શોધખોળ કરો

હવે WhatsApp વાપરનારા બધા યૂઝર્સને મળશે આ ખાસ ફિચર, આ રીતે કરો અપડેટ

વૉટ્સએપે ડાર્ક મૉડ ફિચર હવે બધા એન્ડ્રોઇડ અને આઇઓએસ યૂઝર્સ માટે અપડેટ કરી દીધુ છે

નવી દિલ્હીઃ વૉટ્સએપ પોતાના યૂઝર્સ માટે અવનવા ફિચર્સ અપડેટ કરતુ રહે છે, હવે આ કડીમાં કાર્ડ મૉડ ફિચરને પણ રિલીઝ કરી દીધુ છે. એટલે કે વૉટ્સએપે ડાર્ક મૉડ ફિચર હવે બધા એન્ડ્રોઇડ અને આઇઓએસ યૂઝર્સ માટે અપડેટ કરી દીધુ છે. વૉટ્સએપના ડાર્ક મૉડને યૂઝ કરવા માટે તમારે ગૂગલ પ્લે સ્ટૉરમાં જઇને વૉટ્સએપના લેટેસ્ટ વર્ઝનને ડાઉનલૉડ કરવાનુ છે. ત્યારબાદ પોતાના મોબાઇલ પર વૉટ્સએપના ડાર્ક મૉડ ફિચરનો ઉપયોગ કરી શકો છો. વૉટ્સએપનુ કહેવુ છે કે ડાર્ક મૉડ ફિચરની મદદથી યૂઝર્સની આંખો પર આની વધુ અસર નહીં પડે, અને મોબાઇલની બ્રાઇટનેસ પણ ઓછી યૂઝ કરવી પડશે. વૉટ્સએસનુ કહેવુ છે કે, એન્ડ્રોઇડ 10 અને આઇઓએસ 13ના યૂઝર્સ આને ડિફૉલ્ટ સેટ પણ કરી શકે છે. જોકે મીડિયા રિપોર્ટ પ્રમાણે હાલ કેટલાક લોકો વૉટ્સએપ અપડેટ કર્યા બાદ પણ આ ફિચરને અપડેટ નથી કરી શકતા. હવે WhatsApp વાપરનારા બધા યૂઝર્સને મળશે આ ખાસ ફિચર, આ રીતે કરો અપડેટહવે WhatsApp વાપરનારા બધા યૂઝર્સને મળશે આ ખાસ ફિચર, આ રીતે કરો અપડેટ આઇઓએસ અને એન્ડ્રોઇડ 10 યૂઝર્સ આવી રીતે કરો ઇનેબલ..... સૌથી પહેલા વૉટ્સએપનુ લેટેસ્ટ વર્ઝન અપડેટ/ડાઉનલૉડ કરો ત્યારબાદ ''મોબાઇલના સેટિંગ્સ''માં જાઓ અહીં ડિસ્પ્લે અને બ્રાઇટનેસનુ ઓપ્શન સિલેક્ટ કરો ત્યારબાદ ડાર્ક મૉડ ઓન કરી લો જેવો તમે પોતાના મોબાઇલમાં ડાર્ક મૉડ ઓપ્શન સિલેક્ટ કરશો તેવુ તમારુ વૉટ્સએપ ડાર્ક મૉડમાં ઇનેબલ થઇ જશે એન્ડ્રોઇડ 9 અને તેના પહેલાના યૂઝર્સ આ રીતે કરો યૂઝ..... સૌથી પહેલા વૉટ્સએપનું લેટેસ્ટ અપડેટ/ડાઉનલૉડ કરો ત્યારબાદ વૉટ્સએપ સેટિંગ્સમાં જાઓ અહીં ચેટમાં જઇને થીમ ઓપ્શન પર જાઓ ત્યારબાદ સિલેક્ટ ડાર્કનો સિલેક્ટ કરો

