શોધખોળ કરો

ટિકટૉક બેન કરવા મામલે અમેરિકન કોર્ટના ચૂકાદાથી ટ્રમ્પને લાગ્યો મોટો ઝટકો, જાણો કોર્ટ શું કહ્યું

રિપોર્ટ પ્રમાણે આ કાર્યવાહીથી ટ્રમ્પે કહ્યું કે, તેને ટિકટૉક વિશે ફેંસલો કરવા માટે વૉલમાર્ટ અને ઓરેકલ પ્રતિનિધિઓની સાથે વાતચીત કરી છે. ટિકટૉક ચીની કંપની બાઇટડાન્સની એપ છે. અમેરિકામા ટિકટૉકના લગભગ 10 કરોડ યૂઝર છે

વૉશિંગટનઃ અમેરિકાના વૉશિંગટનમાં મોડી રાત્રે એક ફેડરલ જજે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ચીની એપ ટિકટૉકને એપ સ્ટૉર પરથી બેન કરવાના આદેશ પર રોક લગાવી દીધી છે. ટ્રમ્પે તાજેતરમાં જ એપની સુરક્ષાને લઇને ટિકટૉકને એપ સ્ટૉર પરથી બેન કરવાનો આદેશ આપ્યો હતો. આમા ટ્રમ્પ તંત્ર તરફથી કહેવામાં આવ્યુ હતુ કે રવિવાર બાદ એપલ અને ગૂગલ પ્લે સ્ટૉર પરથી ટિકટૉકને ડાઉનલૉડ નહીં કરી શકાય. ટ્રમ્પે ટિકટૉક પ્રતિબંધ માટે આપ્યો હતો આદેશ આ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રીય સુરક્ષાના હિતોનો હવાલો આપતા બન્ને ટિકટૉકને બેન કરવાનો ફેંસલો કરી દીધો હતો. ટ્રમ્પે કહ્યું હતુ કે આ એપ્સ દ્વારા યૂઝરની મોટા પ્રમાણમાં જાણકારી લેવામાં આવી રહી છે, અને આ જોખમ વાસ્તવિક છે આ ડેટાને ચીની કૉમ્યુનિસ્ટ પાર્ટી તરફથી એક્સેસ કરવામાં આવી શકે છે. રિપોર્ટ પ્રમાણે આ કાર્યવાહીથી ટ્રમ્પે કહ્યું કે, તેને ટિકટૉક વિશે ફેંસલો કરવા માટે વૉલમાર્ટ અને ઓરેકલ પ્રતિનિધિઓની સાથે વાતચીત કરી છે. ટિકટૉક ચીની કંપની બાઇટડાન્સની એપ છે. અમેરિકામા ટિકટૉકના લગભગ 10 કરોડ યૂઝર છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોંઘવારીમાંથી મળશે રાહત: સસ્તા થઈ શકે છે સ્માર્ટફોન, ટીવી અને લેપટોપ, સરકારે લીધો આ મોટો નિર્ણય
મોંઘવારીમાંથી મળશે રાહત: સસ્તા થઈ શકે છે સ્માર્ટફોન, ટીવી અને લેપટોપ, સરકારે લીધો આ મોટો નિર્ણય
"એકલા રહેતા લોકો માટે વરદાન છે AI", એક્સપર્ટ બોલ્યા- એકલતાને કરી દેશે દૂર
Supercomputer: કેટલા રૂપિયાનું આવે છે સુપરકમ્પ્યુટર, એક કલાકમાં કેટલી ખાય છે વીજળી?
Supercomputer: કેટલા રૂપિયાનું આવે છે સુપરકમ્પ્યુટર, એક કલાકમાં કેટલી ખાય છે વીજળી?
AI યુઝ કરવાથી વધી શકે છે તમારા ઘરનું વીજળી બિલ, એક્સપર્ટે આપી વૉર્નિંગ
AI યુઝ કરવાથી વધી શકે છે તમારા ઘરનું વીજળી બિલ, એક્સપર્ટે આપી વૉર્નિંગ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જૂનાગઢના ગિરનાર પર હૃદયદ્વાવક ઘટના: 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી મળ્યાં અવશેષો
જૂનાગઢના ગિરનાર પર હૃદયદ્વાવક ઘટના: 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી મળ્યાં અવશેષો
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
FIFA World Cup: ફીફા વિશ્વ કપમાં પહેલીવાર બની આવી ઘટના, બેલ્જિયમને હરાવીને સેમીફાઇનલમાં પહોંચ્યું સ્પેન
FIFA World Cup: ફીફા વિશ્વ કપમાં પહેલીવાર બની આવી ઘટના, બેલ્જિયમને હરાવીને સેમીફાઇનલમાં પહોંચ્યું સ્પેન
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
WFH Survey: ઓફિસ જવું ગમે છે કે વર્ક ફ્રોમ હોમ? સર્વેમાં ભારતીયોએ કરી આ મોડલની માંગ
WFH Survey: ઓફિસ જવું ગમે છે કે વર્ક ફ્રોમ હોમ? સર્વેમાં ભારતીયોએ કરી આ મોડલની માંગ
Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  
Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  
US-Iran Tensions: હોર્મૂઝને સંપૂર્ણ રીતે ખોલવા ટ્રમ્પનું ઇરાનને અલ્ટીમેટમ, જાણો હવે અમેરિકાની શું છે ડિમાન્ડ
US-Iran Tensions: હોર્મૂઝને સંપૂર્ણ રીતે ખોલવા ટ્રમ્પનું ઇરાનને અલ્ટીમેટમ, જાણો હવે અમેરિકાની શું છે ડિમાન્ડ
Embed widget