શોધખોળ કરો

200MP Camera Phones : ભલભલા મોંઘા કેમેરાને પણ ટક્કર મારે તેવા ફોન થયા લોંચ, જાણો આખું લિસ્ટ

200MP Camera Mobile : ઘણી સ્માર્ટફોન કંપનીઓએ આ વર્ષે તેમના 200 મેગાપિક્સલ કેમેરાવાળા સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. ચાલો એક પછી એક બધાને જોઈએ.

200MP Camera Phone : 2022માં ઘણા સ્માર્ટફોન માર્કેટમાં લૉન્ચ થયા હતા, પરંતુ 200 MPના સ્માર્ટફોને લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. આજે અમે તમને ફક્ત એવા સ્માર્ટફોન વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે 200MP કેમેરા સાથે લોંચ થવા જઈ રહ્યાં છે અથવા તો થઈ ગયા છે.

200MP Camera Phones : ભલભલા મોંઘા કેમેરાને પણ ટક્કર મારે તેવા ફોન થયા લોંચ, જાણો આખું લિસ્ટ

Infinix Zero Ultra: Infinix એ 200-megapixel કેમેરા સાથે તેનો સેટ પણ રજૂ કર્યો છે. આ મોબાઈલમાં 6.8 ઈંચ ફુલ એચડી પ્લસ કર્વ્ડ ડિસ્પ્લે, 120Hz રિફ્રેશ રેટ, મીડિયાટેક ડાયમેન્સિટી 920 5G ચિપસેટ, 4500mAh બેટરી અને 180W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ છે. ભારતમાં તેની કિંમત રૂ.32999 છે.

200MP Camera Phones : ભલભલા મોંઘા કેમેરાને પણ ટક્કર મારે તેવા ફોન થયા લોંચ, જાણો આખું લિસ્ટ

Redmi Note 12 Pro+: આ Redmi મોબાઈલને ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ટૂંક સમયમાં આ સીરીઝ ભારતમાં લોન્ચ થશે. Redmi Note 12 Pro+ માં 200-megapixel કેમેરા છે. તેમાં 50-મેગાપિક્સલનો સેકન્ડરી કેમેરા અને 12.5-મેગાપિક્સલનો ત્રીજો કેમેરો છે.

200MP Camera Phones : ભલભલા મોંઘા કેમેરાને પણ ટક્કર મારે તેવા ફોન થયા લોંચ, જાણો આખું લિસ્ટ

Xiaomi 12T Pro: Xiaomiનો આ મોબાઈલ 200MP કેમેરા સાથે આવે છે. આ ફોનમાં 6.67 ઇંચની AMOLED ડિસ્પ્લે અને Snapdragon 8+ Gen 1 ચિપસેટ છે. તેમાં 200-મેગાપિક્સલનું પ્રાથમિક સેમસંગ ISOCELL HP1 સેન્સર છે.

200MP Camera Phones : ભલભલા મોંઘા કેમેરાને પણ ટક્કર મારે તેવા ફોન થયા લોંચ, જાણો આખું લિસ્ટ2022/12/27/d0d28ad6214a592072338534868cd2cb167213869684581_original.jfif" />

Motorola Edge 30 Ultra: Motorolaએ દુનિયાની પહેલી એવી કંપની છે જેણે 200MP કેમેરા સાથેનો પ્રથમ સ્માર્ટફોન લોંચ કર્યો છે. જેને લઈને ઘણી ચર્ચાઓ થઈ હતી. આ ફોનને લઈને માધ્યમોમાં પણ ખાસ્સુ મહત્વ આપવામાં આવ્યું હતું. તેમાં 50MP અલ્ટ્રા વાઇડ એંગલ લેન્સ અને 12MP ટેલિફોટો લેન્સ છે. તેમાં 60 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા છે. ભારતમાં તેની કિંમત 59,999 રૂપિયા છે.

