AI દ્વારા તમારું Gmail એકાઉન્ટ હેક થઈ શકે છે! ગૂગલે જણાવી બચવાની રીત

Google એ તમારા Google એકાઉન્ટને સુરક્ષિત રાખવા માટે કેટલાક મહત્વપૂર્ણ પગલાં લેવાની સલાહ આપી છે.
Source : freepik
AI એ આપણું જીવન ઘણી રીતે સરળ બનાવ્યું છે. પરંતુ દરેક સિક્કાની બે બાજુઓ હોય છે. જ્યાં એક તરફ AI ટેક્નોલોજી આપણું કામ સરળ બનાવી રહી છે તો બીજી તરફ તેના દુરુપયોગનું જોખમ પણ વધી ગયું છે.
આજકાલ આપણે આપણું મોટાભાગનું જીવન ઓનલાઈન વિતાવીએ છીએ. આપણાં ઈમેલ એકાઉન્ટમાં આપણા અંગત અને વ્યાવસાયિક જીવનને લગતી ઘણી મહત્વપૂર્ણ માહિતી છે. પરંતુ શું તમે જાણો છો કે AI દ્વારા તમારું Gmail એકાઉન્ટ

