શોધખોળ કરો

Google Fit App: હવે ઘરે બેઠા સ્માર્ટફોનના કેમેરાથી માપી શકશો હાર્ટ રેટ, ગૂગલ લાવી રહ્યું છે આ ખાસ ફીચર

Google ફિટ અગાઉથી જ સ્માર્ટફો સેન્સરનો ઉપયોગ કરીને લોકો કેટલું અંતર ચાલે છે અને કેટલી કેલેરી બર્ન થઈ છે તે અંગે જણાવે છે. પરંતુ Google Pixel ફોનમાં રોલ કરનાર નવા ફીચર્સ એપ દ્વારા હેલ્થ ડેટામાં પલ્સ અને બ્રિથિંગ જેવા ફિચર્સ એડ કરવામાં આવ્યા છે.

ગૂગલે ગુરુવારે એક અપગ્રેડેડ ફિટનેસ એપને રજૂ કરી છે. જેની મદદથી હવે સ્માર્ટફોનના કેમેરાથી શ્વાસ અને હાર્ટ રેટને માપી શકાશે. યૂઝર્સ આ ફિચરને આગામી મહિનાથી ઉપયોગ કરી શકશે. જો કે, હાલમાં તે એન્ડ્રોઈડ યૂઝર્સ માટે ઉપલબ્ધ નથી. Google ફિટ અગાઉથી જ સ્માર્ટફો સેન્સરનો ઉપયોગ કરીને લોકો કેટલું અંતર ચાલે છે અને કેટલી કેલેરી બર્ન થઈ છે તે અંગે જણાવે છે. પરંતુ Google Pixel ફોનમાં રોલ કરનાર નવા ફીચર્સ એપ દ્વારા હેલ્થ ડેટામાં પલ્સ અને બ્રિથિંગ જેવા ફિચર્સ એડ કરવામાં આવ્યા છે. કેવી રીતે કરશે કામ ગૂગલ અનુસાર યુઝર્સે પોતાની આંગળી લેન્સ પર મુકવી પડશે. તેના બાદ ત્વચાનો રંગ બદલાશે જે બ્લડ પંપ થવાની બદલાય છે અને તેના આધારે ખબર પડશે કે હ્રદય કેટલું ઝડપથી ધબકી રહ્યું છે. ફિટ એપ યૂજર્સને હેલ્થ ગોલ્સને અચીવ કરવાની રીત વિશે જણાવે છે. Respitory Rate આ રીતે માપશે યૂઝર્સે કેમેરા સામે ઊભા રહેવું પડશે. તેના બાદ યૂઝર્સની ચેસ્ટને ફૂલાવતા અને શ્વાસ છોડવાની ક્રિયાને જોઈને Respitory Rateની ખબર પડશે. તેનું કેલક્યુલેશન ખૂબજ ઝડપી થશે અને તેનુ રિઝલ્ટ પણ ખૂબજ ઝડપથી મળશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

iPhone-Android યૂઝર્સ જોખમમાં, આ નબળાઈથી આવી જશો હેકર્સના નિશાને, જાણો કેવી રીતે બચવું ?
iPhone-Android યૂઝર્સ જોખમમાં, આ નબળાઈથી આવી જશો હેકર્સના નિશાને, જાણો કેવી રીતે બચવું ?
ભારતમાં WhatsApp ના 'Username' ફીચર પર પ્રતિબંધનો ખતરો: સરકારે 3 દિવસમાં મેટા પાસે માંગ્યો જવાબ
ભારતમાં WhatsApp ના 'Username' ફીચર પર પ્રતિબંધનો ખતરો: સરકારે 3 દિવસમાં મેટા પાસે માંગ્યો જવાબ
શું તમે પણ ફોન કરો છો 100 ટકા સુધી ચાર્જ? નિષ્ણાંતોએ જણાવ્યું સત્ય
શું તમે પણ ફોન કરો છો 100 ટકા સુધી ચાર્જ? નિષ્ણાંતોએ જણાવ્યું સત્ય
8000mAh બેટરીવાળો OnePlus N6 ભારતમાં લોન્ચ, મળશે DSLR જેવો કેમેરો, જાણો કિંમત 
8000mAh બેટરીવાળો OnePlus N6 ભારતમાં લોન્ચ, મળશે DSLR જેવો કેમેરો, જાણો કિંમત 

વિડિઓઝ

Ahmedabad police: ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો
જૂનાગઢ મહાનગરપાલિકાની બેદરકારી, વરસાદી પાણી ભરેલા ખાડામાં ખાબક્યા 3 લોકો
Mumbai Rain | ભારે વરસાદના કારણે મુંબઈના અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Gir Somnath | સૂત્રાપાડા તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તાઓ પર ફરી વળ્યા પાણી
નવસારીમાં ભારે વરસાદથી વાહન વ્યવહાર પ્રભાવિત, છ રસ્તા બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot Rain: વીજળીના કડાકા સાથે ઉપલેટામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તા પર નદી જેવા દ્રશ્યો
Rajkot Rain: વીજળીના કડાકા સાથે ઉપલેટામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તા પર નદી જેવા દ્રશ્યો
Gujarat Rain: આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ 
Gujarat Rain: આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ 
Rain: રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, જૂનાગઢ-ગીર સોમનાથ પાણી-પાણી, બે કલાકમાં 71 તાલુકાઓ ભીંજાયા
Rain: રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, જૂનાગઢ-ગીર સોમનાથ પાણી-પાણી, બે કલાકમાં 71 તાલુકાઓ ભીંજાયા
ISRO હેડક્વાર્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જાણો તપાસ બાદ પોલીસે શું કહ્યું?
ISRO હેડક્વાર્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જાણો તપાસ બાદ પોલીસે શું કહ્યું?
Post Office ની ખૂબ જ શાનદાર સ્કીમ વિશે જાણો, માત્ર વ્યાજથી થશે 5 લાખની કમાણી 
Post Office ની ખૂબ જ શાનદાર સ્કીમ વિશે જાણો, માત્ર વ્યાજથી થશે 5 લાખની કમાણી 
IT શેર રોકેટ બન્યા! સેન્સેક્સમાં 580 પોઈન્ટનો ઉછાળો, જાણો આજે ક્યાં સ્ટોક્સે કર્યો કમાલ
IT શેર રોકેટ બન્યા! સેન્સેક્સમાં 580 પોઈન્ટનો ઉછાળો, જાણો આજે ક્યાં સ્ટોક્સે કર્યો કમાલ
Heavy Rain Alert: 20 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Heavy Rain Alert: 20 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
સોના-ચાંદીના ભાવ વધ્યા, 22 કેરેટ ગોલ્ડ આજે ફરી 1 લાખ 31 હજારને પાર, ચેક કરો લેટેસ્ટ કિંમત 
સોના-ચાંદીના ભાવ વધ્યા, 22 કેરેટ ગોલ્ડ આજે ફરી 1 લાખ 31 હજારને પાર, ચેક કરો લેટેસ્ટ કિંમત 
Embed widget