શોધખોળ કરો

Whatsapp ગ્રૂપ ચેટ માટે આવશે ન્યુ ફીચર, જાણો કેવી રીતે કરશે કામ

પોપ્યુલર મેસેજિંગ એપ વ્હોટસએપ સમયાન્તરે નવા નવા ફીચર ઉમેરતું રહે છે. ગ્રૂપ ચેટ માટે પણ નવું ફીચર આવી રહ્યું છે. કેવી રીતે આ ફીચર કામ કરશે જાણીએ

પોપ્યુલર મેસેજિંગ એપ વ્હોટસએપ સમયાન્તરે નવા નવા ફીચર ઉમેરતું રહે છે. ગ્રૂપ ચેટ માટે પણ નવું ફીચર આવી રહ્યું છે. કેવી રીતે આ ફીચર કામ કરશે જાણીએ પોપ્યુલર મેસેજિંગ વ્હોટસએપ  એપડેટ દ્રારા નવા ફીચર જોડતું રહે છે. લેટેસ્ટ બીટા અપડેટમાં કંપની એક નવા ફીચરનું ટેસ્ટિંગ કરતી જોવા મળી રહી છે. આ ફીચર હેઠળ ડેડિકેટેડ બૈઝ હશે. જેનો ઉપયોગ ગ્રૂપ ચેપમાં લોકોને મેન્શન કરવા માટે કરાશે. આ ફીચરને પિન મેસેજ ઓપ્શન  સાથે લાવી શકાશે. mention badge ફીચર શું છે Wabetainfoના રિપોર્ટ મુજબ વ્હોટસએપે હાલ જ 2,21.3.13 બીટા અપડેટ કર્યો છે.  નવા એપડેટ દ્વારા ગ્રૂપ ચેટમાં એક મેન્શન બૈજ જોડવામાં આવ્યું છે.આ ફીચરને સમજવું ખૂબ જ સરળ છે. વ્હોટસએપમાં ગ્રૂપ ચેટ દરમિયાન જેવું કોઇ આપને મેન્શન કરશે. ગ્રૂપ સેલનો નવો બૈજ  જોડાઇ જશે. આમ તો વ્હોટસએપમાં લાંબા સમયમાં મેન્શનનો ઓપ્શન મળે છે. જેના દ્વારા આપ ગ્રૂપ ચેટમાં મેસેજ લખતી વખત કોઇપણને ટેગ કરી શકશો. નવું ફીચર આ પ્રક્રિયાને વધુ સરળ બનાવશે.

ટોપ સ્ટોરી

રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો
Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુ ચંદન રાઠોડના પરિવારને ₹3.50 કરોડની મદદ,ખજુરભાઈએ માન્યો સૌનો આભાર
Gandhinagar Election: ગાંધીનગર ચૂંટણીમાં ગરમાવો, BJPની ટિકિટ ન મળતા નીલાબેન શુક્લાની અપક્ષ ઉમેદવારી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
ટ્રમ્પ અને શી જિનપિંગ મુલાકાત બાદ અમેરિકા-ચીને પાડ્યો મોટો ખેલ! ભારત પર શું થશે અસર?
ટ્રમ્પ અને શી જિનપિંગ મુલાકાત બાદ અમેરિકા-ચીને પાડ્યો મોટો ખેલ! ભારત પર શું થશે અસર?
આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી
આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી
શેરબજારના રોકાણકારો એલર્ટ: BSE અને NSE સતત 3 દિવસ બંધ રહેશે, જાણો તારીખો
શેરબજારના રોકાણકારો એલર્ટ: BSE અને NSE સતત 3 દિવસ બંધ રહેશે, જાણો તારીખો
'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!
'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!
તમે જે ઘી ખાઓ છો તે અસલી છે? અમદાવાદમાં નકલી ઘીનું મસમોટું કૌભાંડ પકડાયું, AMC એ કરી મોટી કાર્યવાહી
તમે જે ઘી ખાઓ છો તે અસલી છે? અમદાવાદમાં નકલી ઘીનું મસમોટું કૌભાંડ પકડાયું, AMC એ કરી મોટી કાર્યવાહી
Embed widget