શોધખોળ કરો

વોટ્સએપ એ આપી આઠ લોકોને વીડિયો કોલ કરવાની સુવિધા, જાણો ક્યારથી કરી શકશો ઉપયોગ?

આ અગાઉ વોટ્સએપએ વીડિયો કોલ ફીચરમાં બીટા વર્ઝન ઉપયોગ કરી રહેલા યુઝર્સને આઠ લોકો સાથે વીડિયો કોલ કરવાની સુવિધા આપી હતી.

નવી દિલ્હીઃ વોટ્સએપએ તાજેતરમાં જ પોતાના બીટા એપમાં ગ્રુપ વીડિયો કોલ ફીચરમાં આઠ લોકોને એડ કરવાની સુવિધા આપી હતી. વોટ્સએપએ વીડિયો કોલ ફીચરમાં બીટા વર્ઝન ઉપયોગ કરી રહેલા યુઝર્સને આઠ લોકો સાથે વીડિયો કોલ કરવાની સુવિધા આપી હતી. પરંતુ હવે ફેસબુકે જાહેરાત કરી છે કે પ્રાઇવેટ વીડિયો કોલમાં આઠ લોકોને જોડનાર આ ફીચર આગામી સપ્તાહથી સામાન્ય યુઝર્સ એટલે કે પબ્લિક વર્ઝન પર પણ મળશે. જાણકારી અનુસાર, એન્ડ્રોઇડ અને આઇઓએસ બંન્ને યુઝર્સ હવે વોટ્સએપ પર વીડિયો કોલ દરમિયાન આઠ લોકોને એડ કરી શકશે. નોંધનીય છે કે હજુ સુધી વોટ્સએપ વીડિયો કોલમાં ચાર લોકોને સામેલ કરી શકાય છે. નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી એવા રિપોર્ટ આવી રહ્યા હતા કે વોટ્સએપ વીડિયો કેલમાં યુઝર્સની સંખ્યા વધારવા પર કામ કરી રહ્યુ છે. લોકડાઉનના કારણે લોકો ઘરમાં કામ કરી રહ્યા છે. એવામાં વોટ્સએપનું એ ફીચર આવવાથી આઠ લોકો સુધી વીડિયો કોલ કરી શકશે. ગૂગલ ડુઓ, મીટ અને ઝૂમ જેવા એપમાં હાલમાં ચારથી વધુ લોકો ગ્રુપ વીડિયો કોલ કરી શકે છે. વોટ્સએપ વીડિયો કોલિગ ફીચર મારફતે એન્ડ્રોઇડ યુઝર્સ પોતાના કોન્ટેક્સમાં જોડાયેલા લોકો સાથે વાત કરી શકે છે. વોટ્સએપનું આ ફીચર એન્ડ્રોઇડ 4.1થી ઉપરના વર્ઝન પર કામ કરે છે. વીડિયો કોલ માટે મજબૂત ઇન્ટરનેટ કનેક્શન હોવુ જરૂરી છે. ગ્રુપ વીડિયો કોલ કરવા સૌ પ્રથમ કોલના ઓપ્શનમાં જાવ. જે બાદમાં કોઈ વ્યક્તિ સાથે કોલ કરો.કોલ ઉપાડ્યા બાદ તમને ઉપર બાજુ એડ કે પ્લેસની નિશાની બતાવશે.જ્યાં જઈ કોલ દરમિયાન તમે અન્ય લોકોને એડ કરી શકો છો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Solar Power: શું વીજળી કનેક્શન વગર સોલર પર ચાલી શકે આખું ઘર? જાણો રાત્રે અને ચોમાસામાં કેવી રીતે મળશે વીજળી
Solar Power: શું વીજળી કનેક્શન વગર સોલર પર ચાલી શકે આખું ઘર? જાણો રાત્રે અને ચોમાસામાં કેવી રીતે મળશે વીજળી
Google Mapsનો માસ્ટરસ્ટ્રૉક, ભારતના કરોડો યૂઝર્સ માટે આવ્યા આ 6 નવા ફિચર્સ, જાણી લો શું બદલાયું
Google Mapsનો માસ્ટરસ્ટ્રૉક, ભારતના કરોડો યૂઝર્સ માટે આવ્યા આ 6 નવા ફિચર્સ, જાણી લો શું બદલાયું
Smartphone Camera: શું તમે જાણો છો સ્માર્ટફોનમાં 3-4 કેમેરા કેમ હોય છે ? જાણી લો દરેકનું કામ
Smartphone Camera: શું તમે જાણો છો સ્માર્ટફોનમાં 3-4 કેમેરા કેમ હોય છે ? જાણી લો દરેકનું કામ
હવે માત્ર રસ્તો જ નહીં બતાવે ગૂગલ મેપ્સ પરંતુ તમારા જમવાની પણ વ્યવસ્થા કરશે, જાણો નવા ફીચર્સ
હવે માત્ર રસ્તો જ નહીં બતાવે ગૂગલ મેપ્સ પરંતુ તમારા જમવાની પણ વ્યવસ્થા કરશે, જાણો નવા ફીચર્સ

વિડિઓઝ

Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે
Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Embed widget