શોધખોળ કરો
Advertisement
ભારત સહિત દુનિયાભરના અનેક દેશોમાં Twitter ડાઉન, યૂઝર્સ પરેશાન
માઈક્રો બ્લોગિંગ વેબસાઈટ ડાઉન થવાથી યૂઝર્સ મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. રિપોર્ટ પ્રમાણે, મોબાઈલ સાથે સાથે એપના ડેસ્કટોપ વર્ઝનને પણ એક્સેસ કરવામાં મુશ્કેલી આવી રહી છે.
નવી દિલ્હી: લોકપ્રિય સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ Twitter ભારત સહિત દુનિયાના કેટલાક દેશોમાં લગભગ દોઢ કલાક સુધી ડાઉન રહ્યું હતું. ડાઉન ડિટેક્ટરની વેબસાઈટ અનુસાર ભારત, જાપાન,બ્રાઝીલ, અમેરિકા સહિત કેટલાક દેશોમાં ટ્વિટર યૂઝર્સને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
માઈક્રો બ્લોગિંગ વેબસાઈટ ડાઉન થવાથી યૂઝર્સ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હત. રિપોર્ટ પ્રમાણે, મોબાઈલ સાથે સાથે એપના ડેસ્કટોપ વર્ઝનને પણ એક્સેસ કરવામાં મુશ્કેલી આવી હતી
ટ્વિટર ડાઉન થવાથી કેટલાક યૂઝર્સને એકાઉન્ટ ઓપન કરવામાં મુશ્કેલી થઈ રહી છે. જ્યારે કેટલાકનું ટ્વિટર સ્લો ચાલી રહ્યું છે. જો કે ટ્વિટ તરફથી આ મામલે કોઈ પણ નિવેદન સામે આવ્યું નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement