર, રોહિણીમાં 472 સુધી પહોંચ્યો આંક
ધનતેરસે સમૃદ્ધિ, સૌભાગ્ય અને ઉત્તમ આરોગ્ય માટે કરો આ મહા પ્રયોગો
ધનતેરસે સમૃદ્ધિ, સૌભાગ્ય અને ઉત્તમ આરોગ્ય માટે કરો આ મહા પ્રયોગો
ભારતે ફાઈનલમાં જાપાનને હરાવી છઠ્ઠી વખત જીતી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી
ભારતે ફાઈનલમાં જાપાનને હરાવી છઠ્ઠી વખત જીતી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી
દિલ્હીમાં નહીં રમાય શ્રીલંકા સામેની પહેલી વનડે, જાણો અચાનક કેમ બદલવામાં આવ્યું સ્થળ
દિલ્હીમાં નહીં રમાય શ્રીલંકા સામેની પહેલી વનડે, જાણો અચાનક કેમ બદલવામાં આવ્યું સ્થળ
ભાવનગર કાજલ બારૈયા હત્યા કેસ: કોર્ટે આરોપી ફૈઝલને ફટકારી અંતિમ શ્વાસ સુધી કેદની સજા
ભાવનગર કાજલ બારૈયા હત્યા કેસ: કોર્ટે આરોપી ફૈઝલને ફટકારી અંતિમ શ્વાસ સુધી કેદની સજા
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ કરી નિવૃત્તિની જાહેરાત, અચાનક લીધેલા નિર્ણયથી ફેન્સ હેરાન
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ કરી નિવૃત્તિની જાહેરાત, અચાનક લીધેલા નિર્ણયથી ફેન્સ હેરાન
Embed widget