શોધખોળ કરો

3જી ઓગસ્ટે ભારતાં લૉન્ચ થશે ચીની કંપનીનો આ દમદાર 5G સ્માર્ટફોન, જાણો વિગતે

રિપોર્ટ્સ અનુસાર, કંપની નવા વીવો S7 5G સ્માર્ટફોનને 3 ઓગસ્ટે લૉન્ચ કરશે. આ નવો સ્માર્ટફોન હાઇ પરફોર્મન્સ, કેમેરા અને ડિઝાઇનના દમ પર લોકોને લલચાવવામાં સફળ થઇ શકે છે

નવી દિલ્હીઃ ભારતીય માર્કેટમાં હવે ધીમે ધીમે સ્માર્ટફોન મેકર કંપનીઓ પોતાના 5G સ્માર્ટફોન લાવી રહી છે. ચીનની સ્માર્ટફોન મેકર વીવોએ પણ હવે આ રેસમાં ઝંપલાવ્યુ છે. વીવોએ તાજેતરમાંજ બે નવા સ્માર્ટફોન X50 અને X50 Pro ફોન લૉન્ચ કર્યા હતા. હવે કંપની X સીરીઝ બાદ નવો સ્માર્ટફોન Vivo S7 5G લૉન્ચ કરવાની તૈયારીમાં છે. રિપોર્ટ્સ અનુસાર, કંપની નવા વીવો S7 5G સ્માર્ટફોનને 3 ઓગસ્ટે લૉન્ચ કરશે. આ નવો સ્માર્ટફોન હાઇ પરફોર્મન્સ, કેમેરા અને ડિઝાઇનના દમ પર લોકોને લલચાવવામાં સફળ થઇ શકે છે. 3જી ઓગસ્ટે ભારતાં લૉન્ચ થશે ચીની કંપનીનો આ દમદાર 5G સ્માર્ટફોન, જાણો વિગતે મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નવા Vivo S7 5G સ્માર્ટફોનમાં 6.57 ઇંચની ડિસ્પ્લે હશે, પરફોર્મન્સ માટે ક્વાલકૉમ સ્નેપડ્રેગન હશે, અને પ્રીમિયમ સેગમેન્ટમાં આવશે. આ ઉપરાંત ફોનમાં ફોટોગ્રાફી માટે 64MP+8MP+13MP નો કેમેરા સેટઅપ હશે. આ ઉપરાંત આામાં 44MP+8MP ડ્યૂલ સેલ્ફી કેમેરો આપવામાં આવી શકે છે. જોકે, હજુ આ ફોનના ફિચર્સની માહિતી બહાર આવી નથી. પણ કેટલાક રિપોર્ટ્સમાં હાઇટેક ફિચર્સની વાત કહેવામાં આવી છે. રિપોર્ટ્ એવા પણ છે કે કંપની Vivo S7 5G સ્માર્ટફોનને OnePlus Nordને ટક્કર આપવા માર્કેટમાં ઉતારશે. આ બન્ને ફોન વચ્ચે જબરદસ્ત ટક્કર થઇ શકે છે. 3જી ઓગસ્ટે ભારતાં લૉન્ચ થશે ચીની કંપનીનો આ દમદાર 5G સ્માર્ટફોન, જાણો વિગતે

ટોપ સ્ટોરી

10,000mAh બેટરી સાથે Redmi Note 17 Pro સિરીઝ લોન્ચ; 100W ફાસ્ટ ચાર્જિંગ સાથે ભારતમાં થઈ એન્ટ્રી!
10,000mAh બેટરી સાથે Redmi Note 17 Pro સિરીઝ લોન્ચ; 100W ફાસ્ટ ચાર્જિંગ સાથે ભારતમાં થઈ એન્ટ્રી!
ટૉપ 3 boAt ડ્યૂઅલ સબવૂફર સાઉન્ડબાર: સ્પેશિફિકેશન્સ, કિંમત અને બીજુ ઘણુબધુ
ટૉપ 3 boAt ડ્યૂઅલ સબવૂફર સાઉન્ડબાર: સ્પેશિફિકેશન્સ, કિંમત અને બીજુ ઘણુબધુ
જૂનો iPhone ક્યાં વેચવો? આ વેબસાઇટ્સ પર મળી શકે સારો ભાવ
જૂનો iPhone ક્યાં વેચવો? આ વેબસાઇટ્સ પર મળી શકે સારો ભાવ
QR સ્કેન કર્યા વગર હવે થશે પેમેન્ટ! જાણો કેવી રીતે કામ કરશે UPIનું નવું 'Tap & Pay' ફીચર?
QR સ્કેન કર્યા વગર હવે થશે પેમેન્ટ! જાણો કેવી રીતે કામ કરશે UPIનું નવું 'Tap & Pay' ફીચર?

