શોધખોળ કરો

શ્યાઓમીએ ભારતમાં ત્રણ રિયર કેમેરા સાથે લૉન્ચ કર્યો Mi A3 સ્માર્ટફોન, ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સાથે છે ખાસ ફિચર્સ

ફોનમાં બેટરી 4,030mAhની, જે ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ઉપરાંત ટાઇપ સી પોર્ટ છે અને ફોન સ્ટૉક એન્ડ્રોઇડ 9 Pie પર ચાલે છે

નવી દિલ્હીઃ ચાઇનીઝ સ્માર્ટફોન મેકર શ્યાઓમીએ A2નું અપગ્રેટેડ વેરિએન્ટ A3 સ્માર્ટફોનને ભારતમાં લૉન્ચ કરી દીધો છે. સ્પેનમાં લૉન્ચના એક મહિના બાદ A3 ભારતીય માર્કેટમાં લૉન્ચ કરવામાં આવ્યો છે. આ ફોનની ખાસિયત તેનો કેમેરો છે. ફોનના બેઝ મૉડલની કિંમત 12,999 રૂપિયાથી શરૂ થાય છે. શ્યાઓમી એમઆઇ A3ના 4GB રેમ અને 64GB સ્ટૉરેજ વેરિએન્ટની કિંમત 12,999 રૂપિયા છે, જ્યારે 6GB રેમ અને 128GB સ્ટૉરેજ વેરિએન્ટની કિંમત 15,999 રૂપિયા રાખવામાં આવી છે. શ્યાઓમીએ ભારતમાં ત્રણ રિયર કેમેરા સાથે લૉન્ચ કર્યો Mi A3 સ્માર્ટફોન, ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સાથે છે ખાસ ફિચર્સ શ્યાઓમી Mi A3ની ખાસિયતો... Mi A3 સ્માર્ટફોનમાં 6.08 ઇંચની એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવી છે, ફોનમાં વૉટર નૉચ, ગોરિલ્લા ગ્લાસ 5નું પ્રૉટેક્શન આપવામાં આવ્યુ છે. ઉપરાંત ક્વાલકૉમ સ્નેપડ્રેગન 665 પ્રૉસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. શ્યાઓમીએ ભારતમાં ત્રણ રિયર કેમેરા સાથે લૉન્ચ કર્યો Mi A3 સ્માર્ટફોન, ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સાથે છે ખાસ ફિચર્સ કેમેરામાં, Mi A3 ફોનને કંપનીએ ખાસ બનાવવાની કોશિશ કરી છે. બેક પેનલ પર ત્રિપલ કેમેરા સેટઅપ છે, જેમાં 48 એમપી પ્રાઇમરી સેન્સર, 8 એમપી અલ્ટ્રાવાઇડ એન્ગલ સેન્સર અને 2 એમપીનું ડેપ્થ સેન્સર આપવામાં આવ્યુ છે, એટલે ત્રણ રિયર કેમેરા આપવામાં આવ્યા છે. સેલ્ફી માટે 32 એમપીનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. ફોનમાં બેટરી 4,030mAhની, જે ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ઉપરાંત ટાઇપ સી પોર્ટ છે અને ફોન સ્ટૉક એન્ડ્રોઇડ 9 Pie પર ચાલે છે.

ટોપ સ્ટોરી

રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો
Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દોડ ગાંધીનગરની, ચિંતા બિનહરીફની
Hun To Bolish : હું તો બોલીશ : રમવા છે ગરબા ? ખર્ચવા પડશે રૂપિયા
Hun To Bolish : હું તો બોલીશ : ડીજેનો ડખ્ખો
Mansukh Vasava Warns: ભાજપમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ મુદ્દે મનસુખ વસાવાનો હુંકાર, નેતાઓને આપી ચેતવણી
CM Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રાહુલ ગાંધી પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Stock Market Crash: પલક ઝપકતાં જ 700000 કરોડ સ્વાહા, માત્ર એક કારણ અને શેરબજાર ધડામ
Stock Market Crash: પલક ઝપકતાં જ 700000 કરોડ સ્વાહા, માત્ર એક કારણ અને શેરબજાર ધડામ
IMD Weather Alert: ગુજરાત સહિત દેશના આ રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી, વાંચો હવામાન અપડેટ
IMD Weather Alert: ગુજરાત સહિત દેશના આ રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી, વાંચો હવામાન અપડેટ
1 ઓક્ટોબરથી થશે આ મોટા બદલાવ, બેંક નિયમથી લઈ LPG, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર 
1 ઓક્ટોબરથી થશે આ મોટા બદલાવ, બેંક નિયમથી લઈ LPG, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર 
Asian Games 2026: ઇશા સિંહે શૂટિંગમાં જીત્યો સિલ્વર મેડલ, એક પોઈન્ટથી ચૂકી ગોલ્ડ
Asian Games 2026: ઇશા સિંહે શૂટિંગમાં જીત્યો સિલ્વર મેડલ, એક પોઈન્ટથી ચૂકી ગોલ્ડ
Share Market Crash: શેરબજારમાં ભારે ઉથલપાથલ! ખુલતા જ સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટ તૂટ્યો
Share Market Crash: શેરબજારમાં ભારે ઉથલપાથલ! ખુલતા જ સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટ તૂટ્યો
અફઘાનિસ્તાનને હરાવ્યા વિના ભારત સેમિફાઇનલમાં, એશિયન ગેમ્સમાં બની અજીબ ઘટના
અફઘાનિસ્તાનને હરાવ્યા વિના ભારત સેમિફાઇનલમાં, એશિયન ગેમ્સમાં બની અજીબ ઘટના
Anand: બોરસદ માર્ગ પર બે બાઇક વચ્ચે ગોઝારો અકસ્માત: 3 ના મોત, 3 ઈજાગ્રસ્ત
Anand: બોરસદ માર્ગ પર બે બાઇક વચ્ચે ગોઝારો અકસ્માત: 3 ના મોત, 3 ઈજાગ્રસ્ત
Today Weather: આજે 18 રાજ્યોમાં મૂસળધાર વરસાદનું એલર્ટ, 60 ની સ્પીડે ફૂંકાશે પવન; IMD એલર્ટ
Today Weather: આજે 18 રાજ્યોમાં મૂસળધાર વરસાદનું એલર્ટ, 60 ની સ્પીડે ફૂંકાશે પવન; IMD એલર્ટ
Embed widget