શોધખોળ કરો

સામાન્ય લોકો માટે માઠા સમાચાર, ઈન્ટરનેટ-મોબાઈલના રેટમાં ક્યારથી થશે વધારો ?

આગામી 12 થી 18 મહિનામાં બે તબક્કામાં કરવામાં આવી શકે છે અને પ્રથમ વધારો આગામી છ મહિનામાં થઈ શકે છે.

નવી દિલ્હીઃ ટૂંક સમયમાં આમ આદમીના મોબાઇલ કોલ અને ઇન્ટરનેટના ખર્ચમાં વધારો થવાની શક્યતા છે. રિપોર્ટ પ્રમાણે ટેલિકોમ સેક્ટર ખોટમાં હોવાના કારણે કોલ અને ઈન્ટરનેટ ઉપરાંત તમામ દરને વખત વધારવામાં આવી શકે છે. હાલનું વર્તમાન માળખું ઓપરેટર્સને યોગ્ય વળતર આપતું નથી. કોરોના મહામારી અને આર્થિક મંદીના કારણે ટેરિફમાં ક્યારે વધારો થશે તે નક્કી નથી. અર્નેસ્ટ એન્ડ યંગ (E&Y) દ્વારા આ અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. ઈએન્ડવાયના પ્રશાંત સિંઘલે કહ્યું, દરોમાં તાત્કાલિક વૃદ્ધિ હાલ યોગ્ય નથી લાગી રહી. આગામી 12 થી 18 મહિનામાં બે તબક્કામાં કરવામાં આવી શકે છે અને પ્રથમ વધારો આગામી છ મહિનામાં થઈ શકે છે. દરમાં વધારો કરવો ખૂબ જ જરૂરી છે. તેમણે કહ્યું કે, કંપનીઓની આર્થિક સ્થિતિ તથા પોસાય તેવા ભાવો અંગે પણ વિચારવું પડશે, પરંતુ બજારમાં ટકી રહેવા માટે 12 થી 18 મહિનામાં બે વખત દર વધારવામાં આવી શકે છે. પ્રથમ વધારો આગામી છ મહિનામાં પણ થઈ શકે છે. આ ભાવ વધારો નિયમનકારી સંસ્થાની દરમિયાનગીરી મારફત આવી શકે છે અથવા ઈન્ડસ્ટ્રીનાં પગલાંઓથી થઈ શકે છે. વર્તમાન સંજોગોને જોતાં ટેલિકોમ કંપનીઓ માટે દરમાં વધારો જરૂરી બની ગયો છે. પ્રશાંતે જણાવ્યું, કોણ કેટલો વધારો કરે છે તે જોવું પડશે, પરંતુ એક વાત સ્પષ્ટ છે કે ટેલિકોમ કંપનીઓની નાણાકીય સ્થિતિને જોતાં વધારો અનિવાર્ય બની ગયો છે. ટેલિકોમ કંપનીઓ ગત વર્ષે ડિસેમ્બરમાં કૉલ, ઈન્ટરનેટ વગેરે સેવાઓના દર વધારી ચુકી છે.

ટોપ સ્ટોરી

દ્વારકા,ધોરાજી અને જેતપુરમાં જામ્યો વરસાદી માહોલ:કપાસ-મગફળીના પાકને જીવતદાન મળતા ખેડૂતોમાં હરખની હેલી

વર્ષનો સૌથી મોટો IPO ખુલ્યો, જાણો ₹22,569 કરોડના NSE IPOમાં રોકાણ કરવું કે નહિ

અમિત શાહ, રાહુલ ગાંધી, યુવરાજ સિંહ અને અક્ષય કુમાર સહિતના મહાનુભવોએ PM મોદીને આપી બર્થડેની શુભકામના

PM Modi Birthday: કઈ બેંકમાં છે પીએમ મોદીનું ખાતું, ક્યાં આવેલી છે તેની બ્રાન્ચ?

વિડિઓઝ

અમેરિકાના 100 ટકા ટેરિફ સામે નહીં ઝૂકે ભારત, રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખશે
PM Modi Birthday : અમિત શાહ-ભૂપેન્દ્ર પટેલે કરી શર્મિષ્ઠા તળાવની આરતી, હાટકેશ્વર મંદિર સુધી કરી પદયાત્રા
Hun To Bolish | હું તો બોલીશ | ગાંધીનગરમાં જામશે જંગ
Hun To Bolish | હું તો બોલીશ | સામાન્ય વરસાદમાં ખાડે ગયા રોડ
Vadodara news: બાથરૂમ સાફ ન કર્યું તો સાસુએ વહુ પર એસિડ ફેંક્યું! વડોદરાની ચોંકાવનારી ઘટના

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દ્વારકા,ધોરાજી અને જેતપુરમાં જામ્યો વરસાદી માહોલ:કપાસ-મગફળીના પાકને જીવતદાન મળતા ખેડૂતોમાં હરખની હેલી
દ્વારકા,ધોરાજી અને જેતપુરમાં જામ્યો વરસાદી માહોલ:કપાસ-મગફળીના પાકને જીવતદાન મળતા ખેડૂતોમાં હરખની હેલી
વર્ષનો સૌથી મોટો IPO ખુલ્યો, જાણો ₹22,569 કરોડના NSE IPOમાં રોકાણ કરવું કે નહિ
વર્ષનો સૌથી મોટો IPO ખુલ્યો, જાણો ₹22,569 કરોડના NSE IPOમાં રોકાણ કરવું કે નહિ
અમિત શાહ, રાહુલ ગાંધી, યુવરાજ સિંહ અને અક્ષય કુમાર સહિતના મહાનુભવોએ PM મોદીને આપી બર્થડેની શુભકામના
અમિત શાહ, રાહુલ ગાંધી, યુવરાજ સિંહ અને અક્ષય કુમાર સહિતના મહાનુભવોએ PM મોદીને આપી બર્થડેની શુભકામના
PM Modi Birthday: કઈ બેંકમાં છે પીએમ મોદીનું ખાતું, ક્યાં આવેલી છે તેની બ્રાન્ચ?
PM Modi Birthday: કઈ બેંકમાં છે પીએમ મોદીનું ખાતું, ક્યાં આવેલી છે તેની બ્રાન્ચ?
Udhampur Encounter: જમ્મુ-કાશ્મીરમાં સેનાની મોટી કાર્યવાહી, એન્કાઉટરમાં બે આતંકવાદી ઠાર

સેંડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે PM મોદીને અનોખી રીતે પાઠવી જન્મદિવસની શુભેચ્છા

PM Modi 76th Birthday: PM નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ, બાઈક રેલીથી ‘આશીર્વાદના દીવા’ સુધી, આ છે કાર્યક્રમો

ભારત પર 100 ટકા ટેરિફનો ખતરો! રશિયા પર પ્રતિબંધનું બિલ અમેરિકાની સંસદમાં પાસ

Embed widget