શોધખોળ કરો

Jioને ટક્કર આપવા Vodafoneએ લૉન્ચ કર્યા બે નવા ઇન્ટરનેટ પ્લાન, જાણો શું છે ઓફર

205 રૂપિયા વાળા આ પ્રીપેડ પ્લાનની વેલિડિટી 35 દિવસની હશે. આ પ્લાનમાં ટૉટલ 600 ફ્રી મેસેજ છે. આની સાથે કસ્ટમર્સને વૉડાફાન પ્લે એપ પરથી ફ્રી લાઇવ ટીવી અને મૂવીઝની પણ ઓફર્સ મળશે

નવી દિલ્હીઃ ટેલિકૉમ કંપની વૉડાફોને બે નવા પ્લાન લૉન્ચ કરી દીધા છે. આ પ્લાન જિઓને ટક્કર આપવા માટે માર્કેટમાં ઉતારવામાં આવ્યા હોવાની વાત સામે આવી છે. આઇડિયા સાથે મર્જર થયા બાદ કંપનીએ જિઓને ટક્કર આપવા બે નવી ઓફર્સ રિલીઝ કરી છે, જે અંતર્ગત 205 અને 225 રૂપિયાના પ્લાનની શરૂઆત કરવામાં આવી છે. વૉડાફોનના આ બન્ને પ્લાન અનલિમિટેડ કૉલિંગ વાળા છે. ટેલિકૉમ ટૉકની રિપોર્ટ અનુસાર, 250 રૂપિયાની અંદર આ પ્લાન પ્રીપેડ યૂઝર્સ માટે છે. 205 રૂપિયાના પ્રીપેડ પ્લાન બૉનસની જેમ છે. એટલે કે પ્લાનમાં ટૉક ટાઇમ નહીં આપવામાં આવે, પણ આમાં ડેટા અને કૉલ્સ મળશે. આ પ્લાનમાં 2GB ડેટા છે અને કસ્ટમર્સને અનલિમિટેડ લૉકલ અને એસટીડી કૉલિંગ મળશે. આની સાથે રૉમિંગ ફ્રી છે. Jioને ટક્કર આપવા Vodafoneએ લૉન્ચ કર્યા બે નવા ઇન્ટરનેટ પ્લાન, જાણો શું છે ઓફર 205 રૂપિયા વાળા આ પ્રીપેડ પ્લાનની વેલિડિટી 35 દિવસની હશે. આ પ્લાનમાં ટૉટલ 600 ફ્રી મેસેજ છે. આની સાથે કસ્ટમર્સને વૉડાફાન પ્લે એપ પરથી ફ્રી લાઇવ ટીવી અને મૂવીઝની પણ ઓફર્સ મળશે. વૉડાફોનના બીજા પ્લાનની વાત કરીએ તો આ 225 રૂપિયાનો છે. આ પ્રીપેડ પેક અંતર્ગત કસ્ટમર્સને 48 દિવસની વેલિડિટી મળશે. આમાં કોઇ ટૉકટાઇમ નથી મળતો, પણ આમાં ફ્રી લૉકલ અને એસટીડી કૉલ્સની સાથે રૉમિંગ પણ છે. આ પેકમાં 4GB ડેટા છે. ઉપરાંત 600 એસએમએસ મળશે. સાથે વૉડાફોન પ્લે એપ દ્વારા કસ્ટમર્સ લાઇવ ટીવી અને મૂવીઝ જોઇ શકે છે. Jioને ટક્કર આપવા Vodafoneએ લૉન્ચ કર્યા બે નવા ઇન્ટરનેટ પ્લાન, જાણો શું છે ઓફર

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો
શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો
Instagram એ 10 વર્ષ પછી બદલ્યો પોતાનો લોગો! જાણો શું શું થયો ફેરફાર
Instagram એ 10 વર્ષ પછી બદલ્યો પોતાનો લોગો! જાણો શું શું થયો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
India From Ai To Chandrayaan: AI થી લઇ ચંદ્રયાન સુધી, ભારતની ટેક યાત્રા એક નજરમાં
India From Ai To Chandrayaan: AI થી લઇ ચંદ્રયાન સુધી, ભારતની ટેક યાત્રા એક નજરમાં

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
સિંગલ ચાર્જમાં 1003 KM રેન્જ, BYD ની આ નવી EV ની ખૂબ થઈ રહી છે ચર્ચા
સિંગલ ચાર્જમાં 1003 KM રેન્જ, BYD ની આ નવી EV ની ખૂબ થઈ રહી છે ચર્ચા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Embed widget