શોધખોળ કરો
શ્યાઓમીનો આ ફોન મળી રહ્યો છે 3000 રૂપિયા સસ્તો, ડિસ્કાઉન્ટ સાથે ખરીદવા માટે શું કરશો, જાણો વિગતે
જો તેમે એક સારો અને સસ્તો ફોન ખરીદવાનુ પ્લાનિંગ કરી રહ્યાં હોય તો અહીં શ્યાઓમીનો પૉપ્યૂલર બેસ્ટ ઓપ્શન બની શકે છે
નવી દિલ્હીઃ ભારતમાં ચીની કંપનીઓનો સ્માર્ટફોન દરેક રેન્જમાં અને દરેક ફિચર્સ સાથે અવેલેબલ છે. પરંતુ જો તેમે એક સારો અને સસ્તો ફોન ખરીદવાનુ પ્લાનિંગ કરી રહ્યાં હોય તો અહીં શ્યાઓમીનો પૉપ્યૂલર બેસ્ટ ઓપ્શન બની શકે છે.
ચીની સ્માર્ટફોન મેકર કંપની શ્યાઓમી પોતાના પૉપ્યૂલર સ્માર્ટફોન Redmi Note 9 Pro પર 3000 રૂપિયાનુ ડિસ્કાઉન્ટ આપી રહી છે. કંપનીએ તેના 4જીબી+64જીબી સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમતમાં ઘટાડો કર્યો છે. કિંમત ઘટ્યા બાદ આ ફોનને તમે mi.com પર જઇને 16,999ની જગ્યાએ 13,999 રૂપિયામાં ઓર્ડર કરી શકો છે. એટલે કે આ ફોનને તમે 3 હજાર રૂપિયા સસ્તી કિંમતે ખરીદી શકો છો.
શ્યાઓમીના આ ફોનને ખરીદવાનુ પ્લાનિંગ કરી રહ્યાં છો તો તમને કેટલાય શાનદાર ફિચર્સ મળશે. અમેઝોન પર આ ફોન 13,999 રૂપિયાની કિંમતની સાથે દેખાઇ રહ્યો છે. અમેઝોન પરથી આ ફોનને એક્સચેન્જ ઓફર સાથે ખરીદવા પર ડિસ્કાઉન્ટ બેનિફીટ મળશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement