શોધખોળ કરો

Xiaomi Mi9 48 મેગાપિક્સલ કેમેરા સાથે થયો લૉન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

નવી દિલ્હી:  શાઓમીએ પોતાના ફ્લેગશિપ સ્માર્ટફોન Mi 9 ને લોન્ચ કરી દીધો છે. આ સ્માર્ટફોન ગત વર્ષે કરેલા Mi 8 નો અપગ્રેડેડ વર્ઝન છે. Mi 9 સાથે એક્ઝપ્લોર એડિશન અને Mi 9 SE ને પણ લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોન ગ્લોબલી મોબાઇલ વર્લ્ડ કૉંગ્રેસ 2019 બાર્સિલોનામાં 24 ફેબ્રુઆરીએ લોન્ચ થઇ શકે છે. Xiaomi Mi9 48 મેગાપિક્સલ કેમેરા સાથે થયો લૉન્ચ, જાણો કિંમત અને ફીચર્સ આ સ્માર્ટફોન ત્રણ કલર વેરિએન્ટમાં ઉપલ્ધ રહેશે.આ સ્માર્ટફોનની શરૂઆતી કિંમત લગભગ 31,800 રૂપિયા રાખવામાં આવી છે જે 6 GB રેમ અને 128 GB સ્ટોરેજ વેરિએન્ટ સાથે આવે છે. જ્યારે 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 35000 રૂપિયા છે. Xiaomi Mi9 48 મેગાપિક્સલ કેમેરા સાથે થયો લૉન્ચ, જાણો કિંમત અને ફીચર્સ Mi 9માં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ સાથે 48 મેગાપિક્સલ પ્રાઇમરી સેન્સર આપવામાં આવ્યું છે. જ્યારે 12 અને 16 મેગાપિક્સલનો ટેલીફોટો લેન્સ અને વાઇડ એંગલ કેમેરા આપવામાં આવ્યો છે. ફોનમાં ફ્રંટ કેમેરા 24 મેગાપિક્સલ આપવામાં આવ્યો છે. Xiaomi Mi9 48 મેગાપિક્સલ કેમેરા સાથે થયો લૉન્ચ, જાણો કિંમત અને ફીચર્સ Xiaomiએ ભારતમાં લોન્ચ કર્યા ‘સ્માર્ટ’ શૂઝ, જાણો કિંમત અને ફીચર્સ ફોનમાં 5.97 ઇંચની સ્ક્રીન આપવામાં આવી છે. કંપનીનું આ પ્રથમ ડિવાઇસ છે જે ક્વાલકોમ સ્નેપડ્રેગન 855 મોબાઇલ પ્લેટફોર્મ સાથે આવે છે. બેટરી 3500mAh છે. Mi9 સ્માર્ટફોન ગૂગલ પિક્સલ 3, એપલ આઈફોન XS અને સેમસંગ ગેલેક્સી S10ને ટક્કર આપશે. Xiaomi Mi9 48 મેગાપિક્સલ કેમેરા સાથે થયો લૉન્ચ, જાણો કિંમત અને ફીચર્સ શોઓમી ખાસ કરીને પોતાના ફ્લેગશિપ સ્માર્ટફોનને ભારતમાં લોન્ચ નથી કરતી, એવામાં આ સ્માર્ટફોન પણ ભારતમાં લોન્ચ થવાની સંભાવના ઓછી છે. આ યુઝર્સના એકાઉન્ટ ડિલીટ કરી રહ્યું છે WhatsApp, થઈ જાઓ ALERT

ટોપ સ્ટોરી

Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
Embed widget