શોધખોળ કરો

હવે પ્રાઇવેટ નથી રહ્યાં ઇન્સ્ટાગ્રામ મેસેજ, મેટા વાંચી શકે છે આપની પર્સનલ ચેટ!

Instagram End‑to‑End Encryption: Instagram મેસેજ માટે આજથી End‑to‑End Encryption બંધ કરી દેવામાં આવ્યું છે. Instagram હવે તમારા મેસેજને ઍક્સેસ કરી શકે છે.

Instagram End‑to‑End Encryption:આજથી, Instagram પર મોકલવામાં આવતા તમારા મેસેજ હવે ખાનગી રહેશે નહીં. આજથી Instagram પર End‑to‑End Encryptionબંધ કરવામાં આવી રહ્યું છે. આ સુવિધાને ઑનલાઇન મેસેજિંગ માટે સૌથી સુરક્ષિત માનવામાં આવે છે. એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનનો અર્થ એ છે કે, ફક્ત મોકલનાર અને પ્રાપ્તકર્તા જ સંદેશ જોઈ શકે છે. હવે, આ સુવિધા બંધ થયા પછી, Instagram તમારા બધા સંદેશાઓ વાંચી શકશે. તે સંદેશાઓમાં મોકલવામાં આવેલા ફોટા, વીડિયો  અને વૉઇસ નોટ્સ પણ ઍક્સેસ કરી શકશે. ચાલો જાણીએ કે Instagram એ આ સુવિધા કેમ બંધ કરવાનો નિર્ણય લીધો છે અને યુઝર્સઓ પર તેની શું અસર પડશે.

કેમ બંધ કરવામાં આવ્યું ફિચર
મેટાએ 2019 માં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન લાવવાની યોજનાની જાહેરાત કરી હતી. ત્યારબાદ 2023 માં તેને ફેસબુક મેસેન્જર પર રોલઆઉટ કરવામાં આવ્યું હતું. ડિસેમ્બર 2023 માં તેને ઇન્સ્ટાગ્રામ પર વૈકલ્પિક સુવિધા તરીકે પણ લોન્ચ કરવામાં આવ્યું હતું. હવે, ત્રણ વર્ષથી પણ ઓછા સમય પછી, મેટાએ પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે. કંપનીનું કહેવું છે કે ખૂબ ઓછા લોકો આ સુવિધાનો ઉપયોગ કરી રહ્યા હતા, તેથી જ તેને બંધ કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો:AC Blast: દિલ્લી બિલ્ડિંગમાં ભીષણ આગનું કારણ બન્યું AC, જાણો બ્લાસ્ટના કારણ અને બચાવના ઉપાય

તો, શું ચેટિંગ હવે સુરક્ષિત નહીં રહે?
એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન સુવિધા બંધ થઈ ગયા પછી, ઇન્સ્ટાગ્રામ હવે ચેટિંગ માટે ફક્ત પ્રમાણભૂત એન્ક્રિપ્શનનો ઉપયોગ કરશે. આનો અર્થ એ છે કે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર  જરૂર પડ્યે મસેજ  સામગ્રીને ઍક્સેસ કરી શકે છે. આ સિસ્ટમનો ઉપયોગ Gmail સહિત ઘણી ઑનલાઇન સેવાઓમાં થાય છે. હવે, મોકલનાર અને પ્રાપ્તકર્તા ઉપરાંત, કંપની પોતે ચેટને ઍક્સેસ કરી શકે છે. તેથી, ચેટિંગ હવે પહેલા જેટલું સુરક્ષિત રહેશે નહીં. સર્વરમાંથી ડેટા ચોરીની સાથે, થર્ડ પાર્ટી  ઍક્સેસ પણ તમારી ચેટિંગને ખોટા હાથમાં મૂકી શકે છે. તેથી, ઇન્સ્ટાગ્રામ પર ચેટ કરતી વખતે સાવચેત રહેવું મહત્વપૂર્ણ છે.

શું હવે Instagram એકાઉન્ટ્સ હેક કરવા સરળ બનશે?

એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનને અક્ષમ કરવાથી Instagram એકાઉન્ટ સુરક્ષા પર કોઈ અસર થશે નહીં. આ સુવિધા લોગિન સુરક્ષા પર નહીં, પરંતુ ગોપનીયતાને અસર કરશે. આ સુવિધાને અક્ષમ કરવાથી તમારા ઉપકરણ, Instagram લોગિન સિસ્ટમ, ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન અથવા પાસવર્ડ સ્ટ્રેન્થની સુરક્ષા બદલાતી નથી. જ્યારે આ સુવિધાને અક્ષમ કરવાથી હેકિંગનું જોખમ વધતું નથી, તેમ છતાં તમારા એકાઉન્ટને સુરક્ષિત રાખવા માટે મજબૂત પાસવર્ડ્સ અને ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે. 

