શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

વૉટ્સએપના આ બે ફિચર્સ છે ખુબ કામના, હાર્ડ વર્કને બનાવી દે છે ઇઝી, જાણો શું છે.......

દુનિયાભરમાં વૉટ્સએપના કરોડો યૂઝર્સ છે. તમે જાણો છો વૉટ્સએપમાં કેટલાક ફિચર્સ એવા છે જે ખુબ ઉપયોગી અને કામના છે. આમાં બે એડવાન્સ્ડ સર્ચ અને ક્યૂઆર કૉડ બે ખુબ કામના ફિચર્સ છે. જાણો કઇ રીતે કરી શકાશે યૂઝ....

નવી દિલ્હીઃ આજકાલ દુનિયાભરમાં વૉટ્સએપ ખુબ છવાઇ ગયેલી એપ બની ચૂકી છે. પર્સનલથી લઇને પ્રૉફેશનલ લાફઇમાં લોકો વૉટ્સએપને ખુબ મોટી જગ્યા અને મહત્વ આપી રહ્યાં છે. દુનિયાભરમાં વૉટ્સએપના કરોડો યૂઝર્સ છે. તમે જાણો છો વૉટ્સએપમાં કેટલાક ફિચર્સ એવા છે જે ખુબ ઉપયોગી અને કામના છે. આમાં બે એડવાન્સ્ડ સર્ચ અને ક્યૂઆર કૉડ બે ખુબ કામના ફિચર્સ છે. જાણો કઇ રીતે કરી શકાશે યૂઝ..... Advanced Search (એડવાન્સ સર્ચ) ગયા વર્ષે વૉટ્સએપમાં એક કામનુ ફિચર આવ્યુ જેનુ નામ એડવાન્સ સર્ચ છે, આ ફિચરનો ઉપયોગ કરીને યૂઝર ખુબ સમય બચાવી શકે છે. આ ફિચરની મદદથી તમે તસવીરો, ઓડિયો, વીડિયો, ડૉક્યૂમેન્ટ, લિંક સહિતની તમામ વસ્તુઓ આસાનીથી સ્રચ કરી શકો છો. આ માટે તમારે કોઇપણ એક ઓપ્શન પર ટેપ કરવુ પડશે. તમે જ્યારે સર્ચમાં કોઇ ટાઇપ કરશો તો સામે આ વસ્તુઓ આવી જશે. QR Code (ક્યૂઆર કૉડ) વૉટ્સએપમાં થોડાક મહિના પહેલા ક્યૂઆર કૉડ ફિચર યૂઝર્સ માટે રિલીઝ કર્યુ હતુ. આ ફિચરનો ઉપયોગ કરીને તમે કોઇપણ કન્ટેન્ટને પોતાના ફોનમાં એડ કરી શકો છો. આ માટે તમારે તેનો નંબર સેવ કરવાની જરૂરર નથી. જેવુ તમે તમારા વૉટ્સએપથી બીજા વ્યક્તિનો ક્યૂઆર કૉડ સ્કેન કરશો, તેવો જ તેનો નંબર તમારા ફોનમાં આવી જશે. આ પછી તમે તેને સેવ કરી શકો છો. આ ઉપરાંત તમે પણ પોતાનો ક્યૂઆર કૉડ શેર કરી શકો છો. જેવો કોઇ વ્યક્તિ તમારો ક્યૂઆર કૉડ સ્કેન કરશે તમારી કન્ટન્ટ નંબર તેના ફોનમાં સેવ થઇ જશે. આ ફિચર માટે તમારે વૉટ્સએપના સેટિંગમાં જવુ પડશે, ત્યાં તમને આ ઓપ્શન મળી જશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો

Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 

Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?

Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા

ABP Premium

વિડિઓઝ

Jain Muni VIDEO VIRAL | નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે: જૈન મુનિનો વાણીવિલાસHu to Bolish | હું તો બોલીશ | કેનેડાનું ભૂત સવાર કેમ?Hu to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં કોણ ચૂક્યું મર્યાદા?Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી

હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ

નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ

શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે

Embed widget