શોધખોળ કરો

84 દિવસની વેલિડિટીવાળા આ છે Jio, Airtel અને Vodafoneના પ્લાન, જાણો ઓફર્સ

વોડાફોનના 379 રૂપિયાવાળા પ્લાનમાં યૂઝર્સને કુલ 6 જીબી ડેટા અને 1000 ફ્રી એસએમએસ આપવામાં આવી રહ્યા છે.

નવી દિલ્હીઃ દેશમાં ત્રણ મોટી ટેલીકોમ કંપનીઓની વચ્ચે ઓફર્સને લઈને જોરદાર સ્પર્ધા છે. ત્રણેય કંપનીઓ પોત પોતાના યૂઝર્સ માટે શાનદાર પ્લાન અને ઓફર્સ રજૂ કરે છે. મોટેભાગે યૂઝર્સને વારંવાર રિચાર્જ કરાવવું ઝંઝટ લાગતું હોય છે. તેમના માટે આ કંપનીઓ લાંબી વેલિડિટીવાળા પ્લાન રજૂ કરી રહી છે. આવો જાણીએ આ ઓફર્સ વિશે. Reliance Jio રિલાયન્સ જિઓ પોતાના યૂઝર્સ માટે એફોર્ડેબલ પ્રીપેડ પ્લાન લાંબી વેલિડિટીની સાથે લઈને આવે છે. 329 રૂપિયાની કિંમતવાળા આ પ્લાનની વેલિડિટી 84 દિવસની છે. આ પેકમાં માત્ર 6 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે તેની સાથે જ આ પેકમાં જિઓ ટૂ જિઓ અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ આપવામાં આવી રહી છે. જ્યારે અન્ય નેટવર્ક્સ પર કોલિંગ માટે આ પ્લાનમાં 3000 મિનિટ્સ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત તેમાં 1000 એસએમએસ પણ મળી રહ્યા છે. કંપનીના આ પ્લાનમાં જિઓ એપ્સનું કમ્પ્લિમેન્ટરી સબ્સક્રિપ્શન ફ્રીમાં મળે છે. Airtel Jio ઉપરાંત એરટેલે પણ પોતાના યૂઝર્સ માટે આવો જ પ્લાન રજૂ કર્યો છે. એરટેલનો આ પ્લાન 379 રૂપિયાનો છે. જેમાં 6 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. આ પ્લાન અંતર્ગત તમામ નેટવર્ક્સ પર અનલિમિટેડ કોલિંગ ઉપરાંત દરરોજ 100 એસએમએસ ફ્રી આપવામાં આવી રહ્યા છે. તેમાં Airtel Xstream Premium નું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળી રહ્યું છે. આ પ્લાનની વેલિડિટી 84 દિવસની છે. Vodafone વોડાફોનના 379 રૂપિયાવાળા પ્લાનમાં યૂઝર્સને કુલ 6 જીબી ડેટા અને 1000 ફ્રી એસએમએસ આપવામાં આવી રહ્યા છે. આ પ્લાન અંતર્ગત તમામ નેટવર્ક્સ પર અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ મળી હી છે. આ પ્લાનની વેલિડીટી 84 દિવસની છે.

ટોપ સ્ટોરી

CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’

IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું

નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ

ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો

Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ

Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ

શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ

Embed widget