શોધખોળ કરો

TikTok લૉન્ચ કરશે હવે પોતાનો સ્માર્ટફોન, આ ખાસિયતો સાથે આવશે માર્કેટમાં, જાણો વિગતે

બાઇટડાન્સના સીઇઓ જેન્ગ યિમિંગનુ આ જુનુ સપનું હતુ કે હવે તે પોતાનો એક સ્માર્ટફોન લૉન્ચ કરે. ચીની કંપની અને સ્માર્ટફોન બનાવનારી કંપની Smartisanએ કન્ફોર્મ કર્યુ છે કે, બન્ને કંપનીએ વચ્ચે ડીલ થઇ ચૂકી છે

નવી દિલ્હીઃ આજકાલ યુવાઓની વચ્ચે જે એપની સૌથી વધુ ચર્ચા છે તે ટિકટૉક એપ છે. આ એપનો ડેવલૉપર બાઇટડાન્સ છે. હવે એ રિપોર્ટ આવી રહ્યાં છે કે, કંપની ટુંક સમયમાં પોતાનો નવો સ્માર્ટફોન માર્કેટમાં લૉન્ચ કરવા જઇ રહી છે. રિપોર્ટ અનુસાર, બાઇટડન્સ પહેલાથી જ ટિકટૉક, ન્યૂઝ રિપબ્લિક અને બીજા કેટલીક પ્રીલૉડેડ એપ્સની સાથે આવશે, સાથે સ્ટ્રીમિંગ સર્વિસની સાથે પણ આવી શકે છે. બાઇટડાન્સના સીઇઓ જેન્ગ યિમિંગનુ આ જુનુ સપનું હતુ કે હવે તે પોતાનો એક સ્માર્ટફોન લૉન્ચ કરે. ચીની કંપની અને સ્માર્ટફોન બનાવનારી કંપની Smartisanએ કન્ફોર્મ કર્યુ છે કે, બન્ને કંપનીએ વચ્ચે ડીલ થઇ ચૂકી છે, અને ટુંકસમયમાં તો પોતાનો સ્માર્ટફોન લૉન્ચ કરશે. રિપોર્ટમાં પણ કહેવાયુ છે કે, ફેસબુક અને અમેઝોન પણ પોતાના સ્માર્ટફોન લૉન્ચ કર્યા હતા, જેમાં કેટલીક એપ્સ પ્રીલૉડેડ હતી. જોકે બાદમાં બન્ને કંપનીએ આ પ્રૉડક્ટથી હટી જવું પડ્યુ કેમકે માર્કેટમાં કંઇક ખાસ ધાક જમાવી શક્યુ નહીં. એટલે હવે ટિકટૉકે બહુજ સમજી વિચારીને પોતાનો સ્માર્ટફોન લૉન્ચ કરવો પડશે, કેમકે અનેક કંપનીએ આ રીતે આવીને પાછી ચાલી પણ ગઇ છે.

ટોપ સ્ટોરી

અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ વચ્ચે ગુંડાગર્દી: મુસાફરોને અધવચ્ચે ઉતારાયા, કેબના ભાડાંમાં તોતિંગ વધારો

Delhi Satya Niketan: સત્ય નિકેતન દુર્ઘટનામાં 6 લોકોના મોત, મકાન માલિક સામે થશે કાર્યવાહી

Vadodara: PM મોદીને આવકારવા વડોદરા સજ્જ, 35 હજાર કરોડથી વધુના વિકાસકામોની ભેટ આપશે વડાપ્રધાન

માહી વિજથી લઈને આમ્રપાલી દુબે સુધી, આ છે Bigg Boss 20 ના 16 કન્ટેસ્ટન્ટ્સ, જુઓ લિસ્ટ

વિડિઓઝ

Bhavnagar | ભાવનગરના સીદસર નજીક આધેડ પર હથિયારથી હુમલો, ચોરીનો ખોટો આરોપ લગાવી હુમલો કર્યાનો આરોપ
Hun To Bolish : હું તો બોલીશ : સુરજેવાલા આવ્યા, બાપુ બોલ્યા
Hun To Bolish : હું તો બોલીશ : દાદાનું 'ઓપરેશન ગંગાજળ'
Hun To Bolish : હું તો બોલીશ : ડખો 'વહીવટ'નો
Kinjal Rabari Video: સિંગર કિંજલ રબારીનો વીડિયો સામે આવ્યો? અપહરણ મામલે શું કર્યો ખુલાસો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ વચ્ચે ગુંડાગર્દી: મુસાફરોને અધવચ્ચે ઉતારાયા, કેબના ભાડાંમાં તોતિંગ વધારો
અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ વચ્ચે ગુંડાગર્દી: મુસાફરોને અધવચ્ચે ઉતારાયા, કેબના ભાડાંમાં તોતિંગ વધારો
Delhi Satya Niketan: સત્ય નિકેતન દુર્ઘટનામાં 6 લોકોના મોત, મકાન માલિક સામે થશે કાર્યવાહી
Delhi Satya Niketan: સત્ય નિકેતન દુર્ઘટનામાં 6 લોકોના મોત, મકાન માલિક સામે થશે કાર્યવાહી
Vadodara: PM મોદીને આવકારવા વડોદરા સજ્જ, 35 હજાર કરોડથી વધુના વિકાસકામોની ભેટ આપશે વડાપ્રધાન
Vadodara: PM મોદીને આવકારવા વડોદરા સજ્જ, 35 હજાર કરોડથી વધુના વિકાસકામોની ભેટ આપશે વડાપ્રધાન
માહી વિજથી લઈને આમ્રપાલી દુબે સુધી, આ છે Bigg Boss 20 ના 16 કન્ટેસ્ટન્ટ્સ, જુઓ લિસ્ટ
માહી વિજથી લઈને આમ્રપાલી દુબે સુધી, આ છે Bigg Boss 20 ના 16 કન્ટેસ્ટન્ટ્સ, જુઓ લિસ્ટ
ગાયિકા કિંજલ રબારી કેસમાં નવો વળાંક, અશોક ચૌધરી સાથે છૂટાછેડા ન થયાનો સૂત્રોનો દાવો

કોણ છે કિંજલ રબારી? પ્રથમ પ્રેમલગ્ન, બીજા લગ્ન અને હવે કથિત અપહરણના વિવાદથી ફરી ચર્ચામાં

ડોનાલ્ડ ટ્રમ્પની તબિયત લથડી? હાથ પરના ઉઝરડા અંગે અમેરિકી રાષ્ટ્રપતિએ ખોલ્યું રહસ્ય

PHOTOS: PM મોદીને આવકારવા વડોદરા શહેરના વિવિધ સ્થળોને રોશનીથી શણગારવામાં આવ્યા, જુઓ તસવીરો

Embed widget