શોધખોળ કરો

WhatsAppના એન્ડ્રોઇડ બીટામાં આવ્યુ મોટુ અપડેટ, યૂઝર્સને મળશે પર્સનલ QR કૉડ

વૉટ્સએપે પોતાના એન્ડ્રોઇડ બીટા યૂઝર્સ માટે QR સપોર્ટનુ અપડેટ રૉલઆઉટ કરી દીધુ છે, ફેસબુકના સ્વામિત્વવાળી આ કંપનીએ તાજેતરમાં જ આ અપડેટ iOS બીટા યૂઝર્સ માટે રિલીઝ કર્યુ હતુ

નવી દિલ્હીઃ વૉટ્સએપ પોતાના યૂઝર્સના અનુભવને વધુ બેસ્ટ બનાવવા માટે સમયાંતરે નવા નવા અપડેટ આપતુ રહે છે, હવે આ પ્લેટફોર્મને વધુ સરળ બનાવવા માટે કંપનીએ વૉટ્સએપમાં એક મોટુ એપડેટ આપ્યુ છે, જે યૂઝર્સ માટે ફોન નંબરને સેવ કરવાની પ્રક્રિયાને આસાન કરી દેશે. વૉટ્સએપે પોતાના એન્ડ્રોઇડ બીટા યૂઝર્સ માટે QR સપોર્ટનુ અપડેટ રૉલઆઉટ કરી દીધુ છે, ફેસબુકના સ્વામિત્વવાળી આ કંપનીએ તાજેતરમાં જ આ અપડેટ iOS બીટા યૂઝર્સ માટે રિલીઝ કર્યુ હતુ. આની મદદથી હવે યૂઝર્સ પોતાના નંબર શેર કરવાને બદલે માત્ર પર્સનલ QR કૉડ શેર કરી શકશે, અને બાકી યૂઝર તેને સ્કેન કરીને નંબર સેવ કરી શકશે. WhatsAppના એન્ડ્રોઇડ બીટામાં આવ્યુ મોટુ અપડેટ, યૂઝર્સને મળશે પર્સનલ QR કૉડ હાલ આ સુવિધા ફક્ત બીટા ટેસ્ટર્સ માટે છે, બાદમાં કંપની આને આગામી સમયમાં તમામ યૂઝર્સ માટે રિલીઝ કરી દેશે. વૉટ્સએપના નવા અપડેટ પર નજર રાખનારા ગ્રુપ WABetaInfo ના રિપોર્ટ અનુસાર 2.20.171 વર્ઝનના અપડેટની સાથે આ ફિચર અવેલેબલ થશે.

ટોપ સ્ટોરી

WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 

વિડિઓઝ

Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ
Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
Vi એ લોન્ચ કર્યો શાનદાર ફેમિલી પ્લાન, રિચાર્જ પર મળશે ડેટા શેર કરવાની મંજૂરી
Vi એ લોન્ચ કર્યો શાનદાર ફેમિલી પ્લાન, રિચાર્જ પર મળશે ડેટા શેર કરવાની મંજૂરી
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને શું જાન્યુઆરી 2026 થી એરિયર્સ મળશે? જાણો
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને શું જાન્યુઆરી 2026 થી એરિયર્સ મળશે? જાણો
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
Embed widget