શોધખોળ કરો

6000mAhની દમદાર બેટરી આ કંપની બહુ જલ્દી લૉન્ચ કરશે સસ્તો 4G ફોન, સામે આવી ફિચર્સની ડિટેલ

અન્ય ફિચર્સની વાત કરીએ તો કંપની Redmi 9 Powerમાં 6,000mAhની બેટરી આપશે. જે 18W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરશે. આ ઉપરાંત હેન્ડસેટમાં કનેક્ટિવિટી માટે વાઇ-ફાઇ, જીપીએસ, બ્લૂટૂથ, યુએસબી પોર્ટ જેવા ફિચર્સ આપવામાં આવશે

નવી દિલ્હીઃ ચીની સ્માર્ટફોન મેકર શ્યાઓમી વધુ એક મોબાઇલ ફોન આગામી સમયમાં ભારતમાં લૉન્ચ કરી શકે છે. રિપોર્ટ છે કે કંપની રેડમી 9 પાવરથી ભારતમાં પકડ મજબૂત કરશે, આ ફોનને લઇને કેટલીક જાણકારી પણ લીક થઇ છે. આ ફોન આગામી સમયમાં લૉન્ચ થઇ જશે હાલ તેના પર કામ ચાલી રહ્યું છે. મોાબાઇલ પર અપડેટ રાખનારી મીડિયા રિપોર્ટમાં કહેવાયુ છે કે શ્યામી આગામી સમયમાં એમઆઇ 10આઇની સાથે રેડમી 9 પાવરને લૉન્ચ કરી શકે છે. Redmi Note 9 એક 4G વેરિએન્ટ હશે, Redmi 9 Powerના નામથી લૉન્ચ કરાશે. આ ફોનને 4GB રેમ + 64GB સ્ટૉરેજ અને 4GB રેમ + 128GB સ્ટૉરેજ વેરિએન્ટમાં લૉન્ચ કરવામાં આવી શકે છે. વળી આ હેન્ડસેટ બ્લેક, બ્લૂ અને ગ્રીન કલર ઓપ્શનમાં અવેલેબલ થશે. 6000mAhની દમદાર બેટરી આ કંપની બહુ જલ્દી લૉન્ચ કરશે સસ્તો 4G ફોન, સામે આવી ફિચર્સની ડિટેલ (પ્રતિકાત્મક તસવીર) Redmi 9 Powerના સંભવિત સ્પેશિફિકેશન લીક રિપોર્ટ્સ પ્રમાણે Redmi 9 Power સ્માર્ટફોનમાં 6.53 ઇંચની ફૂલ એચડી ડિસ્પ્લે હશે, આની સાથે Gorilla Glass 3 આપવામાં આવશે. આ ઉપરાંત ત્રિપલ રિયલ કેમેરા સેટએપ મળશે. જેમાં 48MPનુ પ્રાઇમર સેન્સર, 8MPનો અલ્ટ્રા વાઇડ એન્ગલ લેન્સ અને 2MPનુ ડેપ્થ સેન્સર પણ હશે. વળી ફ્રન્ટમાં 8MPનો સેલ્ફી કેમેરો આપવામાં આવશે. અન્ય ફિચર્સની વાત કરીએ તો કંપની Redmi 9 Powerમાં 6,000mAhની બેટરી આપશે. જે 18W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરશે. આ ઉપરાંત હેન્ડસેટમાં કનેક્ટિવિટી માટે વાઇ-ફાઇ, જીપીએસ, બ્લૂટૂથ, યુએસબી પોર્ટ જેવા ફિચર્સ આપવામાં આવશે.

ટોપ સ્ટોરી

Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે
હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે
ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?
ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Embed widget