શોધખોળ કરો

જીયોને પછાડવા આ કંપની ગ્રાહકને રોજ આપશે જીયો કરતાં ડબલ ડેટા, જાણો શું છે પ્લાન?

ટેલિકૉમ કંપની વોડાફોને પોતાના યૂઝર્સને ત્રણ પ્રીપેડ પ્લાનની સાથે ડબલ ડેટા પ્લાન માર્કેટમાં ઉતાર્યો છે

નવી દિલ્હીઃ ડેટાવૉરમાં હવે જિઓને પછાડવા માટે એરટેલ, વૉડાફોન અને આઇડિયા હંમેશમાં મેદાનમાં રહે છે. પરંતુ હવે વોડાફોને જિઓને સીધી ટક્કર આપવા માટે ડબલ ડેટા પ્લાન લૉન્ચ કરી દીધો છે. ટેલિકૉમ કંપની વોડાફોને પોતાના યૂઝર્સને ત્રણ પ્રીપેડ પ્લાનની સાથે ડબલ ડેટા પ્લાન માર્કેટમાં ઉતાર્યો છે, જેની અહીં સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે..... શું છે વોડાફોનની ડબલ ડેટા ઓફર Vodafone-Ideaએ પોતાના ત્રણ પ્રીપેડ પ્લાનની સાથે ડબલ ડેટા બેનિફિટ ઓફર આપવાની જાહેરાત કરી છે. કંપનીની અધિકારી વેબસાઇટ અનુસાર, 249 રૂપિયા, 399 રૂપિયા અને 599 રૂપિયા વાળા પ્રીપેડ પ્લાનની સાથે આ ઓફર આપવામા આવી રહી છે. આ ઓફર અંતર્ગત હવે પ્રીપેડ યૂઝર્સને પ્રતિદિન 1.5GB ડેટાની જગ્યાએ 3GB ડેટાનો લાભ મળશે. સાથે યૂઝર્સને એડ-ઓન તરીકે Vodafone Play અને Zee 5નુ ફ્રી સબ્સક્રિપ્શન પણ ઓફર કરવામાં આવી રહ્યું છે. જીયોને પછાડવા આ કંપની ગ્રાહકને રોજ આપશે જીયો કરતાં ડબલ ડેટા, જાણો શું છે પ્લાન? 599 રૂપિયા વાળા પ્રીપેડ પ્લાનમાં યૂઝર્સને 84 દિવસની વેલિડિટી ઓફર કરવામાં આવી રહી છે. સાથે યૂઝર્સને કોઇપણ ટેલિકૉમ નેટવર્ક પર અનલિમીટેડ કૉલિંગ પણ ઓફર કરવામાં આવુ રહ્યું છે. યૂઝર્સને આ પ્લાનમાં પ્રતિદિવસ 100SMSની સાથે ફ્રી નેશનલ રૉમિંગ પણ ઓફર કરવામાં આવી રહ્યું છે. જીયોને પછાડવા આ કંપની ગ્રાહકને રોજ આપશે જીયો કરતાં ડબલ ડેટા, જાણો શું છે પ્લાન? 399 રૂપિયા વાળા પ્રીપેડ પ્લાનમાં મળનારી ઓફરની વાત કરીએ તો આ પ્લાનમાં પણ યૂઝર્સને અનલિમીટેડ વૉઇસ કૉલિંગની સાથે પ્રતિદિવસ 100 ફ્રી SMSનો લાભ આપવામાં આવી રહ્યો છે. આ પ્લાનની વેલિડિટી 56 દિવસની છે. 249 રૂપિયા વાળા પ્રીપેડ પ્લાનમાં યૂઝર્સને આ બેનિફિટ્સ 28 દિવસની વેલિડિટીની સાથે ઓફર કરવામાં આવી રહ્યું છે. જીયોને પછાડવા આ કંપની ગ્રાહકને રોજ આપશે જીયો કરતાં ડબલ ડેટા, જાણો શું છે પ્લાન?

ટોપ સ્ટોરી

કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Embed widget