શોધખોળ કરો

એલન મસ્કની ચેતવણી, વોર્નિંગ વિના સસ્પેન્ડ થશે Twitter પૈરોડી એકાઉન્ટ્સ, નામ બદલ્યું તો હટી જશે બ્લૂ ટિક!

ટ્વિટરના નવા માલિક એલન મસ્કે ફરી એકવાર ટ્વિટર વિશે નવા અપડેટની જાણકારી આપી છે

Twitter account suspended: ટ્વિટરના નવા માલિક એલન મસ્કે ફરી એકવાર ટ્વિટર વિશે નવા અપડેટની જાણકારી આપી છે. હવે મસ્કે ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરવા અંગે ટ્વિટ કરીને મોટી જાહેરાત કરી છે. તેમનું કહેવું છે કે દરેક એકાઉન્ટ જે પોતાની ઓળખ બદલશે તેને સસ્પેન્ડ કરવામાં આવશે. હવે આ અંગે વધુ ચેતવણી આપવામાં આવશે નહીં. સીધું એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવશે.

મસ્કે કહ્યું કે જો પૈરોડી એકાઉન્ટ હોય તો સ્પષ્ટપણે લખવું જોઈએ કે તે પૈરોડી એકાઉન્ટ છે. જો આ લખવામાં નહીં આવે તો એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવશે, જે કોઈ બીજાના નામ અથવા ફોટોનો ઉપયોગ કરતું હશે.

એલને અન્ય એક ટ્વીટમાં કહ્યું હતું કે નામમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર તમારા વેરિફાઈડ એકાઉન્ટને નુકસાન પહોંચાડી શકે છે.

મસ્ક મોટા ફેરફાર કરી રહ્યા છે

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરના નવા માલિક એલન મસ્ક સતત કેટલાક ફેરફારો કરી રહ્યા છે. આ પહેલા 1 નવેમ્બરના રોજ એલને ટ્વિટર બ્લૂ ટિકધારકોને મોટો ઝટકો આપ્યો હતો. તેમણે કહ્યું કે હવે તેમણે બ્લૂ માટે દર મહિને 8 ડોલર ચૂકવવા પડશે. આ સાથે તેમણે ઘણા કર્મચારીઓને નોકરીમાંથી પણ કાઢી મૂક્યા છે.

જો કે, ટ્વિટર કર્મચારીઓને કાઢી મૂકવા પર તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેમની પાસે કોઈ રસ્તો બચ્યો નથી. કારણ કે કંપનીને એક દિવસમાં 4 મિલિયન ડોલરનું નુકસાન થઈ રહ્યું છે. મસ્કે એમ પણ કહ્યું હતું કે તમામ બરતરફ કરાયેલા કર્મચારીઓને ત્રણ મહિનાના પૈસા મળશે, જે કાયદાકીય મર્યાદા કરતાં 50 ટકા વધુ છે.

આ સિવાય જો કોઈ ટ્વિટર યુઝરનેમ બદલશે તો તેની બ્લૂ ટિક અસ્થાયી રૂપે હટાવી દેવામાં આવશે. તાજેતરમાં એવું પણ જોવા મળ્યું છે કે ઘણા એવા એકાઉન્ટ્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જે કોઈ બીજાના પૈરોડી એકાઉન્ટ તરીકે કામ કરી રહ્યા છે.

ટોપ સ્ટોરી

હવે iPhone માં પોતાની મેળે જ બની જશે Reels! જાણો કેવી રીતે કામ કરશે ઇન્સ્ટાગ્રામનું આ ટૂલ
હવે iPhone માં પોતાની મેળે જ બની જશે Reels! જાણો કેવી રીતે કામ કરશે ઇન્સ્ટાગ્રામનું આ ટૂલ
શું છે Dual Chip ટેકનોલોજી? જાણો કેવી રીતે આનાથી બદલાઈ જશે તમારો આખો સ્માર્ટફોન
શું છે Dual Chip ટેકનોલોજી? જાણો કેવી રીતે આનાથી બદલાઈ જશે તમારો આખો સ્માર્ટફોન
iPhone 17 પર મળી રહ્યું છે ગજબ ડિસ્કાઉન્ટ! ₹40,090 માં ખરીદવાની તક, જાણો ઓફર 
iPhone 17 પર મળી રહ્યું છે ગજબ ડિસ્કાઉન્ટ! ₹40,090 માં ખરીદવાની તક, જાણો ઓફર 
કોઈ ખતરાથી ખાલી નથી Snapchat? આ ફીચર્સથી વધી શકે છે તમારી મુશ્કેલી
કોઈ ખતરાથી ખાલી નથી Snapchat? આ ફીચર્સથી વધી શકે છે તમારી મુશ્કેલી

