શોધખોળ કરો

Xiaomiને ટક્કર આપવા Vivo લાવ્યો 5000mAh બેટરીવાળો આ દમદાર ફોન, જાણો વિગતે

કંપનીએ હજુ સુધી Vivo Y30 સ્માર્ટફોનમાં ભારતમાં લૉન્ચ કરવા વિશે કોઇ ખુલાસો નથી કર્યો. આ એક મીડ રેન્ડ સ્માર્ટફોન બજેટ સ્માર્ટફોન છે, અને આમાં યૂઝર્સની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કેટલાક સારા ફિચર્સ સામેલ કરવામાં આવ્યા છે

નવી દિલ્હીઃ સ્માર્ટફોન મેકર કંપની વીવોએ પોતાની Y સીરીઝમાં હવે પોતાનો એક નવો સ્માર્ટફોન Vivo Y30ને માર્કેટમાં ઉતારી દીધો છે, આ ફોનને હાલ મલેશિયન માર્કેટમાં લૉન્ચ કરવામાં આવ્યો છે. જોકે, કંપનીએ હજુ સુધી Vivo Y30 સ્માર્ટફોનમાં ભારતમાં લૉન્ચ કરવા વિશે કોઇ ખુલાસો નથી કર્યો. આ એક મીડ રેન્ડ સ્માર્ટફોન બજેટ સ્માર્ટફોન છે, અને આમાં યૂઝર્સની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કેટલાક સારા ફિચર્સ સામેલ કરવામાં આવ્યા છે. Vivo Y30 સ્માર્ટફોનની કિંમતની વાત કરીએ તો MYR 899 (લગભગ 16,000 રૂપિયા) છે. આ ફોન Dazzle બ્લૂ અને Moonstone વ્હાઇટ કલર ઓપ્શનમાં ઉપલબ્ધ થશે. નવા Vivo Y30ની સેલ 9 મે 2020થી શરૂ થશે. Xiaomiને ટક્કર આપવા Vivo લાવ્યો 5000mAh બેટરીવાળો આ દમદાર ફોન, જાણો વિગતે ઉલ્લેખનીય છે કે, Vivoના નવા Y30 સ્માર્ટફોનની ટક્કર Redmi Note 9 Pro સાથે થશે, આ ફોનની કિંમત 12,999 રૂપિયાથી શરૂ થાય છે. આ ફોન 2 વેરિએન્ટ્સ 4જીબી RAM અને 64જીબી સ્ટૉરેડ અને 6જીબી RAM અને 128જીબી સ્ટૉરેડની સાથે આવે છે. આ ફોનમાં ચાર રિયર કેમેરા છે.

ટોપ સ્ટોરી

Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ

વિડિઓઝ

ભારતીયો માટે મોટો ઝટકો! H-1B વીઝા કાયમ માટે બંધ કરવા અમેરિકાની વિચારણા
નેપાળમાં કુદરતનો કહેરઃ પૂર-ભૂસ્ખલનમાં 21નાં મોત, 3 હજાર લોકોનું સ્થળાંતર
Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ
Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
Embed widget