શોધખોળ કરો

VI, Jio અને Airtel ના બેસ્ટ રિચાર્જ પ્લાન, અનલિમિટેડ કોલિંગની સુવિધા સાથે મળે છે આ ફાયદો

આ પ્લાનમાં યૂઝર્સને 3 GB કે તેનાથી વધારે હાઇસ્પીડ ડેટા દરરોજ મળશે. આ પ્લાન ઘણા સસ્તા છે.  આ પ્લાન 12 GB ડેટા લિમિટની સાથે આવે છે. તેમાં ગ્રાહક પોતાની જરૂરિયાત મૂજબ કોલિંગ  કે ડેટા બેનિફિટ્સવાળા રિચાર્જ પ્લાન પસંદ કરી શકે છે.

VI, Jio અને Airtel ના એવા અનેક પ્લાન છે જેમાં યૂઝર્સે ફ્રી કોલિંગની સાથે અન્ય સુવિધાનો લાભ મળે છે.  આ પ્લાનમાં યૂઝર્સને 3 GB કે તેનાથી વધારે હાઇસ્પીડ ડેટા દરરોજ મળશે. આ પ્લાન ઘણા સસ્તા છે.  આ પ્લાન 12 GB ડેટા લિમિટની સાથે આવે છે. તેમાં ગ્રાહક પોતાની જરૂરિયાત મૂજબ કોલિંગ  કે ડેટા બેનિફિટ્સવાળા રિચાર્જ પ્લાન પસંદ કરી શકે છે.
 
Jio પ્લાન

149 પ્લાન- 149  રૂપિયાવાળો રિચાર્જ પ્લાનમાં વેલિડિટી 24 દિવસની છે. આ પ્લાનમાં અનલિમિટેડ વાઇસ કોલિંગ મળે છે. ડેટા બેનિફિટની વાત કરવામાં આવે તો આ પ્લાનમાં રોજ 1 GB ડેટા મળે છે એટલે કે કુલ મળીને 24 GB ડેટા મળે છે. 

329 પ્લાન-  329 રૂપિયાવાળો રિચાર્જ પ્લાનમાં  કોઈ પણ નેટવર્ક પર ફ્રી કોલિંગનો ફાયદો મળે છે. આ ઉપરાંત 6 GB ડેટા અને 1000 SMS સુવિધા  મળે છે. આ સાથે જ Jio Appsનું  સબ્સક્રિપ્શન પણ મળે છે. આ પ્લાનની વેલિડીટી 84 દિવસની છે.

Vi રિચાર્જ પ્લાન

299 પ્લાન-  299 રૂપિયામાં 28 દિવસની વેલિડિટી  અને દરરોજ 4GB ડેટા મળે છે. કુલ 112 GB ડેટા મળે છે. આ પ્લાનમાં કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે. દરરોજ 100 SMSની સુવિધા પણ આ પ્લાનમાં છે. Binge All Night ઓફર અને ડબલ ડેટાનો ફાયદો અને વીકેન્ડ ડેટા રોલઓવરનો ફાયદો મળે છે. Vi Movies અને TVનું સબ્સક્રિપ્શન આ પ્લાનમાં ફ્રી મળે છે.

699 પ્લાન- વોડાફોન આઇડિયાના 699 રૂપિયાના  રિચાર્જમાં યૂઝર્સને લાભ જ લાભ છે. જો તમે Viનું 699નું રિચાર્જ કરાવો છો તો આપને 84 દિવસની વેલિડિટીની સાથે દરરોજ 4 GB ડેટા, કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને Vi Movies & TV appનું સબ્સક્રિપ્શન મળે છે.

Airtel રિચાર્જ પ્લાન

398 પ્લાન- એરટેલના આ પ્લાનમાં 28 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાન અનલિમિટેડ કોલિંગ અને રોજ 100 SMSની સાથે આવે છે. તેમાં યૂઝર્સને 84 GB ડેટા મળે છે. તેમાં યૂઝર્સને Airtel Xstream પ્રીમિયમ અને Wynk મ્યૂઝિકનું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળે છે.

