શોધખોળ કરો

હવે QR કૉડથી નહીં ફિંગરપ્રિન્ટથી ચલાવી શકાશે Whatsapp Web, આવી રહ્યું છે આ ખાસ ફિચર

વૉટ્સએપના અપડેટ પર નજર રાખનારી WABetaInfo નુ માનીએ તો વૉટ્સએપ એપના લેટેસ્ટ એન્ડ્રોઇડ બીટા (2.20.200) વર્ઝન પર ફિંગરપ્રિન્ટ લૉગીન સિસ્ટમનુ ટેસ્ટિંગ કરાઇ રહ્યું છે. આ ફિચર ક્યૂઆર ઇન્ટરફેસની જેમ જ કામ કરશે

મુંબઇઃ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ દિવસે દિવસો પોતાના યૂઝર્સ માટે નવા નવા ફિચર રિલીઝ કરી રહ્યું છે. વૉટ્સએપને તેના યૂઝર્સ મોબાઇલની સાથે સાથે ડેસ્કટૉપ કે લેપટૉપમાં પણ વાપરી શકા છે. આ માટે વૉટ્સએપ વેબની જરૂર પડે છે. હવે રિપોર્ટ છે કે કંપની વૉટ્સએપ વેબ માટે ખાસ ફિચર રિલીઝ કરવા જઇ રહી છે. વૉટ્સએપના અપડેટ પર નજર રાખનારી WABetaInfo નુ માનીએ તો વૉટ્સએપ એપના લેટેસ્ટ એન્ડ્રોઇડ બીટા (2.20.200) વર્ઝન પર ફિંગરપ્રિન્ટ લૉગીન સિસ્ટમનુ ટેસ્ટિંગ કરાઇ રહ્યું છે. આ ફિચર ક્યૂઆર ઇન્ટરફેસની જેમ જ કામ કરશે. હાલની વાત કરીએ તો અત્યાર ક્યૂઆર સ્કેન કરીને ડેસ્કટૉર પર વૉટ્સએપનો યૂઝ કરી શકીએ છીએ. વળી, હવે ફિંગરપ્રિન્ટ સ્કેનિંગ મારફતે તમારી પાસે ઓથેન્ટિકેશન માંગવામાં આવશે. આ પ્રૉસેસ પહેલાની સરખામણીમાં વધુ ઇઝી હશે. જોકે, હજુ પણ યૂઝર્સને સ્માર્ટફોનની જરૂર પડશે. રિપોર્ટ પ્રમાણે, નવા ફિચર આવ્યા બાદ યૂઝર્સને ક્યૂઆર કૉડ સ્કેન કરવાની જરૂર નહીં પડે. યૂઝર્સને પોતાના સ્માર્ટફોનમાં ફિંગરપ્રિન્ટથી લૉગીન કરવુ પડશે. ત્યારબાદ યૂઝર્સ વૉટ્સએપ વેબ યૂઝ કરી શકશે. વળી એપ મલ્ટીડિવાઇસ ફિચરનુ પણ કામ કરી રહી છે. આ પછી યૂઝર એક જ વૉટ્સએપ એકાઉન્ટને એકથી વધુ ડિવાઇસ પર યૂઝ કરી શકશે. હવે QR કૉડથી નહીં ફિંગરપ્રિન્ટથી ચલાવી શકાશે Whatsapp Web, આવી રહ્યું છે આ ખાસ ફિચર કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

ટોપ સ્ટોરી

કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CEC સામે આજે વિપક્ષનો વિરોધ, PM મોદીના નિવાસસ્થાને વિરોધ કરવાની યોજના
CEC સામે આજે વિપક્ષનો વિરોધ, PM મોદીના નિવાસસ્થાને વિરોધ કરવાની યોજના
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Embed widget