શોધખોળ કરો

Vi recharge: વોડાફોનના બેસ્ટ રિચાર્જ પ્લાન, અનલિમિટેડ ડેટા સાથે મળશે અન્ય ફાયદા 

વોડાફોન પોતાના યૂઝર્સને ઘણા બધા સસ્તા પ્રિપેડ પ્લાન ઓફર કરે છે. જેમાં યૂઝર્સને મફત ડેટા, કોલિંગ, એમએમએસ સહિત ઘણી બધી સુવિધાઓને લાભ ઉઠાવી શકે છે. 

દરેક કંપની પોતાના યૂઝર્સને સૌથી સસ્તાં ઇન્ટરનેટ સાથે બીજા કેટલાય બેનિફિટ્સ આપીને યૂઝર્સને આકર્ષવાનો પ્રયાસ કરી રહી છે.  ત્યારે આ બધાની વચ્ચે સૌથી બેસ્ટ અને શ્રેષ્ઠ પ્લાન કયો તે સવાલ તમામ લોકોના મનમાં ઉભો થઇ રહ્યો છે. આ માટે તાજેતરમાં જ વૉડાફોનના પ્લાન પર નજર કરો તો બહુજ સારા પ્રિપેડ પ્લાન છે. વોડાફોન પોતાના યૂઝર્સને ઘણા બધા સસ્તા પ્રિપેડ પ્લાન ઓફર કરે છે. જેમાં યૂઝર્સને મફત ડેટા, કોલિંગ, એમએમએસ સહિત ઘણી બધી સુવિધાઓને લાભ ઉઠાવી શકે છે. 

વોડાફોનનો 155 રુપિયાનો રિચાર્જ પ્લાન બેસ્ટ છે. આ પ્લાનમાં યૂઝર્સને  24 દિવસની વેલિડિટી મળે છે. આ રિચાર્જમાં તમને અનલિમિટેડ કોલિંગનો પણ ફાયદો મળે છે.  બીજા ઘણા બધા વોડાફોનના રિચાર્જ છે જેમાં તમે સસ્તામાં રિચાર્જ કરાવી અનેક લાભ ઉઠાવી શકો છો. 

વોડાફોન 155 રિચાર્જ 

વોડાફોનના 155 રુપિયાના રિચાર્જમાં તમને 24 દિવસની વેલિડિટી મળે છે. આ રિચાર્જમાં તમને અનલિમિટેડ કોલિંગનો ફાયદો મળે છે.  

વોડાફોન 219  રિચાર્જ 

વોડાફોનના 219  રુપિયાના રિચાર્જમાં તમને 21 દિવસની વેલિડિટી મળે છે. આ રિચાર્જમાં તમને અનલિમિટેડ કોલિંગનો ફાયદો મળે છે.  વોડાફોન એપ એક્સક્લુઝીવ ફ્રી 2 જીબીનો ફાયદો આ રિચાર્જ પર મળે છે. દરરોજ 1 જીબી ડેટા આ રિચાર્જમાં મળે છે. 

299 વોડાફોન રિચાર્જ

વોડાફોનના ગ્રાહકો 299 રુપિયાનું રિચાર્જ કરી શકે છે. આ રિચાર્જમાં ગ્રાહકોને 28 દિવસની વેલિડિટી મળે છે. આ સાથે જ દરરોજ 1.5 જીબી ડેટા પણ મળે છે. આ રિચાર્જમાં 100 એસએમએસ મળે છે. વીઆઈ મુવિઝ અને ટીવીનો પણ તમે આનંદ મેળવી શકો છો.  

479  વોડાફોન રિચાર્જ

વોડાફોનના ગ્રાહકો 479  રુપિયાનું રિચાર્જ કરી શકે છે. આ રિચાર્જમાં ગ્રાહકોને 56 દિવસની વેલિડિટી મળે છે. આ સાથે જ દરરોજ 1.5 જીબી ડેટા પણ મળે છે. આ રિચાર્જમાં 100 એસએમએસ મળે છે. વીઆઈ મુવિઝ અને ટીવીનો પણ તમે આનંદ મેળવી શકો છો. 

719 વોડાફોન રિચાર્જ

વોડાફોનના ગ્રાહકો 719  રુપિયાનું રિચાર્જ કરી શકે છે. આ રિચાર્જમાં ગ્રાહકોને 84 દિવસની વેલિડિટી મળે છે. આ સાથે જ દરરોજ 1.5 જીબી ડેટા પણ મળે છે. આ રિચાર્જમાં 100 એસએમએસ મળે છે. વીઆઈ મુવિઝ અને ટીવીનો પણ તમે આનંદ મેળવી શકો છો.  આ રિચાર્જ પર ગ્રાહકોને 2 જીબી ડેટા બેકઅપ તરીકે મળે છે. જેનો કોઈ ચાર્જ આપવો પડતો નથી.  

ટોપ સ્ટોરી

WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
ફટાકડા લવર્સને લાગશે ઝટકો, આ દિવાળી પર 20% સુધી મોંઘા મળશે ફટાકડા
ફટાકડા લવર્સને લાગશે ઝટકો, આ દિવાળી પર 20% સુધી મોંઘા મળશે ફટાકડા
ગાંધીનગર મનપાના મેયરને લઇને મંથન, આ સાત નામ પર ચર્ચા, 4 નામ રેસમાં આગળ
ગાંધીનગર મનપાના મેયરને લઇને મંથન, આ સાત નામ પર ચર્ચા, 4 નામ રેસમાં આગળ
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Embed widget