ટોપ સ્ટોરી

Laptop ની બેટરી એક વખત ચાર્જ કર્યા બાદ કેટલો સમય ચાલવી જોઈએ? જાણો 
Laptop ની બેટરી એક વખત ચાર્જ કર્યા બાદ કેટલો સમય ચાલવી જોઈએ? જાણો 
શાનદાર બેટરી લાઈફ અને બેસ્ટ સાઉન્ડ, લાંબા સમય સુધી સાંભળવા માટે બેસ્ટ છે આ Headphones 
શાનદાર બેટરી લાઈફ અને બેસ્ટ સાઉન્ડ, લાંબા સમય સુધી સાંભળવા માટે બેસ્ટ છે આ Headphones 
Smart Techની વચ્ચે વધ્યો Simple Gadgetsનો ક્રેઝ, બદલાઈ રહી છે યૂઝર્સની પસંદ
Smart Techની વચ્ચે વધ્યો Simple Gadgetsનો ક્રેઝ, બદલાઈ રહી છે યૂઝર્સની પસંદ
Facebook-Instagram Down, અમેરિકા પછી ભારતમાં પણ યુઝર્સ પરેશાન
Facebook-Instagram Down, અમેરિકા પછી ભારતમાં પણ યુઝર્સ પરેશાન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | હજુ પણ કેટલા કાંડ !
અંબાજી પગપાળા જતા ભક્તો માટે ખેરાલુ ખાતે ભવ્ય સેવા કેમ્પ, યુવાનો જોડાયા સેવા કાર્યોમાં
પદયાત્રીઓની સુરક્ષામાં મહેસાણા પોલીસ, પદયાત્રીઓને પાણી અને નાસ્તાનું કર્યું વિતરણ
પાટીદાર સમાજના યુવાનોનો સેવા કેમ્પ, સેવાયજ્ઞમાં યુવાનો સાથે વડીલો પણ જોડાયા
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ફિલ્મ કલાકારોને લોકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડતી વસ્તુઓનો પ્રચાર નહીં કરવા કરી અપીલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં ગણેશ વિસર્જન દરમિયાન દુર્ઘટના, ત્રણ યુવકો ડૂબતાં કરૂણ મૃત્યુ
રાજકોટમાં ગણેશ વિસર્જન દરમિયાન દુર્ઘટના, ત્રણ યુવકો ડૂબતાં કરૂણ મૃત્યુ
Xi Jinping US Visit: 10 વર્ષ પછી અમેરિકા પહોંચ્યા ચીનના રાષ્ટ્રપતિ, ટ્રમ્પે પ્રોટોકોલ તોડીને કર્યું સ્વાગત
Xi Jinping US Visit: 10 વર્ષ પછી અમેરિકા પહોંચ્યા ચીનના રાષ્ટ્રપતિ, ટ્રમ્પે પ્રોટોકોલ તોડીને કર્યું સ્વાગત
Today's Horoscope: કન્યા સહિત આ રાશિ માટે ધનલાભના યોગ, જાણો કેવો પસાર થશે ગુરૂવાર
Today's Horoscope: કન્યા સહિત આ રાશિ માટે ધનલાભના યોગ, જાણો કેવો પસાર થશે ગુરૂવાર
રાજકોટમાં ગણપતિ વિસર્જન વેળાએ દુર્ઘટના: પાણીમાં ડૂબી જવાથી એક જ પરિવારના 3 લોકોના મોત
રાજકોટમાં ગણપતિ વિસર્જન વેળાએ દુર્ઘટના: પાણીમાં ડૂબી જવાથી એક જ પરિવારના 3 લોકોના મોત
હોર્મુઝમાં જહાજ પર ટોર્પિડો હુમલો: ભારતીય નાવિકનું મોત, 20 ભારતીયો હતા સવાર
હોર્મુઝમાં જહાજ પર ટોર્પિડો હુમલો: ભારતીય નાવિકનું મોત, 20 ભારતીયો હતા સવાર
SD Pay & APNA Pay કૌભાંડ: 1211 કરોડ ફ્રીઝ, અમરેલી સાયબર પોલીસનો મોટો પર્દાફાશ!
SD Pay & APNA Pay કૌભાંડ: 1211 કરોડ ફ્રીઝ, અમરેલી સાયબર પોલીસનો મોટો પર્દાફાશ!
હુરુન રિચ લિસ્ટ 2026: અંબાણીને પછાડી ગૌતમ અદાણી બન્યા દેશના સૌથી ધનિક વ્યક્તિ
હુરુન રિચ લિસ્ટ 2026: અંબાણીને પછાડી ગૌતમ અદાણી બન્યા દેશના સૌથી ધનિક વ્યક્તિ
ગ્રેટર નોઈડા: યમુના એક્સપ્રેસવે પર દોડતી બસમાં ભીષણ આગ, 9 લોકોનાં મોત
ગ્રેટર નોઈડા: યમુના એક્સપ્રેસવે પર દોડતી બસમાં ભીષણ આગ, 9 લોકોનાં મોત
Embed widget