ટોપ સ્ટોરી

BSNL Recharge Offer: 1 લાખના વીમા સાથે મળી રહી છે 380 દિવસની વેલિડિટી, જાણો સંપૂર્ણ પ્લાન
BSNL Recharge Offer: 1 લાખના વીમા સાથે મળી રહી છે 380 દિવસની વેલિડિટી, જાણો સંપૂર્ણ પ્લાન
GTA 6 Launch : GTA 6ની એન્ટ્રી વચ્ચે PlayStation ઠપ, હજારો યુઝર્સ પરેશાન
GTA 6 Launch : GTA 6ની એન્ટ્રી વચ્ચે PlayStation ઠપ, હજારો યુઝર્સ પરેશાન
Google Data Delete: ગૂગલ પાસે તમારો કયો ડેટા છે? જાણો તેને કેવી રીતે કરશો ડિલીટ!
Google Data Delete: ગૂગલ પાસે તમારો કયો ડેટા છે? જાણો તેને કેવી રીતે કરશો ડિલીટ!
Google Pixel 11 Pro: WhatsApp મેસેજ આવતા જ ચાલુ થઇ જશે ફોનની LED લાઇટ, Pixel 11 Proમાં નવું ફિચર
Google Pixel 11 Pro: WhatsApp મેસેજ આવતા જ ચાલુ થઇ જશે ફોનની LED લાઇટ, Pixel 11 Proમાં નવું ફિચર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બસ આટલું જ બાકી હતું
Hun To Bolish : હું તો બોલીશ : થપ્પડીયો ધારાસભ્ય
Diljit Dosanjh Concert Row: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલાં વિવાદ, 4 ગીતો સામે ફરિયાદ
DyCM Harsh Sanghavi: ગુજરાતમાં 1 ડિસેમ્બરથી ડ્રગ્સ વિરુદ્ધ મહાઅભિયાન, હર્ષ સંઘવીની મોટી જાહેરાત
Motor Vehicle Rules 2026: રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Diljit Dosanjh: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલા વિવાદ, ચંડીગઢના પ્રોફેસરની 4 ગીતો સામે ફરિયાદ
Diljit Dosanjh: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલા વિવાદ, ચંડીગઢના પ્રોફેસરની 4 ગીતો સામે ફરિયાદ
Demolition: અમદાવાદના સરખેજમાં 1100 મીટરનો ટીપી રૉડ દબાણમુક્ત, 24 બાંધકામો પર ફરી વળ્યું AMCનું બુલડૉઝર
Demolition: અમદાવાદના સરખેજમાં 1100 મીટરનો ટીપી રૉડ દબાણમુક્ત, 24 બાંધકામો પર ફરી વળ્યું AMCનું બુલડૉઝર
Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક
Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
Russia-US-China Meeting: રશિયા-અમેરિકા અને ચીન મળીને શું દુનિયા પર કબજો જમાવી શકે છે, ત્રણેય પાસે કેટલી છે તાકાત ?
Russia-US-China Meeting: રશિયા-અમેરિકા અને ચીન મળીને શું દુનિયા પર કબજો જમાવી શકે છે, ત્રણેય પાસે કેટલી છે તાકાત ?
EV Home Charging Rules: શું ઘરના નૉર્મલ કનેક્શનથી ચાર્જ કરી શકાય છે EV કાર ? જાણો નિયમ
EV Home Charging Rules: શું ઘરના નૉર્મલ કનેક્શનથી ચાર્જ કરી શકાય છે EV કાર ? જાણો નિયમ
Hyundai Elantra: Hyundaiની નવી Sedanએ ઉડાવ્યા હોશ, મળશે AI અને Hybrid ફિચર્સ
Hyundai Elantra: Hyundaiની નવી Sedanએ ઉડાવ્યા હોશ, મળશે AI અને Hybrid ફિચર્સ
ગુજરાત પોલીસમાં નોકરીનું સપનું થશે સાકાર! 3,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત
ગુજરાત પોલીસમાં નોકરીનું સપનું થશે સાકાર! 3,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત
Embed widget