448 પ્લાન- આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. આ પ્લાન એક વર્ષ માટે Disney+Hotstar VIP સબ્સક્રિપ્શન મળે છે. આ પ્લાન અનલિમિટેડ કોલિંગ અને રોજના 100 SMSની સુવિધા મળે છે. તેમાં આપને 84GB ડેટા મળે છે. તેની સાથે જ એરટેલ પ્રીમિયમ અને Wynk મ્યૂઝિકનું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળે છે.

ટોપ સ્ટોરી

હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો
Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો
બેસ્ટ પાર્ટી સ્પીકર્સ: Karaoke, RGB લાઇટ્સ અને વાયરલેસ માઇક્સ સાથે BoAtના 4 વિકલ્પો
બેસ્ટ પાર્ટી સ્પીકર્સ: Karaoke, RGB લાઇટ્સ અને વાયરલેસ માઇક્સ સાથે BoAtના 4 વિકલ્પો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દોડ ગાંધીનગરની, ચિંતા બિનહરીફની
Hun To Bolish : હું તો બોલીશ : રમવા છે ગરબા ? ખર્ચવા પડશે રૂપિયા
Hun To Bolish : હું તો બોલીશ : ડીજેનો ડખ્ખો
Mansukh Vasava Warns: ભાજપમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ મુદ્દે મનસુખ વસાવાનો હુંકાર, નેતાઓને આપી ચેતવણી
CM Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રાહુલ ગાંધી પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Share Market Crash: શેરબજારમાં ભારે ઉથલપાથલ! ખુલતા જ સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટ તૂટ્યો
Share Market Crash: શેરબજારમાં ભારે ઉથલપાથલ! ખુલતા જ સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટ તૂટ્યો
અફઘાનિસ્તાનને હરાવ્યા વિના ભારત સેમિફાઇનલમાં, એશિયન ગેમ્સમાં બની અજીબ ઘટના
અફઘાનિસ્તાનને હરાવ્યા વિના ભારત સેમિફાઇનલમાં, એશિયન ગેમ્સમાં બની અજીબ ઘટના
Anand: બોરસદ માર્ગ પર બે બાઇક વચ્ચે ગોઝારો અકસ્માત: 3 ના મોત, 3 ઈજાગ્રસ્ત
Anand: બોરસદ માર્ગ પર બે બાઇક વચ્ચે ગોઝારો અકસ્માત: 3 ના મોત, 3 ઈજાગ્રસ્ત
Today Weather: આજે 18 રાજ્યોમાં મૂસળધાર વરસાદનું એલર્ટ, 60 ની સ્પીડે ફૂંકાશે પવન; IMD એલર્ટ
Today Weather: આજે 18 રાજ્યોમાં મૂસળધાર વરસાદનું એલર્ટ, 60 ની સ્પીડે ફૂંકાશે પવન; IMD એલર્ટ
વિરાટ કોહલીએ બનાવ્યા 4 મોટા રેકોર્ડ, છતાં કેમ ન મળ્યો મેન ઓફ ધ મેચનો એવોર્ડ
વિરાટ કોહલીએ બનાવ્યા 4 મોટા રેકોર્ડ, છતાં કેમ ન મળ્યો મેન ઓફ ધ મેચનો એવોર્ડ
ઉજ્જૈનમાં શાહી મસ્જિદના ભાગને હટાવવાને લઈ હોબાળો, પથ્થરમારા બાદ પોલીસ એક્શનમાં; આખા શહેરમાં એલર્ટ
ઉજ્જૈનમાં શાહી મસ્જિદના ભાગને હટાવવાને લઈ હોબાળો, પથ્થરમારા બાદ પોલીસ એક્શનમાં; આખા શહેરમાં એલર્ટ
દિવાળી પહેલા ગ્રાહકોને લાગશે ઝટકો! 1 ઓક્ટોબરથી મોંઘા થઈ જશે AC, ફ્રિજ, TV અને વોશિંગ મશીન

Embed widget