શોધખોળ કરો

Whatsapp પર આવી રહ્યું છે એક ખાસ ફીચર, આ રીતે કરી શકશો ઉપયોગ, જાણી લો સ્ટેપ

વ્હોટસએપ યુઝર્સ માટે સારા સમાચાર છે. વ્હોટસએપમાં એક નવું ફીચર આવી રહ્યું છે. આ ફીચરની યુઝર્સને લાંબા સમયથી રાહ હતી.

વ્હોટસએપ યુઝ્રર્સ માટે એક સારા સમાચાર છે. કોન્ટેક્ટને વીડિયો મોકલતા પહેલા આ વીડિયોને આપ મ્યૂટ કરી શકશો, એટલે કે વ્હોટસએપ યુઝર્સ વીડિયોનો અવાજ પોતાના તરફથી બંધ કરી શકશે. બહુ લાંબા સમયથી આ ધાંસુ ફીચરની યુઝર્ને  રાહ જોઇ રહ્યાં હતા. વ્હોટસએપનું આ ફીચર ખૂબ જ ઉપયોગી સાબિત થશે. વીડિયો શેર કરતી વખતે તેનો ઉપયોગ કરી શકાશે. વ્હોટસએપના નવા ફીચરની જાણકારી આપનાર વેબસાઇટ WABetainfo મુજબ વ્હોટસએપે મ્યૂટ વીડિયો ફીચર રીલિઝ કરવાનું શરૂ કરી દીધું છે. હાલ વ્હોટસએપનું આ નવું ફીચર બધા જ Android બીટા ટેસ્ટર્સ માટે રીલિઝ કરવામાં આવ્યું છે. એન્ડ્રોઇડ બીટા ટેસ્ટ્ર્રર્સ માટે આ નવો ડેટા થોડા કલાકમાં જ આવી જશે.આ નવા ફીચર માટે યુઝર્સે વ્હોટસએપ અપડેટ કરવી પડશે. વ્હોટસએપ તેમનું આ નવું ફીચર બહુ જલ્દી તમામ યુઝર્સ માટે રીલિઝ કરી દેશે. જો કે વ્હોટસએપ તરફથી આ નવા ફીચર મુદ્દે કોઇ ઓફિશ્યલ ડિટેલ સામે નથી આવી. વીડિયો મ્યૂટ કરવા માટે સ્પીકર આઇકન પર કરવું પડશે ટેપ WABetainfoની સાઇટમાં યુઝર્સને ડેટા અપડેટ કરવાનું જણાવવામાં આવ્યું છે.  આ ફીચર  વ્હોટસએપનું પહેલાનું વર્જન ઉપયોગ કરનાર બીટા ટ્રેસ્ટર્સ પર  પણ જોઇ શકશે. વ્હોટસએપનું મ્યૂટ વીડિયોનું ફીચર એડિટ વીડિયોની બાજુમાં હશે. લીક સામે આવ્યાના મહિનાઓ બાદ બીટા ટેસ્ટર્સ રીલિઝ કરવામાં આવ્યું છે. નવેમ્બર 2020માં આ ફીચરની લીક સામે આવી હતી. એક સ્ક્રિનશોર્ટમાં વીડિયોની ડ્યૂરેશન અને ફાઇલ સાઇઝની બાજુમાં જ સ્પીકરનું આઇકન આપવામાં આવ્યું છે.વીડિયો મ્યૂટ કરવા માટે યુઝર્સે માત્ર સ્પીકર આઇકન પર ટેપ કરવાનું રહેશે.

ટોપ સ્ટોરી

Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત
Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત
ઇન્ટરનેટ વગર ચેટિંગ કરવાની સુવિધા આપતી આ એપ્સ બંધ કરવામાં આવશે, સરકારે આપ્યો આદેશ
ઇન્ટરનેટ વગર ચેટિંગ કરવાની સુવિધા આપતી આ એપ્સ બંધ કરવામાં આવશે, સરકારે આપ્યો આદેશ
ઘરમાં ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન
ઘરમાં ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
સ્ટુઅર્ટ બ્રોડે પસંદ કર્યા 21મી સદીના ટોપ-10 ટેસ્ટ બેટ્સમેન, સૌથી છેલ્લા નંબરે વિરાટ કોહલી
સ્ટુઅર્ટ બ્રોડે પસંદ કર્યા 21મી સદીના ટોપ-10 ટેસ્ટ બેટ્સમેન, સૌથી છેલ્લા નંબરે વિરાટ કોહલી
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
Embed widget