Virus આવી ગયો છે ફોનમાં ? તો આ રીતે કરો પ્રૉબ્લમ સૉલ્વ, નહીં રહે વાયરસ

Tech Tips And Tricks: આજના ઇન્ટનેટના જમાનામાં આપણા કોઇપણ ફોન કે ગેજેટ્સમાં વાયરસ આસાનીથી ઘૂસી શકે છે, પછી આપણા ડિવાઇસને નુકશાન પણ કરી શકે છે. ખાસ કરીને કૉમ્પ્યુટર અને સ્માર્ટફોન જેવા ડિવાઇસને વધુ નુકસાન થઇ શકે છે. આવા વાયરસ આપણો ડેટા પણ ચોરે છે. જેથી સાવધ રહેવુ જરૂરી છે. જો તમારા ફોનમાં વાયરસ હોય તો આ રીતે તેને જાણો અને કાઢો....... 

કઇ રીતે જાણી શકશો તમારા ફોનમાં માલવેયર છે કે નહીં ?

ડેટાની વધુ ખપત થશે, કેમ કે વાયરસ ઘણાબધા બેકગ્રાઉન્ડ ટાસ્ક અને એપ ચલાવશે, સાથે જ આ ઇન્ટરનેટ સાથે વારંવાર કૉમ્યુનિકેટ કરશે.

બેટરી ઝડપથી પુરી થઇ જશે, કેમ કે વાયરસ એપ્સ અને સૉફ્ટવેર બેકગ્રાઉન્ડમાં ચાલે છે.

ટોપ સ્ટોરી

Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?

વિડિઓઝ

Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ
Bhavnagar |  ભાવનગર-સોમનાથ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 6 લોકોનાં મોત
Nigeria | નાઈજીરિયામાં સેનાનું વિમાન ક્રેશ, 32 લોકોના મોત
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન પટેલ એક 'બ્રાન્ડ'

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
1414 દિવસ પછી આ ફાસ્ટ બોલરની વાપસી! અય્યર કેપ્ટન; ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર
1414 દિવસ પછી આ ફાસ્ટ બોલરની વાપસી! અય્યર કેપ્ટન; ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર
કોણ છે એર માર્શલ આશુતોષ દીક્ષિત? જેઓ સંભાળશે ભારતીય વાયુસેનાની કમાન, વાંચો વિગત
કોણ છે એર માર્શલ આશુતોષ દીક્ષિત? જેઓ સંભાળશે ભારતીય વાયુસેનાની કમાન, વાંચો વિગત
'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ વાઘેલા અડગ
'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ વાઘેલા અડગ
કપરાડાના નિલોશી ગામમાં ઓનલાઈન કામગીરીના ભારણથી કંટાળી પ્રાથમિક શાળાના આચાર્યનો આપઘાત
કપરાડાના નિલોશી ગામમાં ઓનલાઈન કામગીરીના ભારણથી કંટાળી પ્રાથમિક શાળાના આચાર્યનો આપઘાત
હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી, લખી ભાવુક ઇન્સ્ટા પોસ્ટ લખી
હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી, લખી ભાવુક ઇન્સ્ટા પોસ્ટ લખી
IND vs WI 1st T20I: ભારત-વિન્ડીઝ પહેલી મેચ ફ્રીમાં લાઈવ ક્યાં જોવી? જાણો વિગત
IND vs WI 1st T20I: ભારત-વિન્ડીઝ પહેલી મેચ ફ્રીમાં લાઈવ ક્યાં જોવી? જાણો વિગત
10 લાખ નોકરીઓ પર સંકટ? IRDAI ના નવા નિયમ સામે વીમા એજન્ટોએ PM મોદી પાસે માંગી મદદ
10 લાખ નોકરીઓ પર સંકટ? IRDAI ના નવા નિયમ સામે વીમા એજન્ટોએ PM મોદી પાસે માંગી મદદ
Embed widget