શોધખોળ કરો

તમારા Aadhaar Card નો કઈ-કઈ જગ્યાએ થઈ રહ્યો છે ઉપયોગ, આ રીતે કરો ચેક, જુઓ પ્રોસેસ

આધાર કાર્ડ ફક્ત એક દસ્તાવેજ નથી. પરંતુ તે આપણી ઓળખ સાથે જોડાયેલું છે. જેટલું મહત્વપૂર્ણ છે તેના દુરુપયોગનું જોખમ પણ વધારે છે.

How to check aadhaar usage history :  આધાર કાર્ડ ફક્ત એક દસ્તાવેજ નથી. પરંતુ તે આપણી ઓળખ સાથે જોડાયેલું છે. જેટલું મહત્વપૂર્ણ છે તેના દુરુપયોગનું જોખમ પણ વધારે છે. આજકાલ, લગભગ દરેક મહત્વપૂર્ણ કાર્ય માટે આધાર કાર્ડ જરૂરી છે. આજે આપણે જાણીશું કે તમારા આધાર કાર્ડનો ઉપયોગ કઈ-કઈ જગ્યાએ થઈ રહ્યો છે. જો તમે જાણવા માંગતા હોય કે તમારા આધાર કાર્ડનો ઉપયોગ ક્યાં થઈ રહ્યો છે તો તમારે નીચે આપેલા સ્ટેપ્સને ફોલો કરવાની જરૂર પડશે.     

તમારા આધારકાર્ડનો ઉપયોગ ક્યાં થઈ રહ્યો છે ?

ખરેખર, આધારનું નિયમન કરતી સંસ્થા UIDAI માં એક નવી સુવિધા રજૂ કરવામાં આવી છે. તેને આધાર પ્રમાણીકરણ કહેવામાં આવે છે. આ સુવિધા એકદમ અનોખી છે. તેના દ્વારા તમે શોધી શકો છો કે તમે તમારા આધાર કાર્ડનો ઉપયોગ ક્યાં કર્યો છે. વધુમાં, જો આધારનો ઉપયોગ કોઈ બીજા દ્વારા કરવામાં આવ્યો છે તો તે પણ જાહેર કરવામાં આવશે.    

સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ

  • સૌ પ્રથમ, તમારે UIDAI ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની જરૂર પડશે.
  • હવે, Aadhaar Authentication History વિકલ્પ પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમારે તમારો 12-અંકનો આધાર નંબર અને આપેલ કેપ્ચા કોડ દાખલ કરવાની જરૂર પડશે.
  • આ પછી, Send OTP વિકલ્પ પર ક્લિક કરો. તમારા આધાર સાથે લિંક કરેલા મોબાઇલ નંબર પર તમને એક OTP મળશે. તેને અહીં દાખલ કરો.
  • OTP દાખલ કરતાની સાથે જ તમારી આખી હિસ્ટ્રી અહીં જોવા મળશે. 
  • આ રીતે, તમે સરળતાથી શોધી શકો છો કે તમે ક્યારે અને ક્યાં તમારા આધારનો ઉપયોગ કર્યો છે.

તમારા આધારમાં કોઈપણ અપડેટ કેવી રીતે કરવું 

આજે, તમારે તમારા આધારને અપડેટ કરવા અથવા તેમાં ફેરફાર કરવા માટે કોઈ વેબસાઇટની મુલાકાત લેવાની જરૂર નથી. આ આધાર એપ્લિકેશન દ્વારા સરળતાથી કરી શકાય છે. તમારા આધાર કાર્ડમાં કોઈપણ ફેરફાર કરવા માટે તમારે ફક્ત આધાર એપ્લિકેશનની જરૂર છે અને તમારું કામ પૂર્ણ થઈ શકે છે.  આધાર એપ્લિકેશન દ્વારા હવે ઘણા બધા કામ તમે જાતે જ કરી શકો છો.                  

ટોપ સ્ટોરી

boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
સરકારે મોબાઇલ રિચાર્જના નિયમો બદલી નાંખ્યા: Jio, Airtel, Vi ના ગ્રાહકોને થશે સીધી અસર
સરકારે મોબાઇલ રિચાર્જના નિયમો બદલી નાંખ્યા: Jio, Airtel, Vi ના ગ્રાહકોને થશે સીધી અસર
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બાપુ આવે છે ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા માટે ચિત્ર સ્પષ્ટ,130 ઉમેદવારો વચ્ચે જામશે જંગ
Gujaratis Kidnapped on 'Dunki' Route: અમેરિકા જવાની લાલચ બની મુસીબત! 3 ગુજરાતીઓનું અપહરણ
Shankersinh Vaghela: ગુજરાતની રાજનીતિમાં મોટા સમાચાર! શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં પરત ફરશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનું મધદરિયે મોટું ઓપરેશન, 3 હજાર કરોડની કિંમતનું એમડી ડ્રગ્સ કર્યું જપ્ત
ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનું મધદરિયે મોટું ઓપરેશન, 3 હજાર કરોડની કિંમતનું એમડી ડ્રગ્સ કર્યું જપ્ત
Asian Games 2026: ભારતની મહિલા કમ્પાઉન્ડ તીરંદાજી ટીમે જીત્યો ગોલ મેડલ, ચીનને હરાવી રચ્યો ઈતિહાસ
Asian Games 2026: ભારતની મહિલા કમ્પાઉન્ડ તીરંદાજી ટીમે જીત્યો ગોલ મેડલ, ચીનને હરાવી રચ્યો ઈતિહાસ
માર્યો ગયો પાકિસ્તાની આતંકી મૂસા, સુરક્ષા દળોએ કાશ્મીરમાં અડધી રાત્રે કર્યો ઠાર
માર્યો ગયો પાકિસ્તાની આતંકી મૂસા, સુરક્ષા દળોએ કાશ્મીરમાં અડધી રાત્રે કર્યો ઠાર
બાળકોના ભવિષ્ય માટે આજથી કરો બચત, પોસ્ટ ઓફિસની આ યોજનામાં બનશે મોટું ફંડ
બાળકોના ભવિષ્ય માટે આજથી કરો બચત, પોસ્ટ ઓફિસની આ યોજનામાં બનશે મોટું ફંડ
Cheapest 7 Seater Car In India: આ છે ભારતની સૌથી સસ્તી 7 સીટર કાર, જુઓ લિસ્ટ
Cheapest 7 Seater Car In India: આ છે ભારતની સૌથી સસ્તી 7 સીટર કાર, જુઓ લિસ્ટ
CEC જ્ઞાનેશ કુમારને હટાવવા ડ્રાફ્ટ તૈયાર, નિશાના પર ભાજપ; INDIA ગઠબંધનની બેઠકમાં મોટો નિર્ણય
CEC જ્ઞાનેશ કુમારને હટાવવા ડ્રાફ્ટ તૈયાર, નિશાના પર ભાજપ; INDIA ગઠબંધનની બેઠકમાં મોટો નિર્ણય
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
ભારત vs પાકિસ્તાન મહામુકાબલો! ફાઇનલ કે બ્રોન્ઝ મેડલ મેચ? જાણો સેમિફાઇનલનું ગણિત
ભારત vs પાકિસ્તાન મહામુકાબલો! ફાઇનલ કે બ્રોન્ઝ મેડલ મેચ? જાણો સેમિફાઇનલનું ગણિત
Embed widget