શોધખોળ કરો

વેલેન્ટાઇન ડે ઓફરઃ iPhone12 miniથી લઇને Galaxy S21 સુધી આ ફોન પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ....

જો તમે પણ તમારા પાર્ટનરને એક સારી ગિફ્ટ આપવા ઇચ્છતા હોય તો અહીં બેસ્ટ ઓપ્શન અવેલેબલ છે. તમે ઇ-કોમર્સ સાઇટ અમેઝૉન અને ફ્લિપકાર્ટ પર સ્માર્ટફોન પર મોટુ ડિસ્કાઉન્ટ મેળવી શકો છો

નવી દિલ્હીઃ વેલેન્ટાઇન વીકની દરેક જગ્યાએ લોકો ધામધૂમથી ખુશી સાથે ઉજવણી કરી રહ્યાં છે. ઠેર ઠેર યુવાઓ પોતાના પાર્ટનર અને પ્રેમી-પ્રેમિકાઓને ખાસ ગિફ્ટ આપીને આ વીકને ખાસ બનાવવાની કોશિશ કરી રહ્યાં છે. જો તમે પણ તમારા પાર્ટનરને એક સારી ગિફ્ટ આપવા ઇચ્છતા હોય તો અહીં બેસ્ટ ઓપ્શન અવેલેબલ છે. તમે ઇ-કોમર્સ સાઇટ અમેઝૉન અને ફ્લિપકાર્ટ પર સ્માર્ટફોન પર મોટુ ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. iPhone 12 mini પર ડિસ્કાઉન્ટઃ અમેઝોન પર iPhone 12 mini ડિસ્કાઉન્ટ બાદ 65,900 પર લિસ્ટેડ કરવામાં આવ્યો છે. જો તમે HDFC બેન્ક ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરો છો તો 6,000 રૂપિયાની છૂટ અને એક્સચેન્જ પર 12,400 રૂપિયાનુ ડિસ્કાઉન્ટ મળશે. HDFCની આ ઓફર સ્ટાન્ડર્ડ iPhone 12 પર પણ મળશે. તમને iPhone 12 સીરીઝ ખરીદવા પર માત્ર ચાર્જિંગ કેબલ મળશે, એડપ્ટર તમારે ખુદ ખરીદવુ પડશે. તમારે Apple MagSafe ચાર્જર માટે 4,500 રૂપિયા ખર્ચ કરવો પડશે. Samsung Galaxy S21 5G પર ઓફરઃ વેલેન્ટાઇન ઓફરમાં Samsung Galaxy S21 5G પર ભારે ડિસ્કાઉન્ટ છે. કંપનીની ઓફિશિયલ સાઇટ પર 8GB + 128GB વેરિએન્ટ તમને 69,999 રૂપિયામાં મળશે, સેમસંગ ડેઝ સેલમાં કંપની HDFC બેન્ક કાર્ડ્સ પર 5,000 રૂપિયાનુ કેશબેક અને એક્સચેન્જમાં 10,000 રૂપિયા સુધીની છૂટની ઓફર મળી રહી છે. Oppo Reno 5 Pro 5G પર ડિસ્કાઉન્ટઃ-- તમને વેલેન્ટાઇન ડે પ્રસંગે આ ફોન 35,990 રૂપિયાની જગ્યાએ 33,490 રૂપિયામાં જ મળી રહ્યો છે. HDFC બેન્ક કાર્ડ્સ પર તમને 2,500 રૂપિયાનુ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તમને આ ઓફર અમેઝોન પર મળશે. આ ઉપરાંત ફ્લિપકાર્ટ પર પણ પ્રીપેડ ઓર્ડર પર Vivo X50 સીરીઝ તમને 5,000 રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે મળશે.

ટોપ સ્ટોરી

Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત
Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત
Embed widget