શોધખોળ કરો

Vodafone-Idea યૂઝર્સને મોટી ગિફ્ટ, હવે એક જ ક્લિકે ફ્રીમાં જોઇ શકાશે મૂવી-ટીવી સીરિયલ, લાઇવ, જાણો વિગતે

વોડાફોન-આઇડિયાની સાથે પાર્ટનરશિપ ખુબ શાનદાર છે. આ પાર્ટનરશીપના કારણે યૂઝર્સને નવું કન્ટેન્ટ જોવા મળશે. થિએટર એન્ટરટેઇન્ટમેન્ટનો ભાગ છે

નવી દિલ્હીઃ માર્કેટમાં જિઓને ટક્કર આપવા માટે વોડાફોન-આઇડિયાએ પોતાના યૂઝર્સને મોટી ગિફ્ટ આપી છે. વોડાફોન-આઇડિયાને મીડિયા પ્લેટફોર્મ ZEE5ની સાથે પાર્ટનરશીપ કરી છે અને જાહેરાત કરી દીધી છે કે, આના યૂઝર્સને આનું સબ્સક્રિપ્શન મળશે. ઉલ્લેખનીય છે કે, ZEE5 એ પ્લેટફોર્મ છે જેના પર યૂઝર્સ મૂવીઝ, ટીવી સીરીયલ્સ અને વેબ સીરીઝનો આનંદ ઉઠાવી શકે છે. ZEE5ની થિએટર એપ પર યૂઝર્સ જુલાઇ મહિનામાં 9 લાઇવ શૉ પણ જોઇ શકે છે. ચેનલ પર દર બુધવારે અને શુક્રવારે રાત્રે 9 વાગે બે નવા પ્લે પણ એડ કરવામાં આવશે. વોડાફોન-આઇડિયાના માર્કેટિંગ ડાયરેક્ટરે આ પાર્ટનરશિપની માહિતી આપી છે. તેમને કહ્યું કે ''અમે ZEE5ની સાથે પાર્ટનરશીપ કરવાને લઇને ખુબ ઉત્સાહિત છીએ. આ પાર્ટનરશીપના કારણે થિએટરના પ્રૉડક્શન અને તેની પહોંચમાં વધારો થશે. થિએટરના બીજા પ્લેટફોર્મ પર જગ્યા નથી મળતી.'' Vodafone-Idea યૂઝર્સને મોટી ગિફ્ટ, હવે એક જ ક્લિકે ફ્રીમાં જોઇ શકાશે મૂવી-ટીવી સીરિયલ, લાઇવ, જાણો વિગતે ZEE5 તરફથી પણ આ પાર્ટનરશીપ પર સ્ટેટમેન્ટ આપવામાં આવ્યુ છે, ZEE5ના બિઝનેસ હેડ મનિષ અગ્રવાલે કહ્યું કે, વોડાફોન-આઇડિયાની સાથે પાર્ટનરશિપ ખુબ શાનદાર છે. આ પાર્ટનરશીપના કારણે યૂઝર્સને નવું કન્ટેન્ટ જોવા મળશે. થિએટર એન્ટરટેઇન્ટમેન્ટનો ભાગ છે, અને અમે એ લોકો સુધી લાઇવ પહોંચવા ઇચ્છીએ છીએ. Vodafone-Idea યૂઝર્સને મોટી ગિફ્ટ, હવે એક જ ક્લિકે ફ્રીમાં જોઇ શકાશે મૂવી-ટીવી સીરિયલ, લાઇવ, જાણો વિગતે વોડાફોન-આઇડિયાએ એક મહિના પહેલા જ ZEE એન્ટરટેઇન્ટમેન્ટની સાથે પાર્ટનરશીપ કરી હતી, તે પાર્ટનરશીપ અંતર્ગત વોડાફોન-આઇડિયાના યૂઝર્સ વોડાફોન પ્લે અને આઇડિયા ટીવી મૂવી એપ્સ દ્વારા ZEE5 એપનો યૂઝ કરી શકે છે. આ પાર્ટનરશીપના કારણે યૂઝર્સને અલગથી ZEE5 એપ ડાઉનલોડ કરવાની જરૂર નથી.

ટોપ સ્ટોરી

CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’

નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ

ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...

શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ

Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ

શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ

નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય

Embed widget