શોધખોળ કરો

YouTube પર 5 લાખ વ્યૂઝ આવે તો કેટલી થશે કમાણી? જાણો કન્ટેન્ટ ક્રિએટર્સ કેવી રીતે કમાય છે પૈસા

YouTube Earning: જો તમે નવા કન્ટેન્ટ ક્રિએટર્સ છો તો YouTube પર કમાણીના ગણિતને સમજવું જરૂરી છે. 500,000 વ્યૂઝ સાથે તમે સંભવિત રીતે કેટલી કમાણી કરી શકો છે તે જાણો.

YouTube Earning: યુટ્યુબ પર વિડિયો અપલોડ કરીને તમે મોટી કમાણી કરી શકો છો. ઘણા કન્ટેન્ટ ક્રિએટર્સ દર મહિને આ પ્લેટફોર્મ પરથી લાખો રૂપિયા કમાઈ રહ્યા છે. આ પ્લેટફોર્મની ખાસ વાત એ છે કે તમે જેટલું સારું કન્ટેન્ટ મુકશો, તમારી કમાણી એટલી જ વધારે થશે. યુટ્યુબ વિડિયો પર વ્યૂઝ (Views) ના આધારે પૈસા મળે છે. તેથી ક્રિએટર્સનો પ્રયાસ રહે છે કે તેમનો વિડિયો વધુમાં વધુ લોકો સુધી પહોંચે. આજે આપણે જાણીશું કે જો યુટ્યુબ પર તમારા કોઈ વિડિયો પર 5 લાખ વ્યૂઝ આવે તો કેટલી કમાણી થઈ શકે છે.

 

YouTube Earning માટે આ બાબત જરૂરી

જો તમે નવા કન્ટેન્ટ ક્રિએટર છો, તો જણાવી દઈએ કે યુટ્યુબ પરથી કમાણી કરવા માટે તમારું 'યુટ્યુબ પાર્ટનર પ્રોગ્રામ' (YPP) માં સામેલ થવું જરૂરી છે. ત્યારબાદ જ તમે કમાણી શરૂ કરી શકો છો. આ પ્રોગ્રામમાં જોડાવા માટે તમારી ચેનલ પર ઓછામાં ઓછા 1,000 સબ્સ્ક્રાઇબર્સ અને 4,000 કલાકનો વોચ ટાઇમ હોવો આવશ્યક છે. આના વિના તમારા વિડિયો મોનેટાઈઝ (Monetize) થશે નહીં.

5 લાખ વ્યૂઝ આવવા પર કેટલી કમાણી થઈ શકે?

કોઈ વિડિયો પર 5 લાખ વ્યૂઝ આવવાથી કેટલી કમાણી થશે? આ સવાલનો કોઈ ચોક્કસ જવાબ નથી, પરંતુ એક અંદાજ લગાવી શકાય છે. યુટ્યુબ કમાણી માટે ચેનલનો પ્રકાર, વિડિયો ફોર્મેટ, કેટેગરી અને પ્રેક્ષકો (Audience) સહિત અનેક પરિબળોને ધ્યાનમાં રાખે છે. અહેવાલો અનુસાર, આ વર્ષે યુટ્યુબ ક્રિએટર્સને 1,000 વ્યૂઝ પર 50 થી 200 રૂપિયા સુધીની કમાણી થઈ રહી છે.

તેવામાં જો અંદાજ લગાવવામાં આવે, તો તમે 5 લાખ વ્યૂઝ પર આશરે એક લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકો છો. તમને જણાવી દઈએ કે યુટ્યુબને એડવર્ટાઈઝર્સ અને સબ્સ્ક્રિપ્શનથી જે કમાણી થાય છે, તેમાંથી 55 ટકા હિસ્સો ક્રિએટર્સ, આર્ટિસ્ટ્સ અને મીડિયા કંપનીઓને આપવામાં આવે છે, જ્યારે બાકીનો હિસ્સો કંપની પોતાની પાસે રાખે છે.

YouTube પર કમાણી વધારવાની રીતો શું છે?

  • યુટ્યુબ પર આગળ વધવા માટે વિડિયોની ક્વોલિટીને ટોપ ક્લાસ રાખો.
  • હંમેશા ટ્રેન્ડિંગ ટોપિક્સ પર વિડિયો બનાવવાનો પ્રયાસ કરો.
  • તમારા વિડિયોને અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરો જેથી તેને વધુ રીચ મળી શકે.
  • તમારા વિડિયોને એવો બનાવો કે જે અલગ-અલગ દેશોના લોકો પણ જોઈ શકે. તેનાથી વધુ કમાણી થાય છે.

YouTube પર આ રીતે પણ કરી શકાય છે કમાણી

વિડિયો ઉપરાંત યુટ્યુબ પર કમાણીના બીજા પણ ઘણા રસ્તાઓ છે. તમે એફિલિએટ માર્કેટિંગ (Affiliate Marketing), સ્પોન્સર્ડ કન્ટેન્ટ, સુપરચેટ, મેમ્બરશિપ અને મર્ચેન્ડાઇઝ દ્વારા પણ કમાણી કરી શકો છો. જોકે, આ બધી બાબતો માટે તમારા ફોલોઅર્સની સંખ્યા લાખોમાં હોવી જરૂરી છે.

