શોધખોળ કરો

Vodafone ની શાનદાર ઓફર, આ પ્લાન પર મળશે દરરોજ 1.5 GB ફ્રી ડેટા

વોડાફોને યૂઝર્સને એડિશનલ ડેટા અપાવવા માટે એક નવી ઓફર રજૂ કરી છે. આ પ્રીપેડ યૂઝર્સ માટે છે અને તેમાં 1.5 GB સુધી એક્સ્ટ્રા ડેટા આપવામાં આવે છે.

નવી દિલ્હી: વોડાફોને યૂઝર્સને એડિશનલ ડેટા અપાવવા માટે એક નવી ઓફર રજૂ કરી છે. આ પ્રીપેડ યૂઝર્સ માટે છે અને તેમાં 1.5 GB સુધી એક્સ્ટ્રા ડેટા આપવામાં આવે છે. વોડાફોન યૂઝર્સને 1.5 GB ડેટા સાથે 1.5 GB ડેટા મફત મળશે એટલે કે દરરોજ 3 GB ડેટા વાપરવા મળશે. આ એક્સ્ટ્રા ડેટા 249 રૂપિયા, 399 રૂપિયા અને 599 રૂપિયાના પ્લાન પર મળશે. 249 રૂપિયાના પ્લાનની વાત કરીએ તો આ પ્લાન સાથે યૂઝર્સને 28 દિવસની વેલિડિટી મળે છે. 399 રૂપિયાના પ્લાનમાં 56 દિવસ, જ્યારે 599 રૂપિયાના પ્લાનમાં 84 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાન મુજબ યૂઝર્સને દરરોજ 1.5 GB ડેટા મળે છે. હવે નવી ઓફર મુજબ આ પ્લાનમાં હવે યૂઝર્સને 3 GB ડેટા દરરોજ મળશે જે ડબલ છે. આ ઓફર દેશભરના વોડાફોન આઈડિયા કસ્ટમર્સ માટે છે. એક્સ્ટ્રા ડેટા મેળવવા માટે વોડાફોન આઈડિયાની વેબસાઈટ અને વોડાફોન પ્લે એપનો ઉપયોગ કરી શકો છો. આ પ્લાનમાં ડેટા સહિત અનલિમિટેડ વોઈસ કોલિંગ સાથે દરરોજ 100 એસએમએસ પણ મેળ છે. કંપનીની વેબસાઈટ પર આ ઓફર જોવા મળી રહી છે. વેબસાઈટના માધ્યમથી તમે આ પ્લાનથી પોતાનો ફોન રિચાર્જ કરાવી ડબલ ડેટાની ઓફરનો ફાયદો ઉઠાવી શકો છો.

ટોપ સ્ટોરી

ટૉપ 3 boAt ડ્યૂઅલ સબવૂફર સાઉન્ડબાર: સ્પેશિફિકેશન્સ, કિંમત અને બીજુ ઘણુબધુ
ટૉપ 3 boAt ડ્યૂઅલ સબવૂફર સાઉન્ડબાર: સ્પેશિફિકેશન્સ, કિંમત અને બીજુ ઘણુબધુ
જૂનો iPhone ક્યાં વેચવો? આ વેબસાઇટ્સ પર મળી શકે સારો ભાવ
જૂનો iPhone ક્યાં વેચવો? આ વેબસાઇટ્સ પર મળી શકે સારો ભાવ
QR સ્કેન કર્યા વગર હવે થશે પેમેન્ટ! જાણો કેવી રીતે કામ કરશે UPIનું નવું 'Tap & Pay' ફીચર?
QR સ્કેન કર્યા વગર હવે થશે પેમેન્ટ! જાણો કેવી રીતે કામ કરશે UPIનું નવું 'Tap & Pay' ફીચર?
Redmi 17 5G નો સેલ શરુ, સસ્તો મળી રહ્યો છે 7900mAh બેટરીવાળો ફોન, જાણો ઓફર
Redmi 17 5G નો સેલ શરુ, સસ્તો મળી રહ્યો છે 7900mAh બેટરીવાળો ફોન, જાણો ઓફર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાપ્પા આવ્યા વરસાદ લાવ્યા
Hun To Bolish : હું તો બોલીશ : મહાનગરો જળમગ્ન કેમ ?
Kutch Rain: કચ્છમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! વરસાદથી કૃષિ પાકોને જીવતદાનની આશા
Ahmedabad Rain: વરસાદથી અમદાવાદ 'ડૂબ્યું', અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Rajkot Rain: રાજકોટમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, કયા કયા વિસ્તારમાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં 3 વરસાદી સિસ્ટમ થઈ સક્રિય, આજે આ જિલ્લામાં ભારે વરસાદનું 'રેડ એલર્ટ' 
Gujarat Rain: રાજ્યમાં 3 વરસાદી સિસ્ટમ થઈ સક્રિય, આજે આ જિલ્લામાં ભારે વરસાદનું 'રેડ એલર્ટ' 
8th Pay Commission: બેઝિક પે, DA અને 2.1 ફિટમેન્ટ ફેક્ટર...106% વધી જશે તમારો પગાર! અહીં સમજો પૂરુ ગણિત 
8th Pay Commission: બેઝિક પે, DA અને 2.1 ફિટમેન્ટ ફેક્ટર...106% વધી જશે તમારો પગાર! અહીં સમજો પૂરુ ગણિત 
Weather Update: ગુજરાત સહિત 22 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 22 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Post Office: પોસ્ટ ઓફિસ સ્કીમનો જલવો, 1000 રુપિયાથી શરુ કરો રોકાણ, વ્યાજથી મળશે 6 લાખ  
Post Office: પોસ્ટ ઓફિસ સ્કીમનો જલવો, 1000 રુપિયાથી શરુ કરો રોકાણ, વ્યાજથી મળશે 6 લાખ  
Kutch Rain: કચ્છમાં મેઘરાજાની તોફાની બેટિંગ, અંજારમાં સાડા સાત ઈંચ વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
Kutch Rain: કચ્છમાં મેઘરાજાની તોફાની બેટિંગ, અંજારમાં સાડા સાત ઈંચ વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
Gujarat Rain: આજે સાત જિલ્લામાં ભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર-કચ્છમાં યલો એલર્ટ જાહેર
Gujarat Rain: આજે સાત જિલ્લામાં ભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર-કચ્છમાં યલો એલર્ટ જાહેર
132 km રેંજ અને 4 રાઈડિંગ મોડ્સ, Kinetic DX ઈલેક્ટ્રિક સ્કૂટરનું ક્યું વેરિઅન્ટ તમારા માટે બેસ્ટ, જાણો કિંમત
132 km રેંજ અને 4 રાઈડિંગ મોડ્સ, Kinetic DX ઈલેક્ટ્રિક સ્કૂટરનું ક્યું વેરિઅન્ટ તમારા માટે બેસ્ટ, જાણો કિંમત
EPFO On WhatsApp: વોટ્સએપ પર જ મળશે PF એકાઉન્ટના તમામ અપડેટ! ક્લેમથી લઈ KYC, જાણો 
EPFO On WhatsApp: વોટ્સએપ પર જ મળશે PF એકાઉન્ટના તમામ અપડેટ! ક્લેમથી લઈ KYC, જાણો 
Embed widget