શોધખોળ કરો

કોરોના સંકટની વચ્ચે Googleએ પોતાના બધા કર્મચારીઓના લેપટૉપમાથી ડિલીટ કરાવી આ એપ, લગાવ્યો પ્રતિબંધ

એક રિપોર્ટમાં કહેવાયુ છે કે, ગૂગલે પોતાના કર્માચારીઓને લેપટૉપમાંથી આ એપ ડિલીટ કરવાનુ કહી દીધુ છે

નવી દિલ્હીઃ લૉકડાઉનની વચ્ચે ઝડપથી લોકપ્રિય થઇ રહેલી Zoomને ગૂગલે પોતાના કર્મચારીઓ માટે બેન કરી દીધી છે. કંપનીએ પોતાના કર્મચારીઓને કહ્યું કે આ વીડિયો કૉન્ફરન્સિંગ એપનો ઉપયોગ ના કરો. એક રિપોર્ટમાં કહેવાયુ છે કે, ગૂગલે પોતાના કર્માચારીઓને લેપટૉપમાંથી આ એપ ડિલીટ કરવાનુ કહી દીધુ છે. એક રિપોર્ટ અનુસાર ગૂગલના પ્રવક્તા જોસ કેસટેનેડાએ કહ્યું કે અમે છેલ્લા કેટલાય સમયથી એક પૉલીસી પર કામ કરી રહ્યાં છીએ, જે અનુચિત એપ અમારા કૉર્પોરેટ નેટવર્કની બહાર આવે છે, તેના પર અમારા કર્માચારીઓને કામ કરવાની અનુમતી નથી. કોરોના સંકટની વચ્ચે Googleએ પોતાના બધા કર્મચારીઓના લેપટૉપમાથી ડિલીટ કરાવી આ એપ, લગાવ્યો પ્રતિબંધ તાજેતરમાં જ કંપનીની સિક્યૂરિટી ટીમે Zoom ડેસ્કટૉપ ક્લાયન્ટનો ઉપયોગ કરતા કર્મચારીઓને સૂચિત કર્યુ હતુ કે આ એપ હવે કૉર્પોરેટ કૉમ્પ્યૂટર પર નહીં ચાલે. કોરોના સંકટની વચ્ચે Googleએ પોતાના બધા કર્મચારીઓના લેપટૉપમાથી ડિલીટ કરાવી આ એપ, લગાવ્યો પ્રતિબંધ જોસે વધુમાં કહ્યું કે, આવુ એટલા માટે કેમકે આ અમારા સુરક્ષાના માપદંડો પર ખરી નથી ઉતરતી, જો કોઇ કર્મચારી પોતાના પરિવારજનો કે મિત્રો સાથે કૉન્ટેક્ટ કરવા માટે આ એપનો ઉપયોગ કરવા ઇચ્છે તો તે તેનો ઉપયોગ ચાલુ રાખી શકે છે. ઉલ્લેખનીય છે કે કોરોના લૉકડાઉનમાં Zoom એપનો લોકો ખુબ ઉપયોગ કરી રહ્યાં છે, હાલના સમયમાં આ ખુબ લોકપ્રિય બની છે. આમાં એકસાથે 100 લોકો વીડિયો કૉન્ફરન્સિંગથી જોડાઇ શકે છે.

ટોપ સ્ટોરી

સરકારે મોબાઇલ રિચાર્જના નિયમો બદલી નાંખ્યા: Jio, Airtel, Vi ના ગ્રાહકોને થશે સીધી અસર
સરકારે મોબાઇલ રિચાર્જના નિયમો બદલી નાંખ્યા: Jio, Airtel, Vi ના ગ્રાહકોને થશે સીધી અસર
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ: iPhone 17 અને Galaxy S25 પર મળશે અત્યાર સુધીનું સૌથી મોટું ડિસ્કાઉન્ટ!
ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ: iPhone 17 અને Galaxy S25 પર મળશે અત્યાર સુધીનું સૌથી મોટું ડિસ્કાઉન્ટ!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુ ચંદન રાઠોડના પરિવારને ₹3.50 કરોડની મદદ,ખજુરભાઈએ માન્યો સૌનો આભાર
Gandhinagar Election: ગાંધીનગર ચૂંટણીમાં ગરમાવો, BJPની ટિકિટ ન મળતા નીલાબેન શુક્લાની અપક્ષ ઉમેદવારી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ
Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
ટ્રમ્પ અને શી જિનપિંગ મુલાકાત બાદ અમેરિકા-ચીને પાડ્યો મોટો ખેલ! ભારત પર શું થશે અસર?
ટ્રમ્પ અને શી જિનપિંગ મુલાકાત બાદ અમેરિકા-ચીને પાડ્યો મોટો ખેલ! ભારત પર શું થશે અસર?
આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી
આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી
Embed widget