ટોપ સ્ટોરી

Google Pixel 11 Pro: WhatsApp મેસેજ આવતા જ ચાલુ થઇ જશે ફોનની LED લાઇટ, Pixel 11 Proમાં નવું ફિચર
Google Pixel 11 Pro: WhatsApp મેસેજ આવતા જ ચાલુ થઇ જશે ફોનની LED લાઇટ, Pixel 11 Proમાં નવું ફિચર
Microsoft Ignite 2026: Copilotથી AI એજન્ટ્સ સુધી, Microsoft Igniteમાં થઇ શકે છે મોટા એલાન
Microsoft Ignite 2026: Copilotથી AI એજન્ટ્સ સુધી, Microsoft Igniteમાં થઇ શકે છે મોટા એલાન
Microsoft Outage: વૈશ્વિક સ્તરે માઈક્રોસોફ્ટની સેવાઓ ઠપ, આઉટલુક અને ટીમ્સ બંધ થવાથી લાખો યૂઝર્સ પરેશાન
Microsoft Outage: વૈશ્વિક સ્તરે માઈક્રોસોફ્ટની સેવાઓ ઠપ, આઉટલુક અને ટીમ્સ બંધ થવાથી લાખો યૂઝર્સ પરેશાન
Nvidiaના CEO પદેથી જેન્સન હુઆંગનું રાજીનામું, ચીની મહિલા સાથે અફેર બાદ થયો હતો વિવાદ
Nvidiaના CEO પદેથી જેન્સન હુઆંગનું રાજીનામું, ચીની મહિલા સાથે અફેર બાદ થયો હતો વિવાદ

વિડિઓઝ

કચ્છ રણોત્સવમાં સફેદ રણ ખીલી ઉઠ્યુ, પ્રવાસી માટે કરાઇ આ વિશેષ વ્યવસ્થા
કોળી સમાજને રાજકીય ક્ષેત્રે પ્રાથમિકતા મળવી જોઈએ: ઋષિ ભારતી બાપુ
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ
તમારે માફી માંગવી હોય તો સમાજની માંગો, જેને 14 દીકરા ગુમાવ્યાં :લલિત કગથરા
સ્નેહમિલનમાં માત્ર દિનેશભાઇએ રંજ વ્યક્ત કર્યો હતો: અલ્પેશ કથીરિયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે
રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે
Cyclone Akvan: ભારત તરફ આગળ વધી રહ્યું છે ચક્રવાત અકવાન, અનેક રાજ્યોને હવામાન વિભાગની ચેતવણી
Cyclone Akvan: ભારત તરફ આગળ વધી રહ્યું છે ચક્રવાત અકવાન, અનેક રાજ્યોને હવામાન વિભાગની ચેતવણી
 'તમે હિંદુ નથી, આદિવાસી છો' , શંકરસિંહ વાઘેલાના નિવેદનથી ખળભળાટ
 'તમે હિંદુ નથી, આદિવાસી છો' , શંકરસિંહ વાઘેલાના નિવેદનથી ખળભળાટ
વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાત AAPમાં ભંગાણ, જામનગરના હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાયા
વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાત AAPમાં ભંગાણ, જામનગરના હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાયા
Youtube Tips: બાળકોને YouTube આપતા પહેલાં ON કરી લો આ સેટિંગ, નહીં દેખાય વાંધાજનક વીડિયો!
Youtube Tips: બાળકોને YouTube આપતા પહેલાં ON કરી લો આ સેટિંગ, નહીં દેખાય વાંધાજનક વીડિયો!
Demolition Update: દાઉદ ઈબ્રાહિમના પૈતૃક ઘર પર ફરી વળ્યું બુલડોઝર, 250 પોલીસ તૈનાત
Demolition Update: દાઉદ ઈબ્રાહિમના પૈતૃક ઘર પર ફરી વળ્યું બુલડોઝર, 250 પોલીસ તૈનાત
Milk Price: સુરતીઓ માટે મોંઘવારીનો વધુ એક ઝટકો,સુમુલ ડેરીએ પણ વધાર્યાં દૂધના ભાવ
Milk Price: સુરતીઓ માટે મોંઘવારીનો વધુ એક ઝટકો,સુમુલ ડેરીએ પણ વધાર્યાં દૂધના ભાવ
વડતાલ સ્વામિનારાયણ મંદિરના સ્વામી ફરી વિવાદમાં, નિવૃત્ત શાસનાકારી સાથે 1.25 કરોડની છેતરપિંડીનો આરોપ
વડતાલ સ્વામિનારાયણ મંદિરના સ્વામી ફરી વિવાદમાં, નિવૃત્ત શાસનાકારી સાથે 1.25 કરોડની છેતરપિંડીનો આરોપ
Embed widget