શોધખોળ કરો

Xiaomi Mi CC9, Xiaomi Mi CC9e લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ

Xiaomiમીએ CC સીરીઝના સ્માર્ટફોન લોન્ચ કરી દીધા છે. જેમાં Xiaomi CC9, Xiaomi CC9e સામેલ છે.

નવી દિલ્હી: Xiaomiમીએ ચીનમાં આયોજીત એક ઇવેન્ટમાં CC સીરીઝના સ્માર્ટફોન લોન્ચ કરી દીધા છે. જેમાં Xiaomi CC9, Xiaomi CC9e સામેલ છે.  Xiaomi CC9 સ્માર્ટફોનમાં ત્રણ રિયર કેમેરા આપવામાં આવ્યા છે. જ્યારે વોટર ડ્રોપ સ્ટાઈલ નોચ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સ્માર્ટફોન્સ ગ્રેડિએન્ટ ફિનિશના છે. અને પ્લેનેટ બ્લૂ, વાઈટ લવર અને ડાર્ક પ્રિન્સ કલર વેરિએન્ટમાં મળશે. Xiaomi CC9માં 6GB રેમ અને 64GB ઇન્ટરનલ મેમોરી વેરિએન્ટ કિંમત 1799 યુઆન (લગભગ 18 હજાર રૂપિયા) છે. જ્યારે બીજા મોડલમાં 6GB/128GBની કિંમત 1999 યુઆન( લગભગ 20 હજાર રૂપિયા) છે. Xiaomi Mi CC9, Xiaomi Mi CC9e લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ Xiaom CC9e ના ત્રણ વેરિએન્ટ છે. બેઝ મોડલમાં 4GB/64GB સ્ટોરેજ આપવામાં આવી છે. જેની કિંમત 1299 યુઆન (લગભગ 13000 રુપિયા). 6GB/64GB સ્ટોરેજવાળા ફોનની કિંમત 1399 યુઆન (લગભગ 14000 રુપિયા) છે. ટોપ મોડલમાં 6GB/128GB સ્ટોરેજ આપવામાં આવી છે. જેની કિંમત 1599 યુઆન ( લગભગ 16,000 રૂપિયા) છે. Xiaomi Mi CC9, Xiaomi Mi CC9e લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ Xiaomi CC9 સ્પેસિફિકેશનની વાત કરીએ તો આ સ્માર્ટફોનમાં 6.3 ઇંચની AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં સેલ્ફી માટે 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. જ્યારે રિયરમાં મુખ્ય કેમેરા 48 મેગાપિક્સલ સાથે 8 MP અને 2 MP સાથે ત્રિપલ કેમેરા આપવામાં આવ્યા છે. Xiaomi Mi CC9, Xiaomi Mi CC9e લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ બેટરી 4030 mAh સાથે 18W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ પણ આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં અંડર ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યું છે. પ્રોસેસર Qualcomm Snapdragon 710 AIE આપવામાં આવ્યું છે. Xiaomi Mi CC9, Xiaomi Mi CC9e લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ Xiaomi Mi CC9e સ્માર્ટફોનની વાત કરીએ તો તેની ડિઝાઈન CC9 જેવીજ છે. જો કે ડિસ્પ્લે 6.08 ઈંચની છે. રિયર કેમેરા 48 MP અને સેલ્ફી કેમેરા 32 મેગાપિક્સલ છે. બેટરી 4000 mAh છે.

ટોપ સ્ટોરી

Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી
Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં  ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં  ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
Embed widget