શોધખોળ કરો

ચીનની કંપનીએ લૉન્ચ કર્યુ એવું મોબાઈલ ચાર્જર કે જે આઈફોનને પણ કરી શકે છે ચાર્જ, જાણો શું છે કિંમત?

આ ચાર્જરનુ સેલ 3 નવેમ્બરથી શરૂ થશે. આ ચાર્જર આઇફોન 12 ઉપરાંત બીજા કોઇપણ આઇફોનને પણ સપોર્ટ કરી શકે છે

નવી દિલ્હીઃ એપલે આઇફોન 12ને તાજેતરમાં જ લૉન્ચ કરી છે. આ સીરીઝના રિટેલ બૉક્સમાં કંપની ચાર્જિંગ એડોપ્ટર નથી આપી રહી. એપલનું કહેવુ છે કે તે પ્લેનેટને બચાવવા માટે આવુ કરી રહી છે. જોકે આઇફોન 12ની સાથે ચાર્જર ના આપવાને શ્યાઓમી એક મોકો ગણી રહી છે. શ્યાઓમીએ એપલ આઇફોન 12 સીરીઝ માટે ડેડિકેટેડ યુએસબી-સી પાવર ડિલીવરી એડૉપ્ટર લૉન્ચ કર્યુ છે. આ એડૉપ્ટર 20 વૉટનુ ચાર્જિંગ ઓફર કરે છે. કંપનીએ આઇફોન 12ના આ ચાર્જિંગ એડૉપ્ટરને હજુ માત્ર ચીનમાં જ લૉન્ચ કર્યુ છે. ચીનમાં આની કિંમત 39 યુઆન (લગભગ 434 રૂપિયા) છે. આ ચાર્જરનુ સેલ 3 નવેમ્બરથી શરૂ થશે. આ ચાર્જર આઇફોન 12 ઉપરાંત બીજા કોઇપણ આઇફોનને પણ સપોર્ટ કરી શકે છે. ચીનની કંપનીએ લૉન્ચ કર્યુ એવું મોબાઈલ ચાર્જર કે જે આઈફોનને પણ કરી શકે છે ચાર્જ, જાણો શું છે કિંમત? પ્રતિકાત્મક તસવીર આઇફોનને પણ સપોર્ટ કરે છે. શ્યાઓમીના 20 વૉટ ટાઇપ-સી ચાર્જર હાઇ પ્રીસિઝન રેસિસ્ટન્ટ કેપેસિટિવ સેન્સિંગ ડિવાઇસનો ઉપયોગ કરે છે. આ ઓવર વૉલ્ટેજ પ્રૉટેક્શન, ઓવર કરન્ટ પ્રૉટેક્શન, શોર્ટ સર્કિટ પ્રૉટેક્શન, ઓવર ટેમ્પરેચર પ્રૉટેક્શન જેવા ફિચર્સ સાથે આવે છે.

ટોપ સ્ટોરી

Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ

વિડિઓઝ

Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત
Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત
ચીન આડેધડ કેમ ખરીદી રહ્યું છે સોનું? દિવાળી પહેલાં ભારતીયો માટે ચિંતા કે તક? જાણો વિગત
ચીન આડેધડ કેમ ખરીદી રહ્યું છે સોનું? દિવાળી પહેલાં ભારતીયો માટે ચિંતા કે તક? જાણો વિગત
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
આ સરકારી કર્મીઓની દિવાળી સુધરી: મોદી કેબિનેટે 78 દિવસના બોનસને આપી મંજૂરી, ખાતામાં આવશે આટલા ₹
આ સરકારી કર્મીઓની દિવાળી સુધરી: મોદી કેબિનેટે 78 દિવસના બોનસને આપી મંજૂરી, ખાતામાં આવશે આટલા ₹
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
Embed widget