વિડિઓઝ

Vadodara news: બાથરૂમ સાફ ન કર્યું તો સાસુએ વહુ પર એસિડ ફેંક્યું! વડોદરાની ચોંકાવનારી ઘટના
Hun To Bolish : હું તો બોલીશ : હોસ્ટેલમાં બીમાર પાડતું ભોજન!
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસમાં કકળાટ કેમ ?
Vadodara news: કરજણ અકસ્માતમાં જીવ ગુમાવનાર 2 યુવાનોનું નેત્રદાન, પરિવારે લીધો સરાહનીય નિર્ણય
Rajkot Hostel Controversy: રાજકોટમાં કાલાવડ રોડ પરની એમ.જી હોસ્ટેલ વિવાદમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેરગામ તાલુકામાં ચાલુ સિઝનનો 120.60 ઈંચ વરસાદ, હજુ પણ 16 તાલુકામાં 10 ઈંચથી પણ ઓછો વરસાદ
ખેરગામ તાલુકામાં ચાલુ સિઝનનો 120.60 ઈંચ વરસાદ, હજુ પણ 16 તાલુકામાં 10 ઈંચથી પણ ઓછો વરસાદ
Ahmedabad: ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખના પુત્રની નકલી પાસપોર્ટ કેસમાં ગુજરાત ATS એ કરી ધરપકડ
Ahmedabad: ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખના પુત્રની નકલી પાસપોર્ટ કેસમાં ગુજરાત ATS એ કરી ધરપકડ
મક્કામાં પહેલી વાર વાગી ખતરાની ઘંટડી! મુસ્લિમોના સૌથી પવિત્ર શહેરમાં ડ્રોન કોણે મોકલ્યું?
મક્કામાં પહેલી વાર વાગી ખતરાની ઘંટડી! મુસ્લિમોના સૌથી પવિત્ર શહેરમાં ડ્રોન કોણે મોકલ્યું?
2000ની ઉપરના UPI પર ચાર્જ કેમ જરૂરી? RBIએ સમજાવ્યું સંપૂર્ણ ગણિત
2000ની ઉપરના UPI પર ચાર્જ કેમ જરૂરી? RBIએ સમજાવ્યું સંપૂર્ણ ગણિત
એક વાર ફુલ ચાર્જ થવા પર આપે છે 517 KM ની રેન્જ, જાણો Hector Tomahawk કારના ખાસ ફીચર્સ
એક વાર ફુલ ચાર્જ થવા પર આપે છે 517 KM ની રેન્જ, જાણો Hector Tomahawk કારના ખાસ ફીચર્સ
મહીસાગરમાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત,2 મહિલાઓના મોત,નડિયાદમાં ST બસ નીચે આવી જતાં યુવકનું મોત
મહીસાગરમાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત,2 મહિલાઓના મોત,નડિયાદમાં ST બસ નીચે આવી જતાં યુવકનું મોત
Rajkot: રાજકોટમાં બહેનની છેડતી કરનાર યુવકની ત્રણ ભાઈઓએ કરી હત્યા,પોલીસે આ રીતે ઉકેલ્યો ભેદ
Rajkot: રાજકોટમાં બહેનની છેડતી કરનાર યુવકની ત્રણ ભાઈઓએ કરી હત્યા,પોલીસે આ રીતે ઉકેલ્યો ભેદ
UPI Charges: બેંક અને એપ્સ વચ્ચે કેવી રીતે વહેંચાશે MDR ના નાણાં, કોને કેટલો મળશે હિસ્સો?
UPI Charges: બેંક અને એપ્સ વચ્ચે કેવી રીતે વહેંચાશે MDR ના નાણાં, કોને કેટલો મળશે હિસ્સો?
Embed widget