શોધખોળ કરો

ફોરવર્ડ મેસેજ ફેક છે કે નહીં હવે જાણી શકશે યૂઝર્સ, WhatsApp લાવ્યું આ ખાસ ફીચર

આ ફીચરને હાલમાં બ્રાઝીલ, ઇટલી આયરલેન્ડ, મેક્સિકો, સ્પેન, યૂકે અને અમેરિકામાં લોન્ચ કરવામાં આવ્યું છે.

નવી દિલ્હીઃ WhatsAppના લાખો યૂઝર્સ એટલા માટે પણ છે કારણ કે એપ પોતાના યૂઝર્સની તમામ જરૂરતોનું ખાસ ધ્યાન રાખે છે. ફેસબુકની માલિકી ધરાવપતી વ્હોટ્સએપ કોરોના કાળમાં એક ખાસ ફીચર લઈને આવ્યું છે. જેના દ્વારા તમે ફોરવર્ડ મેસેજની વાસ્તવિકતા વિશે જાણી શકશો. જે રીતે કોરોના વાયરસ મહામારીની વચ્ચે ફેક જાણકારી શેર કરવામાં આવી છે ત્યારે આ ફીચર ખૂબ જ કામનું સાબિત થઈ શકે છે. આ રીતે કરશે કામ WhatsAppના આ ખાસ ફીચર દ્વારા વધારે વખત ફોરવર્ડ કરવામાં આવેલ મેસેજ સાથે આપવામાં આવેલ મેગ્નિફાઈંગ ગ્લાસ આઇકન પર ટેપ કરી બ્રાઉઝર પર પહોંચી જશો જ્યાં મેસેજ અપલોડ કરવામાં આવ્યો છે. ત્યાર બાદ તમે વેબ રિઝલ્ટ દ્વારા મેસેજની વાસ્તવિકતાની તપાસ કરી શકશો કે આ મેસેજ સાચો છે કે ખોટો. તેમાં યૂઝર્સને એવા આર્ટિકલ્સ પણ મળી શકે છે, જેમાં ફોરવર્ડ કરવામાં આવેલ મેસેજ ફેક જણાવવામાં આવ્યા છે. ખૂબ જ કામનું છે ફીચર WhatsApp બ્લોગ દ્વારા કહ્યું કે, ‘ઘણી વખત ફોરવર્ડ કરવામાં આવેલ મેસેજને સરળતાથી ચેક કરવા માટે ફીચરથી યૂઝર્સને મદદ મળશે. યૂઝર્સને એ જાણવાની તક મળશે કે તેમની પાસે જે મેસેજ આવ્યો છે તે ફેક છે કે નહીં.’ ભારતમાં હાલમાં નથી આ ફીચર આ ફીચરને હાલમાં બ્રાઝીલ, ઇટલી આયરલેન્ડ, મેક્સિકો, સ્પેન, યૂકે અને અમેરિકામાં લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફીચર એન્ડ્રોઈડ, iOSની સાથે જ વ્હોટ્સએપ વેબ માટે પણ અવેલબેલ છે. જ્યારે આ ફીચર ટૂંકમાં જ ભારતમાં લોન્ચ કરવામાં આવી શકે છે. તેના માટે યૂઝર્સે એપનું લેટેસ્ટ વર્ઝન ડાઉનલોડ કરવું પડશે.

ટોપ સ્ટોરી

OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ

વિડિઓઝ

Patan | પાટણ જિલ્લા પંચાયતમાં ‘પતિરાજ’નો આરોપ! ઉપપ્રમુખની ખુરશી પર પતિ વજાભાઈ આયરનો વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Embed widget