શોધખોળ કરો

વૉટ્સએપ વાપરનારા સાવધાન, 2021થી તમારુ વૉટ્સએપ થઇ શકે છે બંધ, જાણો શું છે કારણ

રિપોર્ટ છે કે વૉટ્સએપ નવા વર્ષે નવી શરતો લાવી રહ્યું છે, જેને એકસેપ્ટ ના કરવાથી તમારુ એકાઉન્ટ બંધ થઇ જશે

નવી દિલ્હીઃ નવા વર્ષ 2020થી વૉટ્સએપ યૂઝર્સ માટે એક મોટા સમાચાર આવી રહ્યાં છે. રિપોર્ટ છે કે વૉટ્સએપ નવા વર્ષે નવી શરતો લાવી રહ્યું છે, જેને એકસેપ્ટ ના કરવાથી તમારુ એકાઉન્ટ બંધ થઇ જશે. વૉટ્સએપને લઇને એક લેટેસ્ટ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે કંપની પોતાની ટર્મ ઓફ સર્વિસને અપડેટ કરવાની છે, જેની શરૂઆત આગામી 8મી ફેબ્રુઆરીથી થઇ જશે. આમાં કેટલીક શરતો છે, જેને યૂઝર્સે માનવી પડશે, શરતો નહીં માનનારા યૂઝર્સના વૉટ્સએપ એકાઉન્ટ નવા વર્ષમાં બંધ થઇ શકે છે. WABetaInfo દ્વારા એક સ્ક્રીનશોટ શેર કરવામાં આવ્યો છે. આ સ્ક્રીનશોટમાં WhatsApp ની નવી ટર્મ એન્ડ પ્રાઈવસી પોલિસી અપડેટને દર્શાવામાં આવી છે. જેમાં સ્પષ્ટપણે બતાવામાં આવ્યું છે કે, જો યૂઝર્સ તેને એક્સેપ્ટ નહીં કરે તો આ કંન્ડિશનમાં તેનું એકાઉન્ટ બંધ કરવામાં આવી શકે છે. વૉટ્સએપ વાપરનારા સાવધાન, 2021થી તમારુ વૉટ્સએપ થઇ શકે છે બંધ, જાણો શું છે કારણ (ફાઇલ તસવીર) WABetaInfoએ શરે કરેલા આ સ્ક્રીનશોટમાં WhatsAppના આ અંગેના મુખ્ય અપડેટની જાણકારી આપવામાં આવી છે. તેમાં WhatsApp દ્વારા બિઝનેસ- ફેસબુક હોસ્ટેડ સર્વિસનો ઉપયોગ કરીને ચેટ્સને મેનજ અને સ્ટોર કરવામાં આવી શકે છે. તેની સાથે યૂઝર્સને ડિસ્ક્લેમર આપતા જણાવવામાં આવ્યું છે કે, આ નવી પોલિસી 8 ફ્રેબ્રુઆરીથી લાગુ થશે. પોલિસીને એક્સેપ્ટ કર્યા બાદ જ યૂઝર્સ WhatsApp યૂઝ કરી શકશે.

ટોપ સ્ટોરી

OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?
GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?
GMC Election Results LIVE: ગાંધીનગર મનપામાં અત્યાર સુધીની મતગણતરીમાં ભાજપ આગળ, પડધરી તાલુકા પંચાયતની બેઠક પર કોંગ્રેસની જીત
GMC Election Results LIVE: ગાંધીનગર મનપામાં અત્યાર સુધીની મતગણતરીમાં ભાજપ આગળ, પડધરી તાલુકા પંચાયતની બેઠક પર કોંગ્રેસની જીત
Delhi: દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, જંતર-મંતર પરથી સીજેપી નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકાની અટકાયત
Delhi: દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, જંતર-મંતર પરથી સીજેપી નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકાની અટકાયત
SIR રોકવામાં આવે, અધિકારીઓ પર કાર્યવાહી....રાહુલ ગાંધીની સુપ્રીમ કોર્ટમાં અરજી, જાણો મોટી વાતો?
SIR રોકવામાં આવે, અધિકારીઓ પર કાર્યવાહી....રાહુલ ગાંધીની સુપ્રીમ કોર્ટમાં અરજી, જાણો મોટી વાતો?
Post Officeની શાનદાર સ્કીમ, રિસ્ક વિના એકઠા કરી લેશો એક કરોડ રૂપિયા, જાણો સંપૂર્ણ ગણિત
Post Officeની શાનદાર સ્કીમ, રિસ્ક વિના એકઠા કરી લેશો એક કરોડ રૂપિયા, જાણો સંપૂર્ણ ગણિત
રાષ્ટ્રપતિએ 6 રાજ્યોમાં નવા રાજ્યપાલોની કરી નિમણૂક, હવે ઓપી માથુર કેરળના રાજ્યપાલ
રાષ્ટ્રપતિએ 6 રાજ્યોમાં નવા રાજ્યપાલોની કરી નિમણૂક, હવે ઓપી માથુર કેરળના રાજ્યપાલ
GMC Election Results 2026 : આજે ગાંધીનગર મનપાની ચૂંટણીની મતગણતરી, ભાજપ-કોંગ્રેસ કે AAP, કોણ મારશે બાજી?
GMC Election Results 2026 : આજે ગાંધીનગર મનપાની ચૂંટણીની મતગણતરી, ભાજપ-કોંગ્રેસ કે AAP, કોણ મારશે બાજી?
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
Embed widget