શોધખોળ કરો
Advertisement
WhatsApp પર હવે આવી રહ્યું છે ઓથેન્ટિકેશન ફિચર, જાણો વિગતે
વેબસાઇટ વૉટ્સએપ બીટાઇન્ફો અનુસાર, કંપનીએ અલગથી એક ટીમ બનાવી રાખી છે, અને વધુ સુરક્ષિત બનાવવાની દિશામાં કામ કરે છે
નવી દિલ્હીઃ વૉટ્સએપ પર એક નવુ બાયૉમેટ્રિક સ્કેનિંગ સપોર્ટ પર કામ કરનારુ ફિચર આવી રહ્યું છે. જેનાથી વેબ પર આનો ઉપયોગ અને સુરક્ષા યોગ્ય રીતે થઇ શકશે. વેબસાઇટ વૉટ્સએપ બીટાઇન્ફો અનુસાર, કંપનીએ અલગથી એક ટીમ બનાવી રાખી છે, અને વધુ સુરક્ષિત બનાવવાની દિશામાં કામ કરે છે.
આ રિપોર્ટમાં ગુરુવારે કહેવામાં આવ્યુ- આ માટે યૂઝરે સૌથી પહેલા સ્માર્ટફોન પર વૉટ્સએપને ઓપન કરવુ પડશે, અને પોતાના કૉમ્પ્યુટર પર આને ખોલવા માટે ફિંગરપ્રિન્ટને સ્કેન કરવાની પ્રકિયામાંથી પસાર થવુ પડશે.
વૉટ્સએપ વેબ પર લૉગીન કરવાની આ પ્રક્રિયા પહેલાથી વધુ સરુક્ષિત થવાની અને સાથે ઝડપી પણ થશે.
હજુ એ સ્પષ્ટ નથી કે આ ફિચરમાં ફેસ અનલૉક સપોર્ટને પણ સામેલ કરવામાં આવશે કે નહીં, જે 3ડી ફેસ અનલૉક દ્વારા સમર્થિત હશે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
ગુજરાત
ઓટો
દેશ
Advertisement