વિડિઓઝ

Ganesh Mahotsav 2026: ગણેશ મહોત્સવને લઈને અમદાવાદ શહેર પોલીસનું જાહેરનામું |
Hun To Bolish : હું તો બોલીશ : ભૂતિયા વિદ્યાર્થી
Hun To Bolish : હું તો બોલીશ : રહસ્યમય પ્રલય
Hun To Bolish : હું તો બોલીશ : આ દંડ કોણ ભરશે?
Nepal Flash Flood: નેપાળમાં આવેલા પૂરમાં 18 ગુજરાતી લાપતા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nepal Floods: નેપાળ ભયંકર પૂરમાં હજુ પણ 320 ભારતીયો ગુમ, જળપ્રલય વચ્ચે MEA એ આપ્યું અપડેટ 
Nepal Floods: નેપાળ ભયંકર પૂરમાં હજુ પણ 320 ભારતીયો ગુમ, જળપ્રલય વચ્ચે MEA એ આપ્યું અપડેટ 
Nepal Floods: નેપાળ જળપ્રલયમાં મૃત્યુઆંક 547 પર પહોંચ્યો, 1,500 થી વધુ સંપર્ક વિહોણા
Nepal Floods: નેપાળ જળપ્રલયમાં મૃત્યુઆંક 547 પર પહોંચ્યો, 1,500 થી વધુ સંપર્ક વિહોણા
Rajkot News: રાજકોટમાંથી નકલી તમાકુનો જથ્થો ઝડપાયો, 1.72 લાખના મુદ્દામાલ સાથે 2ની અટકાયત
Rajkot News: રાજકોટમાંથી નકલી તમાકુનો જથ્થો ઝડપાયો, 1.72 લાખના મુદ્દામાલ સાથે 2ની અટકાયત
8th Pay Commission: ₹72,000 થશે બેઝિક પગાર? 8માં પગાર પંચમાં 4.0 ફિટમેન્ટ ફેક્ટરની માંગ!
8th Pay Commission: ₹72,000 થશે બેઝિક પગાર? 8માં પગાર પંચમાં 4.0 ફિટમેન્ટ ફેક્ટરની માંગ!
હવે iPhone માં પોતાની મેળે જ બની જશે Reels! જાણો કેવી રીતે કામ કરશે ઇન્સ્ટાગ્રામનું આ ટૂલ
હવે iPhone માં પોતાની મેળે જ બની જશે Reels! જાણો કેવી રીતે કામ કરશે ઇન્સ્ટાગ્રામનું આ ટૂલ
Rain Alert: ઓડિશામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આજે 14 રાજ્યોમાં વરસાદની ચેતવણી 
Rain Alert: ઓડિશામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આજે 14 રાજ્યોમાં વરસાદની ચેતવણી 
EPFO: નોકરી છૂટ્યા બાદ કર્મચારીઓ PF બેલેન્સમાંથી 75% ઉપાડી શકશે, EPFO ​​ના નવા નિયમો જાણો
EPFO: નોકરી છૂટ્યા બાદ કર્મચારીઓ PF બેલેન્સમાંથી 75% ઉપાડી શકશે, EPFO ​​ના નવા નિયમો જાણો
Nepal Flood: નેપાળમાં જળપ્રલયે વેર્યો વિનાશ, ગુજરાતના 26 લોકો હજુ પણ ગુમ, હેલ્પલાઇન નંબર જાહેર
Nepal Flood:નેપાળમાં જળપ્રલયે વેર્યો વિનાશ, ગુજરાતના 26 લોકો હજુ પણ ગુમ, હેલ્પલાઇન નંબર જાહેર
Embed widget